મુંબઈ અનિલ કપૂર સ્ટારર વેબ સીરીઝ ધ નાઇટ મેનેજરની પહેલી સીઝન હિટ રહી હતી. ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી આ સીરીઝ પર દર્શકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો. સાથે જ ફેન્સને સીરીઝની બીજી સીઝનની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં હતાં. હવે દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે. અનિલ કપૂરે પોતાની સીરીઝની બીજી સીઝનની રિલીઝ ડેટની ઘોષણા કરી […]
Maharashtra
દુનિયાભરમાં ૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી પહેલી ફિલ્મ ૧૯૮૨માં રિલીઝ થઇ હતી
મુંબઈ ૧૦૦ કરોડ કમાનારી ફિલ્મની જાે વાત સામે આવે તો સૌપ્રથમ બોલીવુડની ખાન ત્રિપુટી આવે એટલે કે, બોલિવૂડના ત્રણેય ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન. અને આજે પણ બોક્સ ઓફિસના હિટ મશીન માનવામાં આવે છે. ત્રણેય ખાન્સની એવી ઘણી ફિલ્મો હશે, જેણે ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી હશે, પરંતુ તમને એક વાત જાણીને […]
નેચને રલ ગેસ, મેન્મેથા તેલતે માં ઢી લા શઃ કો ટન-ખાં ડીખાં ડીમાં સુધાસુ ધારોઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.8,443 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.13712.6 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.34 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં ગુરૂગુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,98,673 સો દા ઓમાં કુલ રૂ.22,189.18 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]
તનવીર નામ બદલીને બન્યો યશ,મોડલે ઈન્સ્ટિટ્યૂટના માલિક સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો
મુંબઈ/રાંચી લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આ ઘટનાક્રમમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક મોડલે મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા વ્યક્તિ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. આટલું જ નહીં મામલો એટલો આગળ વધી ગયો છે કે મોડલે ઈન્સ્ટિટ્યૂટના માલિક સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો છે. આ કેસ મુંબઈના વર્સોવા […]
શિંદે જૂથના બળવાખોરો ઉદ્ધવ જૂથમાં પાછા ફરવા માંગતા હોવાનો સામનામાં દાવો
મુંબઈ ઉદ્ધવ બાળાસાહેબ જૂથના મુખપત્ર શિવસેનાએ દાવો કર્યો છે કે શિવસેના(શિંદે જુથ)ના ૨૨ ધારાસભ્ય અને ૯ લોકસભા સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેથી નારાજ છે અને તેઓ ફરીથી ઉદ્ધવ જૂથમાં જાેડાવા માંગે છે. સામનામાં દાવો કરવામાં આવ્યો છે કે આ બળવાખોર ધારાસભ્યો ભાજપના વલણથી નારાજ છે, તેથી જ તેઓ ફરીથી તેમના સંપર્કમાં છે. શિવસેના (ેંમ્)ના સાંસદ વિનાયક […]
ઉર્ફી જાવેદ રમકડાનું જેકેટ પહેરીને નિકળી બહાર
મુંબઈ ઉર્ફી જાવેદ કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફીના આઉટફિટ્સની વાત કરીએ તો એકથી એક ચઢિયાતા કપડા પહેરીને ઉર્ફી લોકોને ચોંકાવી દે છે. જાે કે સોશિયલ મીડિયા પર ફરી એક વાર ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લુક જાેઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે. ઉર્ફી હંમેશા કંઇને કંઇ નવું કરતી હોય છે. જાે કે આ […]
જેનિફર વિંગેટે ડિવોર્સ લીધાના વર્ષો બાદ કર્યો ખુલાસો
મુંબઈ વર્ષ ૨૦૧૪ સુધીમાં કરણ સિંહ ગ્રોવરે ટીવીની દુનિયામાં ૧૪ વર્ષની સફર પૂર્ણ કરી હતી. કરણે ૧૪ વર્ષમાં ટીવીની દુનિયામાં જાેરદાર સ્ટારડમ હાંસલ કર્યું હતું. શાર્પ લુક અને શાનદાર બોડી સાથે દમદાર અવાજમાં એક્ટિંગ કરતાં કરણના લાખો ફેન્સ છે. ૨૦૧૫માં કરણે બિપાશા બાસુ સાથે ફિલ્મ અલોન દ્વારા ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ એક વર્ષ […]
કર્ણાટક અને તમિલનાડુ પછી હવે મહારાષ્ટ્રમાં અમૂલ દૂધનો સર્જાયો વિવાદ
કોલ્હાપુર કર્ણાટક અને તમિલનાડુ બાદ હવે અમૂલ દૂધ સામેની લડાઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે. મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલે રાજ્યના દૂધ ઉત્પાદક સંઘોને પોતાનું અસ્તિત્વ બચાવવા અમૂલ સામે ઊભા રહેવા અપીલ કરી છે. અગાઉ, મહારાષ્ટ્રની પ્રખ્યાત દૂધ બ્રાન્ડ ‘ગોકુલ’ દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ અરુણ ડોંગલે અહમદનગરમાં વિખે પાટીલને મળ્યા હતા. આ પછી રાજ્યના મહેસૂલ, પશુપાલન અને […]
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સંકડાઈ ગયેલી વધઘટઃ કોટન-ખાંડી વાયદો રૂ.380 ઘટ્યોઃ નેચરલ ગેસમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,150 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.18925 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,71,075 સોદાઓમાં કુલ રૂ.27,097.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,149.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18925.86 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 83,909 સોદાઓમાં રૂ.5,394.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
મહારાષ્ટ્રના ૧.૫ કરોડ ખેડૂતોને દર વર્ષે મળશે ૧૨ હજાર રૂપિયા
મુંબઈ મહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાજ્યના ખેડૂતો માટે બે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં નમો શેતકરી મહા સન્માન નિધિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. હવે, આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં ૬,૦૦૦ રૂપિયાની મદદ કરશે. આ સિવાય મહારાષ્ટ્ર કેબિનેટે ખેડૂતોને ૧ રૂપિયાના પાક વીમાનો લાભ મેળવવા સંબંધિત પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. ખેડૂતોને […]







