Gujarat

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અને સેનામાં આહીર રેજીમેંટની માંગ

આહીર એક્તા મંચ ગુજરાત ના સ્થાપક તેમજ અખિલ ભારતીય યાદવ મહાસભા (યુવા) – ગુજરાત ના પ્રમુખ આહીર અર્જુન આંબલીયા કે જેઓ ઘણાં વર્ષો થી રાષ્ટ્રહિત ના કાર્યો કરે છે જેમાં બ્લડ હેલ્પ ,વ્યસન મુક્તિ, પ્રયાવરણ ના ગ્રાઉન્ડ લેવલ ના કામો કર્યા છે ત્યારે તેઓ ઘણાં વર્ષો થી પોતાના સમાજ ના વીર જવાનો કે જેને દેશ […]

Gujarat

સમાજ સુરક્ષાની 7 યોજનાનો લાભ લેવા ગ્રામ પંચાયતમાંથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

સેવાસેતુના માધ્યમથી હજારો લોકોના ઘર સુધી પહોંચી લાભ આપ્યા બાદ રાજ્ય સરકારની રાજ્યના નાગરીકો માટે વધુ એક પ્રસંશનીય પહેલ કરવામાં આવી છે. ગ્રામ્યકક્ષાના લાભાર્થીઓ ઘરે બેઠાં વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે તે માટે રાજ્ય સરકારે વિવિધ વિભાગોની અનેક યોજનાઓ ડિઝિટલ સેવા – સેતુના માધ્યમથી ઇ-ગ્રામ કેન્દ્રો દ્વરા ઓનલાઇન કરી છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા […]

Gujarat

લશ્કરી ભરતીમેળામાં ભાગ લેવા ઉચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું

અમરેલી જિલ્લાના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર આગામી તા.૦૧/૦૨/૨૦૨૧ થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમિયાન શ્રી એનડીએચ હાઈસ્કૂલ, દેવભૂમિ દ્વારકા ખાતે ફક્ત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં વસવાટ કરતા શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર નર્સીગ આસીસ્ટન્ટ, સોલ્જર કલાર્ક, સોલ્જર […]

Gujarat

અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ

હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૨૦-૧-૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા […]

Gujarat

જામનગર શહેરમાં તીવ્ર ઠંડીમાં રાહત ધુમ્મસનું આવરણ છવાયું

જામનગરમાં સતત છઠ્ઠા દિવસે પણ તિવ્ર ઠંડીથી જનજીવને રાહત અનુભવી હતી. જોકે, ભેજના ઉંચા પ્રમાણના કારણે સવારે ગાઢ ધુમ્મસનું આવરણ છવાયુ હતું. બીજી બાજુ સોમવારે બર્ફિલા પવનનો વેગ પણ ઘટી ૧૦થી ૨૦ કિ.મિ.સરેરાશ રહ્યો હતો. જોકે, મોડીસાંજથી સવાર સુધી વાતાવરણમાં ટાઢોડુ મહદઅંશે જળવાયેલુ રહયુ હતું. જામનગરમાં ગત ગુરૂવારથી ઠંડીનું જોર ક્રમશ: વધ્યું હતુ અને લઘુતમ […]

Gujarat

ઉપલેટા વોર્ડ નંબર-9ના સુધરાઈ સભ્ય અને તેમના પિતાની ઉમદા કામગીરી કરવા બદલ

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ વોર્ડ નંબર ૯ માં છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સ્થાનિકોને પીવાના પાણી માટેની બહુ મોટી સમસ્યા હતી કેમ કે અહીંના લોકોને પીવાના પાણી ભરવા માટે દૂર જવું પડતું સાથે આ વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસા દરમિયાન પણ વરસાદના અને રોડના પાણી પણ ઘરમાં ઘૂસી જતાં હોવાની પણ સમસ્યાઓ હતી અને સ્થાનિકોની ઘરવખરી પણ […]

Gujarat

પ્રાંતિજ ભાજપ મંડલ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી

ભારત દેશના પનોતા પુત્ર અને જ્ઞાની પુરુષ અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ મંડલ સભ્યો દ્વારા માજી શિક્ષણ પ્રધાન અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પૂ.ઉપપ્રમુખ શ્રી જયસિંહજી ચૌહાણની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી સ્વામીજી ની પ્રતિમા ને પુષ્પમાળાઓ અર્પણ કરી તેમના […]

Gujarat

રોપ-વે માં બેસનાર યાત્રિકો માટે ઉષા બ્રેકો દ્વારા ખાસ પ્રકારની સુવિધા ઉભી કરાઈ

જૂનાગઢ ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગત જનનીમાં અબાજીના દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રકો ના રોપવે ઉડન ખટોલાના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા કંપની દ્વારા ઉપલબ્ધ કરાઈ જેમાં પ્રતીક્ષા કક્ષ માટેની બેંચો લેડીઝ જેમ્સ માટે ના ટોયલેટ બ્લોક પીવા માટેનુ આરો પ્લાન્ટ સુધ પાણી માતૃત્વ કક્ષ બાળકોની સંભાળ માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર […]

Gujarat

પ્રાંતિજ તાલુકાના કમાલપુર ખાતે પેજ પ્રમુખો અને કાર્યકરોની મળેલી બેઠક

ગુજરાત રાજ્ય ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના દુદુબી ગાજવા માંડ્યા છે ત્યારે ભાજપ દ્વારા સત્તા હાંસલ કરવાના ભાગરૂપે તમામે તમામ પ્રકારની તૈયારીઓ આદરી દીધી છે અને તેના ભાગરૂપે સંગઠન ક્ષેત્રમાં ખૂબજ પરીણામ લક્ષી કામ કરનારા સીનીયર મહારથીઓ દ્વારા તમામે તમામ પ્રકારની પરિસ્થિતિઓનો તાગ મેળવીની પાયાના કાર્યકરો અને પેજ પ્રમુખો મંડલ ના સભ્યો અને ભાજપ વિચારધારા […]

Gujarat

જામનગરમાં 5 સ્થળે જુગાર રમતા 22 ઝબ્બે

જામનગરમાં પવનચકકી વિસ્તાર પાસે કિશાન ચોક રોડ પર પોલીસે ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા શૈલેષ ઘનશ્યામભાઇ ગંઢા, હરીશ પ્રાગજીભાઇ ચાંદ્રા, અશોક શીવાભાઇ ચાંદ્રા અને સંજય ઉર્ફે રણમલ શશીકાંત હજડાને પકડી પાડી રોકડ સહિત રૂ.૧૧,૨૪૦ની મતા કબજે કરી હતી.જયારે ભાવેશ, એબલો અને પરેશ નાશી છુટ્યાનુ ખુલતા પોલીસે તેની શોધ હાથ ધરી છે. જ્યારે […]