આજ તા.01/01/2021 ના રોજ કુંકાવાવ તાલુકાના રણુજા મંદિર ખાતે ભાજપની સેન્શ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂં ટ નીને અનુલક્ષીને રણુજા ધામ ખાતે *પૂર્વ ધારાસભ્ય તથા ઇન્ચાર્જ શ્રી કાળુભાઈ વિરાણી, સહ ઇન્ચાર્જ શ્રી ધીરુભાઈ કોટડીયા, બાવાલાલ મોવલિયા તથા જિલ્લા સંગઠન માંથી હિંમતભાઈ દોંગા તથા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાલા, મહામંત્રી […]
India
સાબરકાંઠા જિલ્લાના તલોદ એસટી ડેપોનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે ઈ.લોકાર્પણ દ્વારા ઓપનીંગ કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના તલોદ એસટી ડેપોનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે ઈ.લોકાર્પણ દ્વારા ઓપનીંગ કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નિર્મિત ૫ બસ સ્ટેશનનો તથા ૧ ડેપો-વર્કશોપની રાજ્યની નવા વર્ષે ઇ-લોકાર્પણની ભેટ સાથે ૧૦ બસ સ્ટેશનનોના ઇ-ખાતમુહૂર્ત સમારોહ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં યોજાયો સાબરકાંઠાના તલોદ મુકામે રૂ. ૨૩૭.૨૮ લાખના ખર્ચે બાંધવામાં આવેલ સુવિધાયુક્ત બસ […]
પ્રાંતિજ તાલુકાની ૭૫ આંગણવાડી કેન્દ્રો ખાતે ઇનોવેશન પાઈલોટ પ્રોજેકટ હેન્ડ હાઈજીનની તાલીમ યોજાઇ
પ્રાંતિજ તાલુકાની ૭૫ આંગણવાડી કેન્દ્રો ખાતે ઇનોવેશન પાઈલોટ પ્રોજેકટ હેન્ડ હાઈજીનની તાલીમ યોજાઇ સાબરકાંઠા જીલ્લાની પ્રાંતિજ તાલુકાની ૭૫ આંગણવાડી કેન્દ્રો ખાતે ઇનોવેશન પાઈલોટ પ્રોજેકટ હેન્ડહાઈજીન કાર્યરત છે. ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ અને તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સી.ડી.પીઓશ્રી, મુખ્ય સેવિકા અને આંગણવાડી વર્કર બહેનોને હેન્ડહાઈજીનની તાલીમ પ્રાંતિજના વદરાડના સેન્ટર ફોર […]
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં વાતાવરણમાં પલ્ટો .વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં વાતાવરણમાં પલ્ટો .વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે ચિતા નો વિષય બન્યો એક તરફ ઘઉં વરિયાળી બટાકા રાયડો જીરું જેવા પાકો ની ખેતી કરવા ના સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો માં નિરાશાજનક સમય થી ફફડાટ વ્યાપ્યો છે શાકભાજીના પાકની ખેતી માટે અને બટાટા ના વાવેતરમાં ખુબજ અસરો થાય તેવી […]
રાજકોટ શહેર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.*
*રાજકોટ શહેર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.* *રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા પરશુરામ મંદિર ધામ પાસે, રૈયા ગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં […]
રાજકોટ શહેર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ૨ાજકોટ મહાનગરના વોર્ડનં.૧૦ના બુથનં.૨ પાના નં.૨૨ ના પેજપ્રમુખ બન્યા હતા.*
*રાજકોટ શહેર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ૨ાજકોટ મહાનગરના વોર્ડનં.૧૦ના બુથનં.૨ પાના નં.૨૨ ના પેજપ્રમુખ બન્યા હતા.* *રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ૨ાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ૨ાજકોટ મહાનગરના વોર્ડનં.૧૦ ના બુથનં.૨, પાનાનં.૨૨ના પેજપ્રમુખ બની પોતાની પેજસમિતિ સબમીટ કરી હતી. અને કાર્યર્ક્તા તરીકેના દાયિત્વને નીભાવ્યુ હતું. ત્યા૨ે […]
રાજકોટ શહેર વિરાણી હાઈસ્કૂલમાં શાળાના પ્રાર્થનાખંડમાં કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું.*
*રાજકોટ શહેર વિરાણી હાઈસ્કૂલમાં શાળાના પ્રાર્થનાખંડમાં કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું.* *રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર વિરાણી હાઈસ્કૂલમાં શાળાના પ્રાર્થનાખંડમાં ૩૧મી ડિસેમ્બરના રોજ કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ માટે તેમજ કોરોના વોરિયર્સના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તેમજ વર્ષ-૨૦૨૧ના વર્ષમાં સમગ્ર વિશ્વમાંથી કોરોનાની વિદાય થાય તે માટે વિશ્વ […]
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ચિત્રનગરીના કલાકારો દ્વારા વોલ પેઇન્ટીંગ કરવામાં આવ્યું છે.* *રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર
*રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ચિત્રનગરીના કલાકારો દ્વારા વોલ પેઇન્ટીંગ કરવામાં આવ્યું છે.* *રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આવતા દરેક શહેરીજનોને નિહાળવા મજબૂર કરે તેટલા આબે હુબ ચિત્રો બનાવવામાં આવ્યા છે. દરેક ચિત્રો લોકોને કંઇક ને કંઇક સંદેશો આપી રહ્યાં છે. જેમ કે પોલીસ પ્રજા માટે શું છે. કઇ રીતે […]
રાજકોટ શહેર ધારાશાસ્ત્રી સાંસદ અભય ભારદ્વાજની પ્રથમ માસીક પુણ્યતિથિએ મેગા રકતદાન કેમ્પની મુલાકાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી.*
*રાજકોટ શહેર ધારાશાસ્ત્રી સાંસદ અભય ભારદ્વાજની પ્રથમ માસીક પુણ્યતિથિએ મેગા રકતદાન કેમ્પની મુલાકાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી.* *રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ભાવનગર રોડ પર આવેલ પટેલવાડી માં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ગુજરાત-સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ.અભય ભારદ્વાજની પ્રથમ માસીક પુણ્યતિથિએ ભવ્ય રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૦૦૦ બોટલ રકત એકત્ર […]
રાજકોટ શહેર આજીનદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટેના મશીનોને ફ્લેગ આપતા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.*
*રાજકોટ શહેર આજીનદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટેના મશીનોને ફ્લેગ આપતા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.* *રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર આજીનદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનોને માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ફ્લેગ આપેલ તે વખતની તસ્વીરોમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી.કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ […]









