મુંબઈ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન આજે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. બોલિવૂડની આ સુંદર જાેડીએ ૩ જૂન ૧૯૭૩ના રોજ લગ્ન કર્યા હતા. તેઓએ જીવનના દરેક ઉતાર-ચઢાવને એક સ્મિત સાથે સ્વીકાર્યા. બચ્ચન પણ લગ્ન અને અંગત જીવન, પ્રેમ ત્રિકોણને લઈને ઘણી વખત હેડલાઈન્સમાં હતા, પરંતુ તે જયાના અતૂટ પ્રેમ હતા જેણે રેખાને પાર થવા […]
Maharashtra
૧૦ વર્ષ લિવઈનમાં રહી તબ્બૂ છતાં આજ સુધી છે કુંવારી
મુંબઈ બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાંથી એક ગણાતી એક્ટ્રેસ તબ્બૂએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. વર્ષ ૨૦૨૨માં તબ્બૂને સૌથી લકી એક્ટ્રેસ કહેવામાં આવ્યુ હતું. કારણકે, આ વર્ષે હિન્દી સિનેમામાં આપેલી બે સૌથી સફળ ફિલ્મો ‘ભૂલ ભુલૈયા ૨’ અને ‘દ્રશ્યમ ૨’ બંનેમાં તબ્બૂ હતી. તેણીએ પોતાની કમર્શિયલ ફિલ્મોની સાથે રિયલિસ્ટિક ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગથી મહેફિલ લૂંટી છે. […]
સચિન તેંડુલકરએ મહારાષ્ટ્રમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં એક કિસ્સો યાદ કર્યો
મુંબઈ સચિન તેંડુલકર એ વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેણે માત્ર તેની રમવાની શૈલી જ નહીં પરંતુ તેના સારા વર્તનથી પણ કરોડો ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. આ બધા સિવાય સચિન હંમેશા સમાજ માટે આઇકોન તરીકે સ્થાપિત રહ્યા છે. તે હંમેશા લોકજાગૃતિ કાર્યક્રમોનો ભાગ રહ્યો છે. તેણે હાલમાં જ આ સાથે જાેડાયેલ એક કિસ્સો જણાવ્યો […]
૧૯૮૩ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ કુસ્તીબાજાેના સપોર્ટમાં આવી
મુંબઈ સરકારના મંત્રી અને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સામેના યૌન શૌષણના આરોપ મામલે ધરપકડની માંગ સાથે સાક્ષી મલિક, બજરંગ પૂનિયા સહિતના રેસલરો ૪૦ દિવસથી વિરોધ કરી રહ્યાં છે. હવે આ મામલે ખાપ પંચાયતે ઝંપલાવ્યા બાદ રાજકીય રંગ પકડવાની સાથે અન્ય રમતગમત અને અન્ય સેલિબ્રિટીઓ પણ રેસલરોની સપોર્ટમાં આવીને સરકારને નિષ્પક્ષ થઈ ઝડપી પગલાં લેવા અનુરોધ […]
દીકરી સાથે સ્પૉટ થઈ આલિયા ભટ્ટ, જાેવા મળી રાહાની ઝલક
મુંબઈ એક્ટ્રેસ આલિયા ભટ્ટે દીકરી રાહા કપૂર માટે નો ફોટો પોલિસી રાખી છે. આ નીતિ છતાં ફરી એકવાર અભિનેત્રી રાહા કપૂર સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, આલિયા ભટ્ટ સફેદ ટી-શર્ટ અને લૂઝ વાદળી ડેનિમ્સ પહેરે છે, તે પોતાની દીકરી રાહા કપૂરને તેના છાતીએ લગાડીને ચાલતી જાેવા મળે છે. એક્ટ્રેસ આલિયા […]
સારા અલી ખાનની દેશી અંદાજની કેટલીક તસવીરો થઇ વાયુવેગે વાઈરલ
મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલ પોતાની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ને પ્રમોટ કરી રહ્યા છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં સારા અલી ખાનનો દેશી અંદાજ જાેવા મળશે. સારાએ હાલમાં પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેણી ખૂબ જ સાદગી ભર્યા અંદાજમાં જાેવા મળી રહી છે. હાથમાં લીલા અને […]
કેરાલા સ્ટોરીમાં ઉઝરડા અને થાકના લક્ષણો દેખાય તે માટે અદા શર્મા -૧૬ ડિગ્રી ઠંડીમાં ૪૦ કલાક તરસી રહી
મુંબઈ ધ કેરાલા સ્ટોરી ફિલ્મમાં અદા શર્માની અદાકારીના વખાણ થઈ રહ્યા છે. પિડીત મહિલાના સંઘર્ષ અને યાતનાને ફિલ્મમાં જીવંત બનાવનારી અદાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના ચોંકાવનારા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં અદાએ જણાવ્યું છે કે, ફિલ્મમાં તરડાયેલા હોઠ અને ઉઝરડા માટે -૧૬ ડિગ્રી ઠંડીમાં ૪૦ કલાક તરસી રહી હતી. ધ કેરાલા સ્ટોરીમાં આ […]
તમિલ ફિલ્મ ‘થેરી’ની રીમેકમાં વરુણ ધવન અને અનુષ્કા શર્મા સાથે કામ કરશે
મુંબઈ વરુણ ધવન અને અનુષ્કા શર્માએ ૨૦૧૮ના વર્ષમાં ‘સુઈ ધાગા’માં સાથે કામ કર્યું હતું. તેમની ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી, પરંતુ ઓડિયન્સને તેમની જાેડી પસંદ આવી હતી. પાંચ વર્ષ બાદ તેઓ ફરી સાથે ફિલ્મ કરવા તૈયાર થયા છે. સાઉથના જાણીતા ડાયરેક્ટર એટલી ફિલ્મ બનાવવાના છે. એટલી કુમારના ડાયરેક્શનમાં એક્શન-થ્રિલર ફિલ્મનો પ્લાન તૈયાર થયો […]
‘ર્સિફ એક બંદા કાફી હૈ’ થિયેટરમાં થઈ રિલીઝ
મુંબઈ ઓટોટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી પ્રસિદ્ધ અભિનેતા મનોજ બાજપેયી અભિનીત ફિલ્મ ‘ર્સિફ એક બંદા કાફી હૈ’ને દર્શકો તથા સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. કલાકારોનાં ઉત્કૃષ્ટ અભિનય, ચુસ્ત પટકથા અને જકડી રાખે તેવા કોર્ટરૂમ ડ્રામાને કારણે ફિલ્મ દર્શકોને છેક સુધી જકડી રાખે છે. ફિલ્મની પ્રશંસા થતાં નિર્માતાઓએ શુક્રવારે પસંદગીનાં થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરી હતી. […]
મુંબઈમાં લોન ચુકવવા માટે વ્યક્તિએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું
મુંબઈ મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રકાશમાં આવેલી એક ઘટનામાં, એક વ્યક્તિએ કથિત રીતે લોન ચૂકવવા માટે પોતાના જ અપહરણની ફિલ્મી સ્ટોરી બનાવી છે. બાંગુર નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક પ્રમોદ તાવડેએ જણાવ્યું હતું કે જિતેન્દ્ર જાેશી (૨૭) તરીકે ઓળખાતા આરોપીએ પોતાનું જ અપહરણ કરવાનું કાવતરૂ કર્યું હતું અને તેના પોતાના પિતા પાસેથી ૫ […]









