Haryana

યુવાઓના મંથનનુબન્યું પરીણામલક્ષી … અમરેલી જિલ્લા આહિર કર્મચારી મંડળ ની રચના કરાઈ 

પ્રમુખ ભરત ડેર, ઉપ પ્રમુખ – કિરીટ જોટવા, હિમાંશુ કાલસરીયા, મહામંત્રી દિપક કોઠીવાળ અને જંડુર વાઘની કરાઈ વરણી શિક્ષિત અને જાગૃત સમાજની પહેલ માટે યુવાઓને માર્ગદર્શન આપી સમાજ ઉપયોગી કામગીરીને અપાશે પ્રાધાન્ય સરકારના વિભાગોમાં યુવાઓ ને જોડવા,આગામી સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનુ આયોજન.. સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજના કર્મચારીઓ પોતાની ફરજ સરકારી, અર્ધ સરકારી, સહકારી, ખાનગી વિભાગોમાં […]

Haryana

પાટીદારો અને ક્ષત્રિય વચ્ચે હંમેશાં આત્મીયતાનો સંબંધ રહ્યો છેઃ શક્તિસિંહ

ગુજરાત લોકસભા ચુંટણીનો જંગ હવે જામી રહ્યો છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન બાદ સતત વિવાદ વધી રહ્યો છે. આજે રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઈ હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વિરોધ સાથે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ઉગ્ર બની હતી. હવે આ વિવાદમાં કોંગ્રેસ કૂદી છે. પરેશ ધાનાણીના […]

Haryana

કારગીલના હીરો શહીદ વિક્રમ બત્રાની માતાનું નિધન થયું, ઝ્રસ્ સુખવિંદર સિંહ સુખુએ શોક વ્યક્ત કર્યો

હિમાચલ પ્રદેશના ઝ્રસ્ સુખવિંદર સિંહ સુખુએ પરમવીર ચક્ર વિજેતા શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની માતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઠ એટલે કે ટિ્‌વટર પર શોક સંદેશ લખ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘શહીદ કેપ્ટન વિક્રમ બત્રા જીની માતા શ્રીમતી કમલકાંત બત્રા જીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. અમે […]

Haryana

જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં હયાત રોડ ખોદી તેમજ તૂટેલ પાણીની પાઇપ લાઇન રીપેરીંગની કામગીરી કર્યા બાદ રોડ બનાવવાને બદલે કોન્ટ્રાકટર દ્વારા સીધો રોડ બનાવવા લાગવા ઉપરાંત હલકી ગુણવતાનું મટીરીયલ્સ વાપરતા હોય સ્થાનિકોએ રોડની કામગીરી બંધ કરાવી હતી.

રાજ્ય સરકાર દ્વારા સારા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટ, પાણી તેમજ સફાઈ બાબતે એ ગ્રેડની જેતપુર નગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પરંતુ આ ગ્રાન્ટનો સદઉપયોગ થવાને બદલે અધિકારીઓ આ કામમાં મારુ શું થશે ? તેવી નીતિને કારણે શહેરમાં એક પણ રોડ એવો નથી કે જેને અધિકારીઓ ઉત્તમ કામગીરીના નમૂના રૂપે રજૂ કરી શકે. […]

Haryana

ડાયાલિસિસ સેન્ટરનાં લોકાર્પણમાં આમંત્રણ નહીં મળતાં ઇમરાન ખેડાવાલાએ તક્તી પર કાળો સ્પ્રે છાંટ્યો

અમદાવાદ શહેરમાં નવા વધુ એક ડાયાલિસિસ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જાેકે આ કેન્દ્રની શરુઆત થાય એ પહેલા જ થોડોક વિવાદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પોતાને આમંત્રણ નહીં મળ્યાને લઈ રોષે ભરાયા હોય એમ કાળો સ્પ્રે છાંટ્યો હતો. ધારાસભ્ય ખેડાવાલાએ લોકાર્પણની તકતી પર જ કાર્યક્રમ શરુ થાય એ પહેલા જ […]

Haryana

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદના મણિનગર વોર્ડ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પ્રોત્સાહક ઉપસ્થિત

