Maharashtra

‘બડે મિયા છોટે મિયા’ ફિલ્મમાં માનુષી હેકરની ભૂમિકામાં..

મુંબઈ ગયા વર્ષે અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ અભિનીત બડે મિયા છોટે મિયાની જાહેરાત થઈ છે ત્યારથી અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત આ ફિલ્મે ઘણી ચર્ચા જગાવી છે. ગયા મહિને નિર્માતાઓએ ફિલ્મમાં અક્ષય અને ટાઇગરનો લુક પણ રિલીઝ કર્યો હતો અને ફિલ્મને ૨૦૨૪માં ઇદનાં દિવસે રિલીઝ કરવાની પણ જાહેરાત કરી હતી. હવે આ ફિલ્મ અંગે વધુ એક […]

Maharashtra

એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.512નો ઉછાળોઃ સોનામાં મિશ્ર વલણ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,745 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 22462.37 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.11 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,56,077 સોદાઓમાં કુલ રૂ.29,218.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,744.74 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 22462.37 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 61,468 સોદાઓમાં રૂ.4,002.19 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

સેન્સેક્સ ૬૩૦૦૦ ને પાર પહોંચ્યો

મુંબઈ આજે બુધવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.સવારે ૯.૪૦ વાગે મ્જીઈ સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટના વધારા સાથે ૬૨,૯૦૦ નીચે ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ ૫૦ પોઈન્ટના વધારા સાથે ૧૮,૬૫૦ની નજીક પહોંચી ગયો છે. ઉપલા સ્તરે સેન્સેક્સ ૬૩,૦૨૭.૯૮ સુધી જાેવા મળ્યો હતો. હ્લસ્ઝ્રય્ અને ૈં્‌ શેરો બજારની મજબૂતાઈમાં આગળ છે. નિફ્ટીમાં […]

Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,054 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 24462 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,90,487 સોદાઓમાં કુલ રૂ.32,533.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,054.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 24462.8 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,303 સોદાઓમાં રૂ.4,839.4 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

કોટન-ખાંડી વાયદો રૂ.640 નરમઃ નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,060 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.24753.67 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 4,24,696 સોદાઓમાં કુલ રૂ.32,826.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,059.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24753.67 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,951 સોદાઓમાં રૂ.4,333.31 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]

Maharashtra

“તારક મહેતા…”શોની જેનીફર મિસ્ત્રીએ જણાવી અસિત મોદીની કરતૂત

મુંબઈ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પાછલા ઘણા સમયથી સતત વિવાદોમાં છે. પાછલા મહિને શોની રોશન ભાભી એટલે કે રોશન કૌર સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રીએ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો અને શોને અલવિદા કહી દીધું હતું. તે બાદ તે સતત અસિત કુમાર પર નિશાન સાધી રહી છે. હવે […]

Maharashtra

આર્યન ખાનની ‘સ્ટારડમ’નું શૂટિંગ શરૂ

મુંબઈ બોલિવુડ એક્ટર આર્યન ખાનના બોલિવુડ ડેબ્યૂને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. હવે તે પોતાનો પૂરો સમય આપીને આર્યન ખાન તેના કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે તેના પિતાની જેમ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી રહ્યો નથી, પરંતુ તેને તેના બાળપણના જુસ્સાને આગળ વધારવાનું નક્કી કર્યું છે અને તે ડાયરેક્શન કરતો […]

Maharashtra

આ ચાર ફિલ્મોની ઓફર દીપિકા પાદુકોણ પહેલા આ અભિનેત્રીને કરાઈ હતી

મુંબઈ ક્યારેક બાજીરાવની મસ્તાની બનીને તો ક્યારેક રામની લીલા બનીને, જ્યારે દીપિકા પાદુકોણ આ પાત્રોમાં દેખાઈ ત્યારે બધા તેના અભિનયના ફેન્સ બની ગયા. આ ફિલ્મો દીપિકા પાદુકોણની કારકિર્દીનો પોલિશ્ડ ડાયમંડ છે, જેણે તેને આજે બોલિવૂડની ટોપની અભિનેત્રી બનાવી છે. દીપિકા આજે ઘણું મોટું નામ બની ગઈ છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. […]

Maharashtra

શહનાઝ ગિલે એક વાર મજબૂરીમાં ખાવું પડ્યું હતું નોન-વેજ

મુંબઈ સલમાન ખાનના શો બિગ બોસથી લાઈમલાઈટમાં આવેલી અભિનેત્રી શહનાઝ ગિલ આજે કોઈ ઓળખ પર ર્નિભર નથી. પોતાની નખરાંવાળી સ્ટાઈલને કારણે અભિનેત્રીએ ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. શહનાઝ ગિલે તાજેતરમાં જ સલમાન ભાઈની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે તેના ચેટ શોના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં બ્રહ્મા […]

Maharashtra

વિકી કૌશલ અને સારા અલી ખાનની જાેડી દર્શકોને પસંદ આવી

મુંબઈ બોલિવૂડની નવી ફિલ્મો માટે મેકર્સ પણ નવી જાેડી બનાવવાનો પ્રયાસ કરે છે. જાે કે આ પણ એક જાેખમ છે. નિર્માતાઓને ડર છે કે જાે ચાહકોને નવી જાેડી પસંદ નહીં આવે તો ફિલ્મ ફ્લોપ થવાની શક્યતાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં વિકી કૌશલ અને સારા અલી ખાનની જાેડીને પહેલીવાર ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં કાસ્ટ […]