મુંબઈ મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પછી પુત્રી સુપ્રિયા સુલે પોલીસ પાસે પહોંચી અને જરૂરી કાર્યવાહીની માંગ કરી. સુપ્રિયા સુલેએ મીડિયાને કહ્યું, ‘મને પવાર સાહેબ માટે વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. તેને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી છે. આથી હું પોલીસ પાસે ન્યાયની માંગણી કરવા આવી […]
Maharashtra
પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,719 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 27413.18 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 4,27,289 સોદાઓમાં કુલ રૂ.34,141.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,718.52 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 27413.18 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 63,658 સોદાઓમાં રૂ.3,526.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
મુંબઈમાં ગર્લ્સ હોસ્ટેલમાં બળાત્કાર બાદ યુવતીની હત્યા
મુંબઈ દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં ફરી મર્ડરનો મામલો સામે આવ્યો છે. શહેરના ચર્ચગેટ વિસ્તારમાં મંગળવાર ૬ જૂને એક યુવતીની ગર્લ્સ હોસ્ટેલમાં રેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જાેકે પોલીસ હત્યાના દૃષ્ટિકોણથી કેસની તપાસ કરી રહી છે. સાથે જ આ હોસ્ટેલના ચોકીદારની લાશ પણ મળી આવી છે.મૃતક યુવતીની ઉંમર ૧૮ થી […]
હત્યા કરી મૃતદેહ રાંધીને કુતરાને ખવડાવ્યો, ઘરમાંથી મહિલા પાર્ટનરનાં માત્ર પગ જ મળ્યા
મુંબઈ મુંબઈમાં લિવ-ઈન પાર્ટનરની હત્યામાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. મૃતદેહના નિકાલને લઈને પણ અનેક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પડોશીઓએ જણાવ્યું હતું કે મનોજ છેલ્લા બે દિવસથી રખડતા કૂતરાને કંઈક ખવડાવી રહ્યો હતો. આ ઉપરાંત મૃતદેહના અંગો ડ્રેનેજ લાઈનમાં ફેંક્યા હોવાની પણ શક્યતા પોલીસ […]
બિગ બોસ ઓટીટીની બીજી સીઝન આ તારીખથી થશે સ્ટ્રીમ
મુંબઈ, બિગ બોસ ઓટીટીની બીજી સીઝન ૧૭ જૂન, ૨૦૨૩થી શરૂ થઈ રહી છે. બિગ બોસ ઓટીટીના ફેન્સ માટે આ સમાચાર કોઇ ગુડ ન્યૂઝથી ઓછા નથી. લોકડાઉન દરમિયાન તેની પહેલી સિઝન આવી હતી અને તેની ખૂબ ચર્ચા થઈ હતી. હવે આ શોની બીજી સીઝન શરૂ થવા જઈ રહી છે. દબંગ ખાને બિગ બોસ ર્ં્્ સીઝન ૨ની […]
‘વર પધરાવો સાવધાન’ ૦૭મી જુલાઈએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે
મુંબઈ ‘વર પધરાવો સાવધાન’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ઇતિહાસ સર્જવા તૈયાર છે. આ પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે જે ૦૭મી જુલાઈએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થવાની છે. નિર્માતા શૈલેષ ધામેલીયાની આગામી બહુચર્ચિત ફિલ્મનું શીર્ષક છે ‘વર પધરાવો સાવધાન’ એટલે જરા મોટેથી બોલાઈ ગયું ‘સાવધાન’ ફિલ્મનું શીર્ષક જ ઘણું બધું કહી જાય છે. […]
મારા શુભેચ્છકો મારું મંદિર છે, તેથી તેમને ખુલ્લાં પગે મળવા જાઉં છુ ઃ અમિતાભ બચ્ચન
મુંબઈ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે જૂહુ સ્થિત પોતાનાં બંગલો ‘જલસો’ની બહાર દેશનાં ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં આવતા પ્રશંસકોને મળે છે. તેમણે વર્ષોથી આ ક્રમ જાળવી રાખ્યો છે. નવાઈની વાત છે કે તેઓ પોતાના પ્રશંસકોને મળવા માટે ખુલ્લાં પગે જાય છે. આ અંગેનું કારણ તેમણે પોતાનાં બ્લોગમાં જણાવ્યું છે. બ્લોગમાં તેમણે પોતાનાં ઘરની બહાર પ્રશંસકોનું […]
ગુજરાતી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’નો ડિજિટલ પ્રીમિયર ૮મી જૂનથી શેમારૂમી પર
મુંબઈ ગુજરાતી ફિલ્મોના સ્ટાર મલ્હાર ઠાકર અને આરોહીની ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ થિયેટર્સમાં સિલ્વર જ્યુબિલી કરી ચૂકી છે. પ્રેમની આંટીઘૂંટી, મિત્રતા અને આત્મખોજની વાત કરતી આ રોમેન્ટિક ડ્રામાને ૮મી જૂનથી શેમારૂમી પર માણી શક્શે. સંદીપ પટેલ દિગ્દર્શિત ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’માં સિદ્ધાર્થ અને વાણી નામના બે વ્યક્તિની વાત છે, જે બાળપણથી સાથે મોટા થયા છે. […]
નવા કન્સેપ્ટ સાથે સસ્પેન્સ લઈને આવશે ‘ફુલેકું’
મુંબઈ, ગુજરાતી અર્બન સિનેમામાં એક નવા કન્સેપ્ટ સાથે ૯ જૂને ‘ફુલેકું’ ફિલ્મ આવી રહી છે. ગુજરાતી ઓડિયન્સમાં ‘ખીચડી’ના બાબુજી તરીકે જાણીતા અનંગ દેસાઈ ઉપરાંત અમિત દાસ, મંજરી મિશ્રા, બંકિમ બારોટ, ચંદ્રિકા સોની, જીગ્નેશ મોદી, વિજય દેસાઈ, માનીતા મલીક જેવા કલાકારોએ આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મમાં મહત્ત્વના રોલ કર્યા છે. ફિલ્મમાં રમકડાની નાની ફેક્ટરીના માલિક અને ત્રણ પરણેલા […]
રામાયણ પર વધુ એક ફિલ્મ બનશે, જેમાં રણબીર અને આલિયા ફાઈનલ
મુંબઈ પ્રભાસ અને ક્રિતિ સેનનની ‘આદિપુરુષ’ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે ત્યારે રામાયણ પર વધુ એક બિગ બજેટ ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રામાયણ આધારિત નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ રાવણના કેરેક્ટર માટે એક્ટર ફાઈનલ નહીં થતાં પ્રોજેક્ટ વિલંબમાં મૂકાયો હતો. રિસેન્ટ રિપોર્ટ્સ મુજબ, રામાયણની […]







