Gujarat

જૂનાગઢમાંથી ઝડપાયેલા 23 લાખના MD ડ્રગ્સ મામલે નાસતા ફરતા આરોપીને પોલીસે વેશપલટો કરી રાજસ્થાનથી દબોચ્યો

જૂનાગઢ પોલીસે નશાના કાળા કારોબાર વિરુદ્ધ મોટી સફળતા હાંસલ કરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર ચાલતા આરોપીને SOGની ટીમે રાજસ્થાનના પ્રતાપગઢથી વેશપલટો કરીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 23,37,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. NDPS એક્ટ હેઠળ ગંભીર ગુનામાં વોન્ટેડ […]

Gujarat

જામનગરની એમપી શાહ કોલેજના મેડિસિન વિભાગીય વડાનું અમદાવાદમાં વિશેષ સન્માન

જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડોક્ટર મનીષ એન મહેતાને અમદાવાદમાં યોજાયેલ ગુજરાત સ્ટેટ નેશનલ કોન્ફરન્સમાં સિનિયર ફિઝિશિયન – સોશિયલ ફોર કોમ્યુનિટી (અર્બન અને રૂરલ એરિયા)માં બેસ્ટ પ્રેક્ટિસનર તરીકે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સ્ટેટ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Gujarat

ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશના નવનિયુકત પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના નવનિયુકત તેમજ પુર્વ હોદ્દેદારશ્રીઓની સંયુકત બેઠક પણ યોજાઇ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડો.અનિલભાઇ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ […]

Gujarat

પોલીસ ખાતાની ૩૫ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી રણજીતસિંહ સોલંકી વયનિવૃત્ત

નિવૃત્તિ બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.ચુડાસમા પોલીસ ખાતામાં ૩૫ વર્ષની લાંબી સેવાઓ બાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી રણજીતસિંહ સોલંકી આગામી ૩૧મી ડિસેમ્બરે વયનિવૃત્ત થઈ રહ્યા છે. એસએપી ગ્રુપ-૧૨માંથી એટેચમાં છેલ્લા ૧૬ વર્ષથી પીઆરઓ શાખા, પોલીસભવન ખાતે ફરજરત શ્રી સોલંકીને પીઆરઓ શાખા દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી […]

Gujarat

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં સલામતીના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

વડોદરા ડિવિઝન હેઠળના મહત્વપૂર્ણ બાજવા–અમદાવાદ (બી.જે. ડબલ્યુ–એ.ડી.આઇ.) રેલ વિભાગમાં કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સફળ ઈંસ્ટોલેશન પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન હેઠળના મહત્વપૂર્ણ બાજવા–અમદાવાદ (બી.જે. ડબલ્યુ–એ.ડી.આઇ.) રેલ વિભાગમાં કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સફળ કમિશનિંગ કરવામાં આવ્યું છે, મહત્વનું છે કે આ પશ્ચિમ રેલવેમાં પ્રથમ છે. બાજવાથી અમદાવાદના ૯૬ કિલોમીટર લંબાઈના રૂટમાં ૧૭ રેલવે સ્ટેશનો કવર […]

Gujarat

અમરેલીના ધારી-ખાંભા રોડ પર ગમખ્વાર અકસ્માત; જૂનાગઢના પરિવારની માસુમ બાળકીનું મોત

જિલ્લાના ધારી-ખાંભા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી જેમાં, ખીચા અને દેવળા ગામ વચ્ચે કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે થયેલી જાેરદાર ટક્કરમાં એક માસુમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ૫ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે મીડિયા સુત્રો મામલે મળતી માહિતી મુજબ, આ પરિવાર મૂળ જૂનાગઢનો રહેવાસી […]

Gujarat

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા યાયાવર પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવતા રાજ્યપાલશ્રી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ થોળ અભયારણ્યના વિસ્તારમાં પક્ષી દર્શન/નિરીક્ષણ કર્યું હતું અને વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. […]

Gujarat

૨૦૨૫નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદને આધુનિક ડ્રેનેજ સુવિધાનો ઐતિહાસિક લાભ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૩૩૦ કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ […]

Gujarat

દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓના શપથવિધિ સમારંભમાં કેન્દ્રીય ગૃહશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓનો શપથવિધિ સમારંભમાં અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ […]

Gujarat

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨૩ વર્ષના લાંબા ગાળા બાદ તમિલનાડુથી આરોપી ને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે જેમાં, વર્ષ ૨૦૦૨માં સચિન વિસ્તારમાંથી અઢી વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી ૫ લાખની ખંડણી માંગનાર મુખ્ય સૂત્રધાર ક્રિષ્ણા કેવટને પોલીસે ૨૩ વર્ષના લાંબા ગાળા બાદ તમિલનાડુથી દબોચી લીધો છે. વર્ષ ૨૦૦૨માં સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક પરિવારના અઢી વર્ષના પુત્રનું અપહરણ કરી આખા શહેરમાં સનસનાટી મચાવી દેવામાં […]