** સરકારી યોજનાઓનો લાભ લેવામાં બાકી હોય તેમને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી ઘર-ઘર સુધી લાભ પહોંચાડાશે -ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણિનગર વોર્ડમાં રૂ. ૭ કરોડથી વધુનાં ખર્ચે નવનિર્મિત અદ્યતન વ્યાયામ શાળાનું ઉદ્‌ઘાટન ** મુખ્યમંત્રીશ્રીના હસ્તે એલ.જી. હોસ્પિટલ ખાતે અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે […]

Haryana

હરિયાણામાં નૂહ હિંસા આરોપી બિટ્ટુ બજરંગીની ફિલ્મી સ્ટાઈલમાં પોલીસે ધરપકડ કરાઇ

નૂહ-હરિયાણા હરિયાણાના નૂહમાં હિંસાના આરોપી બિટ્ટુ બજરંગની પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ ફરીદાબાદ સ્થિત તેના ઘરેથી કરવામાં આવી હતી. નૂહમાં થયેલી હિંસા માટે બિટ્ટુ બજરંગીને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. કારણ કે બ્રજમંડળ શોભાયાત્રા પહેલા બિટ્ટુ બજરંગી એ વ્યક્તિ હતો જેણે સોશિયલ મીડિયા પર ‘માળા તૈયાર રાખો, હું આવું છું’ એવી ઉશ્કેરણીજનક પોસ્ટ કરી […]

Haryana

હિન્દુ સંગઠનોએ હરિયાણાના નૂહમાં ફરી એકવાર બ્રજ મંડળ યાત્રા કાઢવા માટે તૈયાર

નૂહ-હરિયાણા હિન્દુ સંગઠનોએ હરિયાણાના નૂહમાં ફરી એકવાર બ્રજ મંડળ યાત્રા કાઢવા માટે ૨૮ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. પરંતુ આ તારીખનો અંતિમ ર્નિણય ૧૩ ઓગસ્ટે નૂહ અને પલવલ વચ્ચે પોંડરી ગામમાં યોજાનારી હિન્દુ મહાપંચાયતમાં જનતાની વચ્ચે બેસીને લેવામાં આવશે. હિન્દુ સંગઠનોની બેઠકમાં સામેલ ઘણા નેતાઓએ ૨૮મી ઓગસ્ટની તારીખને લઈને સમાચાર એજ્ન્સી ચેનલ ટી.વી.નવ ભારતવર્ષને કન્ફર્મેશન […]

Haryana

હરિયાણા વિશ્વવિદ્યાલય દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા અને દેશ સેવામાં તેમના અનન્ય યોગદાન બદલ ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિથી સન્માનિત કરાયા

હરિયાણા જે પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયનો હું વિદ્યાર્થી રહ્યો એ વિશ્વવિદ્યાલયે ડૉક્ટર ઑફ લિટરેચરની પદવીથી સન્માન કર્યું તે માટે સવિનય આભાર ઃ શ્રી આચાર્ય દેવવ્રતજી હરિયાણાની સૌથી પ્રતિષ્ઠિત, પ્રાચીન અને સૌથી મોટી કુરુક્ષેત્ર યુનિવર્સિટીએ આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિ, ગોપાલન, ગૌ નસ્લ સુધાર, પ્રાકૃતિક અને યૌગિક ચિકિત્સા, સામાજિક સમરસતા, વૃક્ષારોપણ, જલ સંરક્ષણ અને દેશ […]

Haryana

હરિયાણા સરકારે નૂહ હિંસા પછી ૧૨૦૦ થી વધુ ઇમારતો પર બુલડોઝર ફેરવી દીધુ

નૂહ-હરિયાણા હરિયાણાના નૂહ જિલ્લામાં શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો બાદ ફાટી નીકળેલી હિંસા બાદ હવે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. નૂહ બાદ ચારે બાજુ ફેલાયેલી આ હિંસામાં ૬ લોકોના મોત થયા હતા અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે બાદ હવે બુલડોઝરની કાર્યવાહી પણ ઝડપથી થઈ રહી છે, ખટ્ટર સરકારે ઘણા લોકોના ઘરો પર બુલડોઝરની […]