Maharashtra

‘સ્વતંત્ર વીર સાવરકર’ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું

મુંબઈ રણદીપ હૂડાની આગામી ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’નું ટીઝર રવિવારે તેમની ૧૪૦મી જન્મજયંતીનાં દિવસે રિલીઝ થયું હતું. લોકોએ આ ટીઝરની ખૂબ પ્રશંસા કરી છે. આ ફિલ્મથી રણદીપ હૂડા દિગ્દર્શક તરીકે નવી શરૂઆત કરી રહ્યા છે અને મુખ્ય પાત્ર પણ તેમણે જ ભજવ્યું છે. વીર સાવરકર જેવા દેખાવા તેમણે ૨૬ કિલો વજન ઘટાડ્યું હતું. તાજેતરમાં જ […]

Maharashtra

શાહરૂખ બાદ રણવીરે પણ ‘ડોન ૩’ કરવાની ના પાડી દીધી

મુંબઈ ફરહાન અખ્તરની ફિલ્મ ડોન ૩ છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચાનાં કેન્દ્રમાં રહી છે. અગાઉ શાહરૂખ ખાને ફિલ્મમાંથી હટી જવાનો ર્નિણય લીધા બાદ રણવીરસિંહ ડોન બનશે તેવાં અહેવાલો આવ્યા હતા. પણ હવે રણવીરને પણ આ ફિલ્મ કરવામાં રસ નથી રહ્યો. વર્ષ ૨૦૦૬માં શાહરૂખ ખાન અભિનીત ડોન મુળ ૧૯૭૮માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન-ઝીનત અમાન અભિનીત ડોનની રિમેક […]

Maharashtra

વૈભવી ઉપાધ્યાયના મૃત્યુ બાદ મંગેતર દ્વારા યાદમાં લખેલી ઈમોશનલ પોસ્ટ

મુંબઈ ટીવી અભિનેત્રી નિધનથી લોકો આઘાતમાં છે. સારાભાઈ દૃજ સારાભાઈ જેવા હિટ ટીવી શો અને ઘણી ફિલ્મોમાં દેખાતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બની ત્યારે તે તેના મંગેતર સાથે હિમાચલ પ્રદેશના પ્રવાસે ગઈ હતી. તેમના અકાળ અવસાનના સમાચારે સૌને હચમચાવી દીધા હતા. અભિનેત્રી આ વર્ષે તેના મંગેતર જય ગાંધી (વૈભવી ઉપાધ્યાયના મંગેતર […]

Maharashtra

બોલિવૂડ અભિનેત્રી અદા શર્માએ અંગત જીવન વિષે કર્યો ખુલાસો

મુંબઈ દેશમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્મા હાલ તેની ફિલ્મને લઈને તેની ચર્ચામાં દેશભરમાં થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. અદા શર્મા ફિલ્મની ભવ્ય સફળતા બાદ ઘણા ઇન્ટરવ્યુ આપી રહી છે. અદા શર્માએ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેના અંગત જીવન વિશે કેટલાક ખુલાસા કર્યા છે. […]

Maharashtra

ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન હવે ૩.૩૧ ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયું

મુંબઈ ભારતીય શેરબજાર માટે સોમવારનો દિવસ સારો રહ્યો. આજે ટ્રેડિંગ કલાકમાં સેન્સેક્સ ફરી એકવાર ૬૩,૦૦૦ના આંકને પાર કરી ગયો. આ સાથે ભારતીય સ્ટોક એક્સચેન્જ વિશ્વના ઘણા મોટા ઈક્વિટી બજારોને પાછળ છોડીને ટોપ-૫ની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન હવે ૩.૩૧ ટ્રિલિયન ડોલર (એટલે ??કે ૩.૩૧ લાખ કરોડ ડોલર)ના સ્તરે પહોંચી ગયું છે. આ […]

Maharashtra

કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.860ની વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલ પણ મામૂલી વધ્યાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,763 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8383 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,99,441 સોદાઓમાં કુલ રૂ.16,158.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,762.56 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8383.81 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,939 સોદાઓમાં રૂ.6,066.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]

Maharashtra

ફેન્ચાઇઝીએ આ પ્લેયરો પર કરોડો લૂંટાવ્યા પણ એક મેચ રમવા ન મળી

મુંબઈ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બેબી એબી તરીકે ઓળખાતા દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત બેટ્‌સમેન ડેવાલ્ડ બ્રાવિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઈપીએલની ૧૫મી સિઝનમાં બ્રુઈસે કેટલીક મેચોમાં સારી બેટિંગ કરી હતી પરંતુ તેને ૧૬મી સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. બ્રુઈસની આઈપીએલ સેલરી ૩ કરોડ છે. જમણા હાથના બેટ્‌સમેને ગત સિઝનમાં ૭ મેચમાં ૧૪૨.૪૮ના સ્ટ્રાઈક […]

Maharashtra

અદા શર્માએ વિદ્યુત જામવાલ સાથે કમાન્ડો ૪નું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીના કારણે અદા શર્મા દેશભરમાં જાણીતી બની છે. કેરાલા સ્ટોરી બનાવનારા પ્રોડ્યુસર વિપુલ શાહે કમાન્ડો ૪નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે લીડ રોલમાં અદા શર્મા છે. અદાએ જણાવ્યું હતું કે, વિપુલ શાહ અને વિદ્યુત જામવાલ સાથેની કમાન્ડો ૪માં તે ફરી વખત ભાવના રેડ્ડીના કેરેક્ટરમાં […]

Maharashtra

અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ કરવા અભિષેક ઉત્સુક

મુંબઈ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સપનું દરેક એક્ટર જાેતા હોય છે. અભિષેક બચ્ચન પણ તેમાંથી બાકાત નથી. અભિષેકે જણા્‌યું હતું કે, મેગા સ્ટાર સાથે કામ કરવું છે, પરંતુ અમે સારી સ્ક્રિપ્ટની રાહ જાેઈ રહ્યા છીએ. જેથી ઓડિયન્સને યાદગાર અનુભવ આપી શકાય. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને અગાઉ બંટી ઔર […]

Maharashtra

સલમાને લોન્ચ કરી, પણ કરિયર ધીમી રહી તેનો અફસોસ નથી ઃ ડેઈઝી શાહ

મુંબઈ બોલિવૂડમાં ઘણાં એક્ટર્સની કરિયરને સજાવવાની ક્રેડિટ સલમાન ખાનને મળે છે. સલમાનનો સાથ હોય તો ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવાનું અઘરું નથી, તેવું ઘણા લોકો માને છે. જાે કે સલમાન ખાનના માર્ગદર્શન હેઠળ બોલિવૂડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ ડેઈઝી શાહનો અનુભવ અલગ રહ્યો છે. ૨૦૧૪માં સલમાનની ફિલ્મ જય હોથી ડેબ્યુ કરનારી ડેઈઝી શાહે બાદમાં હેટ સ્ટોરી ૩ અને […]