હરિયાણા હરિયણામાં યમુનાનગરના પોશ વિસ્તારોમાં કોલેજાેની આસપાસ બનેલી નાની હોટલો અને કાફેના બંધ દરવાજા પાછળની કલંકિત વાસ્તવિકતા ખુલ્લી પડી ગઈ છે. શહેર પોલીસે હોટલ ટિમ્સ કાફેમાં દરોડો પાડીને ત્યાંથીથી ૨ ડઝનથી વધુ યુગલોને વાંધાજનક હાલતમાં પકડી લીધા છે. આ દરોડામાં પોલીસ દ્વારા હોટલ માલિક સામે એફઆઈઆર નોંધીને હોટલનું ડેઇલી રજીસ્ટર પણ કબજે કરી લેવામાં આવ્યું […]
Haryana
હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ ભાજપને વોટ આપ્યો
હરિયાણા હરિયાણામાં બે સીટો માટે રાજ્યસભા ચૂંટણીના પરિણામોનુ એલાન થઈ ગયુ છે. હરિયાણા રાજ્યસભા ચૂંટણી દરમિયાન જબરદસ્ત ટિ્વસ્ટ જાેવા મળ્યુ. આદમપુરથી કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ પોતાની પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે. કુલદીપ બિશ્નોઈએ કોંગ્રેસ નેતા અજય માકનને વોટ ન આપ્યો. જેના કારણે તે ચૂંટણીમાં હારી ગયા છે. હરિયાણાની રાજ્યસભાની બે સીટો પર […]
નીરજ બવાના ગ્રુપે પોસ્ટ શેર કરીને આપી ધમકી “બે દિવસમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજાે”
ચંડીગઢ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવતા સનસનાટી મચી તેવામાં બોલીવૂડ સેલિબ્રિટીથી લઈને રાજનૈતિક દળોએ પણ આ ઘટના પર વ્યક્ત કર્યું છે દુઃખ. સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયું છે ગેંગવોર. કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડીએ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. જેને લઈને બંબીહા ગ્રુપ સોશિયલ મીડિયા પર એક્ટીવ થઈ ગયું […]
સિદ્ધુ મૂસેવાલાના પિતાએ પાઘડી ઉતારી ન્યાય માંગતો વિડીયો વાયરલ
ચંડીગઢ પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની અચાનક હત્યા બાદ તેના પરિવાર સહિત ફેન્સ હજુ પણ સ્તબ્ધ છે. તો યુવાન દિકરાના મોતે માતા-પિતાને હચમચાવી દીધા છે. આજે મૂસેવાલાના અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયા હતા. હવે તેમના પિતાના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે જે જાેઈને તમારી આંખમાં પણ પાણી આવી જશે. પિતા બલકૌર સિંહે પોતાની […]
સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં એક વ્યક્તિની ધરપકડ કરી રિમાન્ડ લેવાઈ
ચંડીગઢ પંજાબના યુવા ગાયક સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા લોકોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. મૂસેવાલા કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચુક્યો છે. આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ યુવા સિંગરને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ ગાયકની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. સિદ્ધુ મૂસેવાલાએ કેનેડાથી […]
છત્તીસગઢમાં પતિએ પત્નીની હત્યા કરી સુસાઈડ બતાવવા પ્લાન બનાવ્યો
છત્તીસગઢ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં આરોપી પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી આરોપીએ પત્નીની હત્યાને આત્મહત્યા બનાવવાના પ્રયાસો પણ કર્યા હતા. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિએ તેની લાશને ફાંસીથી લટકાવી દીધી અને આત્મહત્યાનું નાટક કરવા લાગ્યો. જાેકે પોલીસને પહેલાથી જ પતિ પર શંકા હતી. પોલીસે […]
હરિયાણામાં અકસ્માતમાં ૬ લોકોના મોત થયા
હરિયાણા હરિયાણાના જિંદ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ૬ લોકોના મોત થયા છે. આ અકસ્માત જિંદ કૈથલ માર્ગ પર કંડેલા ગામ પાસે થયો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે મૃતક પરિવાર હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા. પરિવારના કોઇ સભ્યના મોત પછી હરિદ્વારમાં અસ્થિ વિસર્જિત કરીને પરત ફરી […]
ચંદીગઢમાં અલ્ટો કાર પર ચઢીને યુવતીએ હંગામો મચાવ્યો હતો
ચંડીગઢ ચંદીગઢમાં એક યુવતી અલ્ટો કરા પર ચઢીને હંગામો મચાવી રહી હતી. સેક્ટર ૧૧ પોલીસ અને પીસીઆર મહિલા પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી અને યુવતીને નીચે ઉતરવા માટે સમજાવી પરંતુ તે નીચે ઉતરી રહી ન હતી. તે ગાડીની છત પર ક્યારેક બેસતી હતી, તો ક્યારેક ઉભી થતી તો ક્યારેય સુઇ જતી હતી. આ પ્રકરણ દરમિયાન ઘટનાસ્થળ […]
પંજાબ સરકાર ૩૬ હજાર એકર જમીન પર દબાણ હટાવશે
ચંડીગઢ પંજાબ સરકારે રાજ્યભરમાં લગભગ ૩૬,૦૦૦ એકર પંચાયતી જમીનની ઓળખ કરી છે, જેના પર પ્રભાવશાળી લોકો દ્વારા ગેરકાયદે કબ્જાે કરવામાં આવી રહ્યો છે. માન સરકારના મતે, આ વ્યવસાયોને કારણે સરકારની આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં માન સરકારે આ ગેરકાયદેસર વ્યવસાયોને દૂર કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવાનો ર્નિણય લીધો છે. […]
કરનાલમાં ૪ સંદિગ્ધ આતંકવાદીઓ હથિયારો સાથે ઝડપાયા
કરનાલ હરિયાણા પોલીસનાં હાથે મોટી સફળતા લાગી છે. પોલીસે હરિયાણાનાં કરનાલ જિલ્લામાં ૪ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પકડાયેલાં આ સંદિગ્ધ આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર મળી આવ્યાં છે. આંતકવાદીઓની મોટી સંખ્યામાં ગોળીઓ અને દારુગોળો કંન્ટેનરમાં લઇને જઇ રહ્યાં હતાં. પોલીસની માહિતી અનુસાર મળેલો દારુ ગોળો ઇડ્ઢઠ હોઇ શકે છે. હાલમાં પોલીસની ઘણી ટીમ તપાસમાં […]




