પંચકુલા હરિયાણાના પંચકુલામાં ખડક મંગોલી પાસે પૂજા કરવા આવેલી એક મહિલાની કાર નદીમાં ફસાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા તેની માતા સાથે મંદિરે દર્શન કરવા આવી હતી. આ દરમિયાન તેણે નદી કિનારે કાર પાર્ક કરી હતી અને ત્યારે જ પાણીનો પ્રવાહ તેજ થઈ ગયો હતો, જેના કારણે કાર સહિત મહિલા નદીમાં ફસાઈ ગઈ હતી. […]
Haryana
મહેન્દ્રગઢમાં જન સંવાદ કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને ૪ કલાક સુધી નજરકેદ રખાયા
હરિયાણા શુક્રવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના મહેન્દ્રગઢ જિલ્લામાં જાહેર સંવાદ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. મુખ્યમંત્રીના લોક સંવાદ કાર્યક્રમમાં ફરી એકવાર હોબાળો થયો હતો. સિહમા ગામને તાલુકા કક્ષાનો દરજ્જાે આપવાની જાહેરાત બાદ આ બધો હંગામો થયો હતો. આ વાતની જાણ ડોગડા અહીર ગામના લોકોને થતાં જ ગામના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓ રસ્તા […]
વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમ યોજાયો
હરિયાણા વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન. સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેશિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્વરાજ્ય મેગેઝિનના સંપાદકીય નિર્દેશક શ્રી રાઘવન જગન્નાથનજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન […]
હરિયાણાના રેવાડીમાં એક મુસ્લિમ યુવકે પહેલા હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા; બંદૂકના જાેરે ફરી નિકાહ, ભાઈએ પણ કર્યો બળાત્કાર
રેવાડી હરિયાણાના રેવાડીમાં એક મુસ્લિમ યુવકે પહેલા એક હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને પછી હિંદુનો વેશ ધારણ કરીને યુવતી સાથે ભાગી ગયો. તેણે યુવતી સાથે લગ્ન પણ કર્યા. આ પછી, યુવતીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું અને બંદૂકની અણી પર તેની સાથે નિકાહ કર્યા. યુવતીનો આરોપ છે કે આરોપીના ભાઈએ પણ તેની સાથે રેપ કર્યો હતો. […]
હરિયાણામાં બે બાળકોની માતા મજૂરના પ્રેમમાં પાગલ, પતિની પાયજામાના નાડાથી ગળું દબાવી મારી નાખ્યો
હરિયાણા પ્રેમ આંધળો નહીં પણ ઘણી વાર હત્યારો પણ બની શકે છે. તેનો તાજેતરનું ઉદાહરણ હરિયાણાના ભિવાનીમાંથી સામે આવ્યો છે. જ્યાં બે બાળકોની માતાએ પોતાના ઘરે મજૂરી કરવા આવેલા મજૂર સાથે સંબંધ બનાવી અને બાદમાં પોતાના પ્રેમની સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધા. ૭૨ કલાકમાં પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. મળેલ પ્રાપ્ત જાણકારી […]
ુસ્તીબાજાેએ છેતરપિંડી કરી છે, હડતાળ પાછળ કોંગ્રેસ છે ઃ હરિયાણા રેસલિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી
બહાદુરગઢ એક તરફ દેશના પ્રખ્યાત કુસ્તીબાજાે ભારતીય કુસ્તી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણની ધરપકડની માંગ સાથે જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. જેથી હરિયાણા રેસલિંગ એસોસિએશનમાં પણ હોબાળો મચી ગયો છે. હરિયાણા રેસલિંગ એસોસિએશનના વડા અને જનરલ સેક્રેટરી આમને-સામને આવી ગયા છે. હરિયાણા રેસલિંગ ફેડરેશનના પ્રમુખ રોહતાશ નંદલે ઝજ્જર, હિસાર અને મેવાતના સચિવોને સસ્પેન્ડ […]
હરિયાણાના રોહતકમાં એક મહિલાએ પોતાના પતિની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચી
હરિયાણા હરિયાણાના રોહતકમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચી હતી. મહિલાનું કહેવું છે કે, બે વર્ષ થઈ ગયા, પણ પતિએ હજૂ સુધી તેની સાથે ફિઝિકલ રિલેશન નથી બનાવ્યો. તેણે પતિ પર આરોપ લગાવ્યો છે કે, તેને મારામાં રસ નથી. તે મારાથી દૂર રહે છે અને […]
હરિયાણાના આદમપુરના રહેવાસી યુવકે હોટલના રુમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી
હરિયાણા હરિયાણાના આદમપુરના ગામ ચૂલીબાડિયાનના રહેવાસી એક યુવકે હોટલના રુમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. લાશનું પોસ્ટમોર્ટમ હિસારની સરકારી હોસ્પિટલમાં કરાવી દીધું છે. પોલીસે મૃતકની પાસેથી ૧૧ પાનાની સુસાઈડ નોટ જપ્ત કરી છે. મૃતક યુવક એકતરફી પ્રેમના કારણે માનસિક રીતે પરેશાન હતો. હિસાર બસ અડ્ડા પોલીસના ચોકી તપાસ અધિકારીઓ અનુસાર, ચૂલીબાગડિયા રહેવાસી હર્ષ એમઆર […]
હરિયાણામાં મહિલાએ કૉલ કરીને યુવકને ઘરે બોલાવ્યો અને પછી થઈ જાેવા જેવી..
હરિયાણા અત્યાર સુધીમાં આપે કોઈ પુરુષ દ્વારા મહિલા સાથે છેડતી અને બળજબરીપૂર્વક રેપ કરવાના સમાચાર સાંભળ્યા હશે, પણ હરિયાણાના મહેન્દ્રગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક છોકરીએ એક યુવકને ફોન કરીને મીઠી મીઠી વાતો કરી તેને ઘરે બોલાવ્યો હતો. ત્યાર બાદ બળજબરીપૂર્વક તેની સાથે સેક્સ કર્યું હતું. એટલું જ નહીં યુવતીએ તેના અશ્લીલ […]
ખેડૂતોના હિતમાં કામ ન કરવા બદલ કોંગ્રેસ માફી માંગે ઃ હરિયાણા કૃષિ મંત્રી
ભિવાની હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલે આકરો ફેકતા કહ્યું કે, ખેડૂતો માટે બીજેપીથી વધુ સારું કોઈએ કર્યું નથી. આ સાથે તેમણે ખેડૂતોના હિતમાં કામ ન કરવા બદલ કોંગ્રેસ માફી માંગે તેવી પણ માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલે ભિવાનીમાં તેમના નિવાસસ્થાને જનતા દરબાર યોજીને લોકોની સમસ્યાઓ સાંભળી હતી. આ […]










