મુંબઈ મહારાષ્ટ્રના ભાયંદરની પશ્ચિમે ઉત્તન વિસ્તારમાં બીચ પર એક યુવતીનું માથા વિનાનું શરીર એક ટ્રાવેલ બેગમાંથી મળી આવ્યું હતું. બાળકીના શરીરના બે ભાગ કરવામાં આવ્યા હતા. પોલીસે શુક્રવારે સવારે ૮ઃ૦૦ વાગ્યે મૃતદેહ કબજે કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તનમાંથી મળેલી બાળકીનું ન માત્ર માથું કાપી નાખવામાં આવ્યું હતું, પરંતુ તેના શરીરના પણ બે ટુકડા કરવામાં આવ્યા […]
Maharashtra
મુંબઈ કોસ્ટલ રોડનું નામ બદલીને છત્રપતિ સંભાજી રાજે રખાશે ઃ એકનાથ શિંદે
મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજના ૩૫૦માં રાજ્યાભિષેક દિવસ નિમિત્તે આજે શુક્રવારે રાયગઢ કિલ્લા પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ત્રણ મોટી જાહેરાતો કરી. તેમણે મુંબઈ કોસ્ટલ રોડનું નામ બદલીને છત્રપતિ સંભાજી રાજે પર રાખવાની જાહેરાત કરી. આ સિવાય પ્રતાપગઢ ઓથોરિટીની લાંબા સમયથી ચાલી રહેલી માંગને મંજૂર કરવામાં […]
કોટન-ખાંડી વાયદો રૂ.2,040 તેજઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,00,494 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,41,079 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.248 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 26 મેથી 1 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 46,89,753 સોદાઓમાં કુલ રૂ.3,41,821.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,00,493.92 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,41,079.05 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,62,967 સોદાઓમાં રૂ.62,994.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,542ના ભાવે […]
‘યે જવાની હૈ દીવાની’ની ૧૦ વર્ષ પૂર્ણ થતા તમામ સ્ટાર કાસ્ટે સેલીબ્રેટ કર્યું
મુંબઈ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ યે જવાની હૈ દીવાની લોકોને ખૂબ પસંદ આવી હતી. વાર્તાથી લઈને સ્ટારકાસ્ટની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે ફિલ્મ યે જવાની હૈ દીવાનીની રિલીઝને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસર પર દીપિકા પાદુકોણે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથેની પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી […]
સાયકોલોજીકલ થ્રીલર છે અસુર-૨
મુંબઈ અસુર સીરીઝનો સૌથી પ્રચલિત ડાયલોગ “લગાવ હી પીડા હૈ, કરુણા હી ક્રુરતા હૈ, ઔર અંત હી પ્રારંભ” દર્શકોની જીભ પર ચડી ગયો હતો. પરંતુ લાગણીઓ, આશક્તિ અને કરુણા વિના માનવતાનું અસ્તિત્વ મટી જાય છે અને અસુર એટલે કે શુભ જાેશી તેવું જ ઇચ્છે છે, જે વિશ્વને નષ્ટ કરવાના તેના થ્રીલર પ્લાનિંગ સાથે બદલો લેવા […]
ઉર્ફી જાવેદે ટોપલેસ થઇને કર્યું એવું કે..થઇ ટ્રોલર્સની શિકાર
મુંબઈ પોતાના અતરંગી આઉટફિટ માટે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ ફરી એકવાર કેટલાંક એવા કારણોથી તહેલકો મચાવી રહી છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર અવારનવાર હટકે ડ્રેસીસ પહેરીને ફોટોશૂટ કરાવતી રહે છે. તેવામાં આ વખતે ઉર્ફીએ ટોપલેસ થઇને પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેણે પોતાને આ વીડિયોમાં એક પ્રોપની મદદથી ઢાંકી છે. ઉર્ફી જાવેદે પોતાના આ […]
‘સત્યપ્રેમ કી કથા’ના ગીત માટે વધુ ખર્ચ કરવો પડ્યો
મુંબઈ આ ફિલ્મ માટે કિયારાને ૪ કરોડની ફી મળશે, જ્યારે કાર્તિકના ગીત પર ૭ કરોડો ખર્ચ થયો કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જાેડી ફરી એક વાર ફિલ્મમાં જાેવા મળશે. ‘સત્યપ્રેમ કી કથા’નું પ્રમોશન પૂર જાેશમાં ચાલી રહ્યું છે અને આ રોમેન્ટિક કોમેડીની ઓડિયન્સ રાહ જાેઈ રહ્યું છે. થોડા સમય પહેલાં ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે […]
હોલિવૂડ અભિનેતા ડેની માસ્ટરસનને બળાત્કારના કેસમાં ૩૦ વર્ષની સજા!
મુંબઈ હોલિવૂડ જગતના જાણીતા અભિનેતા ડેની માસ્ટરસનને બળાત્કારના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. આ અભિનેતાને હોલીવુડ હિલ્સના ઘરે ત્રણ મહિલાઓ પર બળાત્કારનો આરોપ લાગાવ્યા હતા. લોસ એન્જલસની કોર્ટમાં બુધવારના રોજ આ કેસની સુનાવણી દરમિયાન જ્યુરીએ ડેની માસ્ટરસનને ત્રણમાંથી બે મહિલાઓ પર બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. અભિનેતા ડેની માસ્ટરસન પર મહિલાઓના પીણાંમાં ભેળસેળ કર્યા […]
રવીના ટંડને દીકરીના ગ્રેજ્યુએશન પર લખ્યું, ‘સમય ઉડે છે… તે સાચું છે!’
મુંબઈ બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે તેની પુત્રી રાશા થડાનીએ તાજેતરમાં તેનું હાઇસ્કૂલ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. રવીનાએ આ પોસ્ટમાં રાશાના કેટલાક અનસીન ફોટો શેર કરીને દીકરી માટે ખાસ નોંધ પણ લખી છે. રાશાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. રવીના ટંડને ગ્રેજ્યુએશનના ફોટા સાથે રાશાના બાળપણના કેટલાક […]
જાે પિતાનું ઘર પારકુ બનશે તો ભાઈનું ઘર તો છે જઃપંકજા મુંડે
મુંબઈ પંકજા મુંડેની નારાજગી ઘણીવાર સામે આવી છે. ફરી એકવાર તેમનું એક નિવેદન ચર્ચામાં છે. પંકજા મુંડેએ અહિલ્યાદેવી હોલકરની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને ભાજપ માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યું છે. પંકજા મુંડેએ કહ્યું કે, ‘હું ભાજપની છું પણ મારી પાર્ટી માત્ર મારી ન હોઈ શકે. તે એક […]








