હરિયાણા હરિયાણાના દ્ભસ્ઁ ટોલ પ્લાઝા પર એક ટ્રકચાલકે ફુલ સ્પીડમાં બે ટોલકર્મીને કચડી નાંખ્યા હતાં. આ કમકમાટીભર્યો અકસ્માત ટોલ પ્લાઝા પર લાગેલાં સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો. જેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, એક ટ્રક ફુલ સ્પીડમાં આવે છે. આ જાેઈ ટોલકર્મી ભાગવાનો પ્રયત્ન કરે છે. છતાં ટ્રકની અડફેટે આવી જાય છે. મહત્ત્વનું છે કે, […]
Haryana
હરિયાણાના સોનીપતથી ૪ ખાલિસ્તાની આતંકવાદી ઝડપાયા
હરિયાણા હરિયાણાના સોનીપતથી, પોલીસે શનિવારે, ખાલિસ્તાની સંગઠનો સાથે જાેડાઈને દેશદ્રોહ પ્રવૃત્તિઓમાં સામેલ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણની પોલીસે મોડી સાંજે જુઆન ગામમાંથી અને એકની સોનીપતમાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ સોશિયલ મીડિયા દ્વારા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન સાથે જાેડાયેલા હતા. પોલીસે આ ચાર આરોપી પાસેથી એક છદ્ભ-૪૭, ચાર […]
ગુરુગ્રામમાં બુરખો પહેરેલ મહિલાએ ટેક્સી ડ્રાઈવર પર છરીથી હુમલો કર્યો
હરિયાણા ગુરુગ્રામમાં હિજાબ અને બુરખો પહેરેલી એક મહિલાએ ટેક્સી-ડ્રાઈવરને છરી મારી દીધી. દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં હુમલો કરનારી મહિલા વિદેશી છે અને તે ઈજિપ્તની રહેવાસી હોવાનું કહેવાય છે. મહિલાએ જ્યારે તેને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર પણ હુમલો કર્યો અને મહિલા પોલીસકર્મીને નાકમાં મુક્કો માર્યો હતો. મહિલા પોલીસકર્મી પર હુમલાનો વીડિયો […]
દિલ્હી હાઈવે પર ૩ પ્રવાસી બસ અથડાઈ ઃ ૫ લોકોના મોત
હરિયાણા ત્રણેય બસો દિલ્હી-ચંદીગઢ નેશનલ હાઈવે પર સવારે લગભગ ૩ વાગે એકસાથે દોડી રહી હતી. ત્યારે એક બસ અચાનક બંધ થઈ ગઈ, જેના કારણે તેની પાછળ આવતી બંને બસ એક પછી એક અથડાઈ. ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી ચીસો પડી હતી. મુસાફરો બારીમાંથી કૂદીને બહાર નીકળી ગયા. આવી સ્થિતિમાં બસની અંદર ફસાઈ જવાથી […]
હરિયાણા સીએમને લોકોએ હિન્દુ વિરોધી ઃ લોકો ફટાકડા ના ફોડે તેથી ૧૪૪ લાગુ કરાઈ
હરિયાણા ગુરૂગ્રામમાં સ્થાનિક તંત્ર દ્વારા દિવાળી, ગુરૂપર્વ, પૂનમ, ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ મુકી દેવાયો છે. બીજી તરફ લોકો ફટાકડા ના ફોડે તે માટે કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. તંત્રનુ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુલક્ષીને આ ર્નિણય લેવામાં આવ્યો છે.હરિયાણાના ગુરૂગ્રામમાં દિવાળીમાં લોકોને ફટાકડા ફોડતા રોકવા માટે કલમ […]
સિંધુ બોર્ડર પર એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી
હરિયાણા નિહંગોનો આરોપ છે કે યુવકને ષડયંત્રના ભાગરૂપે મોકલાયો હતો. આ માટે ૩૦ હજાર રૂપિયા અપાયા હતા. યુવકે અહીં પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબનું પણ અપમાન કર્યું. નિહંગોને આ વાતની જાણ થઈ અને તેને પકડી લીધો. યુવકને ઢસડીને નિહંગો પંડાલ પાસે લાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે યુવકની પૂછપરછનો અને ઢસડવાની સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવાયો […]
ઘરની છત પર પાણીની ટાંકીમાં મૃતદેહ મળતા ચકચાર
હરિયાણા હરિયાણાના યમુનાનગર જિલ્લામાં પોતાના જ ઘરની છત પર પાણીની ટાંકીમાં એક ૧૭ વર્ષીય છોકરીનું શવ શંકાસ્પદ હાલતમાં ઊંધું પડેલું મળ્યું છે. આ ઘટના હરિયાણાના યમુનાનગર જિલ્લાની છે. પરિવારને તેની બાબતે એ સમયે જાણવા મળ્યું જ્યારે નળમાં પાણી આવવાનું બંધ થઈ ગયું. મૃતિકાની બહેનનું કહેવું માનીએ તો ટાંકીનું ઢાંકણ અરધું ખુલ્લુ અને અરધું બંધ હતું. […]
હરિયાણામાં ખેડૂત અને પોલીસ વચ્ચે ડાંગરની ખરીદી મામલે ઘર્ષણ થયું
હરિયાણા પંજાબના મુખ્યપ્રધાન ચરણજિતસિંહ ચન્નીએ શનિવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે રેલવે પાટા પર ધરણાને મુદ્દે ખેડૂતો સામે થયેલા કેસ પાછા ખેંચવાના આદેશ કર્યા હતા. ચન્નીએ આરપીએફ વડાને પત્ર લખીને કેસ ઝડપથી પાછા ખેંચવા જણાવ્યું છે. કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ રેલવે વ્યવહાર રોકતાં આ કેસ થયા હતા.કેન્દ્ર સરકાર દ્વારા ડાંગરની ખરીદી વિલંબથી શરૂ કરવા […]