Gujarat

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન તેમજ રાધનપુર ના લોકલાડીલા જનતા ના સેવક ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ ને કોરોના પોઝિટિવ આવેલ છે

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન તેમજ રાધનપુર ના લોકલાડીલા જનતા ના સેવક ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ ને કોરોના પોઝિટિવ આવેલ છે તેથી આપણે સૌ મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને સેવાના કાર્યમાં જલ્દી થી જલ્દી જોડાય. રીપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર

Gujarat

રાજકોટ શહેરમાં કોરોનાના ૩૩ કેસ બાદ વધુ ૧૭ કેસ નોંધાયા, એક જ દિવસ ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે

*રાજકોટ શહેરમાં કોરોનાના ૩૩ કેસ બાદ વધુ ૧૭ કેસ નોંધાયા, એક જ દિવસ ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે.* *રાજકોટ શહેરી તા.૨૫/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, આજે સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં ૩૩ કેસ સામે આવ્યા હતા. ત્યારે શહેરમાં માત્ર એક જ દિવસમાં […]

Gujarat

રાજકોટ શહેર પરીક્ષાના ૧૫ દિવસ બાદ જો કોઇ કોરોનાથી સંક્રમિત થશે તો તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેડીકલ ટ્રીટમેન્ટ માટે ૧ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે

*રાજકોટ શહેર પરીક્ષાના ૧૫ દિવસ બાદ જો કોઇ કોરોનાથી સંક્રમિત થશે તો તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેડીકલ ટ્રીટમેન્ટ માટે ૧ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વિજય દેસાણીએ આ જાહેરાત કરી છે. આ ઉપરાંત પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થશે તો તેમને પણ ૧ લાખની […]

Gujarat

રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન કરાયેલ લોકોના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચાવ્યો હતો

*રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન કરાયેલ લોકોના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચાવ્યો હતો.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન ફેસેલિટીમાં હોબાળો થયો હતો. દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા છે. ભોજનના સમયે તેમાં ઈયળ નીકળતા ત્યાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. તંત્ર દ્વારા હલકી […]

Gujarat

રાજકોટ શહેર ખૂનના ગુન્હામાં નાસતા-ફરતા ઠેબચડા ગામના 3 આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ.

*રાજકોટ શહેર ખૂનના ગુન્હામાં નાસતા-ફરતા ઠેબચડા ગામના 3 આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ઠેબચડા ગામ ખાતે ગઇ તા.૨૯/૧/૨૦૧૮ ના રોજ ઠેબચડા ગામના દરબાર જ્ઞાતી તથા કોળી જ્ઞાતીના લોકોને જમીન વીવાદ ના પ્રશ્ને ઝઘડો થતા જેમા લખધીરસિંહ નવુભા જાડેજા ઉ.૫૭ રહે. ઠેબચડા ગામ તા.જી. રાજકોટ વાળાને […]

Gujarat

રાજકોટ શહેરમાં કોરોનાને કારણે ૪ લોકો મોતને ભેટ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૨ નું મોત થયું છે

*રાજકોટ શહેરમાં કોરોનાને કારણે ૪ લોકો મોતને ભેટ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૨ નું મોત થયું છે.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલના લોકો માટે ભયજનક પરિસ્થિતી ઊભી થઈ છે. આજે મૃત્યુ પામેલા લોકો પૈકી ૫૦ વર્ષીય ગીતાબેન ડાભી અને ૭૧ વર્ષીય ચમનભાઈ સોલંકીનું સિવિલમાં મોત નીપજયું છે. જ્યારે […]

Gujarat

રાજકોટ શહેર મેડીકલનું હબ બને તે માટે રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક ઉભો કરવામાં આવશે

*રાજકોટ શહેર મેડીકલનું હબ બને તે માટે રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક ઉભો કરવામાં આવશે.* *રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક બનાવવા માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. આ માટે ૨૬૦ એકર જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી હોવાની કલેકટરના સૂત્રોએ જણાવ્યું છે. સાત હનુમાન મંદિર પાછળ આવેલ નાગલપર ગામના સરકારી […]

Gujarat

રાજકોટ શહેર વેપારી પાસે રૂ.૩ લાખનો તોડ કરવા આવેલા બોગસ પત્રકાર દંપતિની સાથે સંડોવાયેલા વધુ બે પકડાયા

*રાજકોટ શહેર વેપારી પાસે રૂ.૩ લાખનો તોડ કરવા આવેલા બોગસ પત્રકાર દંપતિની સાથે સંડોવાયેલા વધુ બે પકડાયા.* *રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને કોર્પોરેશનમાં પ્રેસમાં ન હોવા છતાં પ્રેસના નામના બોગસ કાર્ડ બનાવી ફરી રહ્યા છે. અને કેટલાય અધિકારી અને કર્મચારી પાસે પોતાના અંગત કામ કરાવતા હોવાથી યુ-ટયુબ […]

Gujarat

રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા ઉકાળા નું વિતરણ કરતા. વશરામભાઈ

*રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા ઉકાળા નું વિતરણ કરતા. વશરામભાઈ* *રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા તા.૨૩/૦૭/૨૦૨૦ ગુરૂવાર ના રોજ નવા થોરાળા રામનગર વિસ્તારમાં કોરોના કેસ પોઝિટિવ આવતા સ્થાનિક લોકોને વશરામભાઇ સાગઠીયા (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધપક્ષ નેતા/વોર્ડનં.-૧૫ કોંગ્રેસ કોર્પોરેટર) દ્વારા ઉકાળો વિતરણ કરવામાં […]

Gujarat

રાજકોટ શહેર ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ તથા ટીપીના રોડ પર ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન હાથ ધરાયુ હતુ.

*રાજકોટ શહેર ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ તથા ટીપીના રોડ પર ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન હાથ ધરાયુ હતુ.* *રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલના આદેશના પગલે આજે મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરનાં ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ તથા ટીપીના રોડ પર ગેરકાયદે […]