Gujarat

અમરેલી : 8 ગામોમાં “કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી વિભાવરી દવે

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે હેતુથી “કિસાન સુર્યોદય યોજના” અમલમા મુકવામા આવેલ છે. જે અંતર્ગત આજરોજ અમરેલી તાલુકાના ૮ ગામોને આ યોજનાથી લાભાન્વીત કરતા કાર્યક્રમનો શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેનએ યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું […]

Gujarat

દિયોદર રેલવેની અડફેટે એકનું મોત

દિયોદર તાલુકામાં પસાર થતી રેલ્વે લાઈન માં અવાર નવાર લોકો મૃત્યુ ને ભેટવાનો સલસીલો હજી યથાવત રહ્યો છે આજે દિયોદર તાલુકાના હરીપુરા ગામ નાં ઈસમનું રેલ્વે લાઈનમાં પસાર કરતા રેલવે આવતા મોત નિપજ્યું હતું. દિયોદર તાલુકાના ધનકવાડા રેલવે ફાટક પાસે યુવક રેલવે ફાટક ક્રોસ કરવા જતાં રેલવે ની અડફેટે આવી જતાં મોત નિપજ્યું હતું. યુવક […]

Gujarat

અરવલ્લી LCBએ વાંટડા ટોલનાકા ટ્રક કન્ટેંનરમા સંતાડેલો 14.47 લાખનો દારૂ પકડ્યો

અરવલ્લી જીલ્લા LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર તથા LCB સ્ટાફના માણસો સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર ને મળેલ બાતમી આધારે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક કન્ટેનર આવતા તેને તપાસતા પ્રથમ દ્રષ્ટિએ ખાલિ હોવાનુ જણાઇ આવેલ પરંતુ ઉડાણપૂવૅક ટ્રક કન્ટેનરની તપાસ કરતા અંદર ગુપ્ત ખાનુ હોવાનુ જણાઇ આવતા તેને ગેસ કટરની મદદથી […]

Gujarat

ઇડર પોલીસે પરપ્રાંતીય માનસિક સંતુલન ગુમાવી દેનાર ઇસમને પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનીરિક્ષક અભય ચુડાસમા તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિક ની સુચનાથી તથા ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ ના માગૅદશૅન હેઠળ ઇડર પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ.રાઠવા તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા પો.કો. ભરતભાઇ તથા ડ્રા.પો.કો. દોલતભાઇ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા. દરમ્યાન રાત્રીના સમયે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ફરતો હતો જેની પાસે જતા […]

Gujarat

અમદાવાદ : હિન્દુ યુવાવાહિની દ્વારા જેહાદ સામે રણશિંગું

દેશભરમાં ચકચાર જગાવનાર લવ જેહાદના દુષણને દુર કરવા લવ જેહાદનો કાયદો અમલમાં મુકવા અને હિન્દુ દિકરીઓને સુરક્ષા સલામતી અંગે હિન્દુ યુવા વાહિની દ્વારા ફુંકાયું રણશિંગું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શૈલેન્દ્ર પાઠક દ્વારા કરાઇ જાહેરાત અન્ય રાજ્યમાં કાયદો પાસ થાય તો ગુજરાત માં કેમ નહીં ? વિશાલ ત્રીવેદી (કર્ણાવતી મહાનગર પ્રમુખ) દ્વારા જાહેર કાર્યક્રમો તૈયારી શરૂ હવે […]

Gujarat

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાનો વિરોધ કરતી અનેક અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ જે રીતે આગળ વધી રહી છે, એ નિરાશાજનક છે અને આ મામલે અમે ચુકાદો જાહેર કરીશું.સુનાવણી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેઓ એક કમિટી બનાવશે અને જે […]

Gujarat

રાજ્યમાં 50 ટકાથી સ્કૂલો ખુલી

ગાંધીનગર ઓવરઓલ રાજ્યની 4 હજારથી વધુ સ્કૂલો ખુલી હતી સ્કૂલો ખૂલતા વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો રાજ્યની અનેક સ્કૂલોમાં વાલીઓ તકેદારી અંગે નિરીક્ષણ કરવા આવ્યાં કોરોના કાળમાં અંતે 9 મહિના બાદ રાજ્યમાં સોમવારથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે ખુલી હતી અને ધો.10-12ના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં શિક્ષણ માટે બોલાવવામા આવ્યા હતા ક્લાસમાં શિક્ષકો સામે ભણી અને મિત્રોને […]

Gujarat

સોનાના વાયદા બે દિવસમાં 2350 રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી વૈશ્વિક દરમાં ઘટાડાને કારણે આજે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર ફેબ્રુઆરી સોનાનો વાયદો 0.42 ટકા ઘટીને રૂ. 48,760 પર પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. સોનાના વાયદામાં માત્ર બે જ દિવસમાં રૂ .2,350 નો ઘટાડો થયો છે. એમસીએક્સ પર ચાંદીનો વાયદો 0.5 ટકાના ઘટાડા સાથે રૂ. 63,914 […]

Gujarat

ઉત્તરાયણમાં લુત્ફ ઉઠાવો ગજક અને કચરિયાનો

ચીકી માટે પહેલા નંબરે રાજકોટ અને પછી ભરૂચનો નંબર આવે છે, પરંતુ ગુજરાતમાં બીજી એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તલસાંકળી, સીંગ-દાળિયાની ચીકી, કોપરું અને સૂકા મેવાની ચીકી, ‌સીંગપાક જેવી પરંપરાગત વાનગીઓ ખૂબ પ્રચલિત છે.કેમ છો મિત્રો, સૌ મજામાં છોને? બસ, હવે તો ગુજરાતીઓના સૌથી લોકપ્રિય તહેવારોમાં અદકેરું સ્થાન પામેલી ઉત્તરાયણની રાહ જોવાઈ રહી છે. ઘરે-ઘરે […]

Gujarat

મઢી બાદ હવે બારડોલી ખાતેથી મળેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં જાહેરનામું

સુરત જિલ્લાના મઢી ખાતેથી રેલ્વે સ્ટેશન સ્ટાફ ક્વાર્ટસ ખાતેથી મળી આવેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવ્યા, બાદ હવે બારડોલી ખાતે આવેલા મેમણ કબ્રસ્તાન ખાતે થી અને જમનાબાઈ હોસ્પિટલ ખાતેથી મળી આવેલા મૃત કાગડાના રીપોર્ટ પણ બર્ડ ફ્લૂ આવતાં સુરત જિલ્લાનાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે આ અંગે એક જાહેરનામું ૬૦ […]