*રાજકોટ શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર કુલ ૪૪૧ જગ્યા. રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનના સિવીક સેન્ટર ખાતેથી વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલીકામાં છેલ્લા ૧૫ વર્ષ સફાઈ કામદારની ભરતી બાબતમાં સમાજના આગેવાન, યુનિયન લીડરો, સમાજના પટેલ માજી કોર્પોરેટરો તથા વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદાર ભાઈઓ બહેનો ભરતી […]
India
રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર રખડતા ૫૧૫ લોકોને ફટકારાયો દંડ
*રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર રખડતા ૫૧૫ લોકોને ફટકારાયો દંડ.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં માસ્ક નહી પહેરનારા કે પછી નાક અને મ્હો સરખું ઢંકાય નહી તેવી રીતે માસ્ક નહી. પહેરનારા લોકો અન્ય નાગરીકોમાં ચેપ ફેલાવી શકે તેવી દહેશત રહે છે, તેમ જણાવી મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાને […]
રાજકોટ શહેર મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના કેસો વધતા તાજેતરમાં આરોગ્ય સચિવ દોડી આવ્યા હતા. અધિક મુખ્યસચિવ પંકજ કુમાર પણ અહીં દોડી આવ્યા છે
*રાજકોટ શહેર મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના કેસો વધતા તાજેતરમાં આરોગ્ય સચિવ દોડી આવ્યા હતા. અધિક મુખ્યસચિવ પંકજ કુમાર પણ અહીં દોડી આવ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ આરોગ્ય સચિવની ઓચિંતી મુલાકાત બાદ આજરોજ ફરી અધિક મુખ્ય સચિવ પણ રાજકોટ દોડી આવ્યા છે. રાજકોટ મુખ્યમંત્રી નું હોમટાઉન હોય અહીં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં તેઓને ખાસ […]
રાજકોટ શહેરમાં કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ૪૫ કેસ મળી આવ્યા છે
*રાજકોટ શહેરમાં કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ૪૫ કેસ મળી આવ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૧/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૨ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા હતા. બાદમાં ૫ વાગ્યા સુધીમાં […]
રાજકોટ શહેરમાં આજે વધુ ૪ દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા છે. સારવાર દરમિયાન થયું મોત
*રાજકોટ શહેરમાં આજે વધુ ૪ દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા છે. સારવાર દરમિયાન થયું મોત.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના આજે-રોજ સવારમાં જ વધુ ૪ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જેમાં ૨ ના સિવિલ હોસ્પિટલમાં અને ૨ ના ખાનગી હોસ્પિટલમાં મોત થયાની માહિતી મળી છે. આજ-રોજ સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૦ વર્ષીય ચુનારાવાડ નારણભાઇ […]
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી.આર.પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે
*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી.આર.પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી એ શ્રી.સી.આર.પાટીલને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીયે. તેમણે કહ્યું કે, સી.આર.પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તા તરીકેથી લઇને સાંસદ સુધી ભૂમિકા ભજવી છે. સાંસદ તરીકે સૌથી […]
રાજકોટ શહેર પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને સુવિધા મળે તે માટે રાજકોટમાં જ પંજાબ નેશનલ બેંકની સર્કલ ઓફિસને શરૂ કરવામાં આવી છે
*રાજકોટ શહેર પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને સુવિધા મળે તે માટે રાજકોટમાં જ પંજાબ નેશનલ બેંકની સર્કલ ઓફિસને શરૂ કરવામાં આવી છે.* *રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ જીલ્લાના ૬૭ બ્રાંચને આવરી લેવામાં આવશે. સર્કલ ઓફિસ રાજકોટમાં જ શરૂ થઈ જતાં હવેથી અમુક રકમની લોનથી વધુની પ્રક્રિયાઓ તેમજ N.P.S સહિતના મુદ્દે ગ્રાહકોને છે ક અમદાવાદ […]
રાજકોટ શહેરમાં પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને ૭૫ લાખનું ફુલેકુ ફેરવનાર શખ્સ ઝડપાયો
*રાજકોટ શહેરમાં પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને ૭૫ લાખનું ફુલેકુ ફેરવનાર શખ્સ ઝડપાયો.* *રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આવેલા શિવમ પાર્કમાં રહેતા પૂજાબેન કિરણભાઇ ભાલોડીયાએ ૨૫ દિવસ પૂર્વે જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને મેંદરડાના દાત્રાણામાં પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા દિપક મુંગટભાઇ ભટ્ટ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી કે દિપક ભટ્ટએ […]
રાજકોટ શહેરના તમામ નગરજનોએ કોરોના વાયરસ સાથે લડવા તકેદારી રાખવા હૃદયપૂર્વક રાજકોટ મેયરે અપીલ કરેલ છે
*રાજકોટ શહેરના તમામ નગરજનોએ કોરોના વાયરસ સાથે લડવા તકેદારી રાખવા હૃદયપૂર્વક રાજકોટ મેયરે અપીલ કરેલ છે.* *રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર લોકડાઉન દરમ્યાન લોકો કોરોના વાયરસથી બચવા સાવચેત બની ગયેલ જે ધ્યાનમાં લઇ તેમજ ધંધા રોજગાર આગળ વધે તે માટે છુટછાટ આપવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં લોકડાઉન દરમ્યાન કોરોનાની પરિસ્થિતિ પર ઘણો કંટ્રોલ […]
રાજકોટ શહેરમાં છેલ્લા ૧૯ કલાકમાં 26 કેસ દાખલ થયેલ છે. એકનું મોત કુલ કેસની સંખ્યા ૬૩૯ પર પહોંચી છે
*રાજકોટ શહેરમાં છેલ્લા ૧૯ કલાકમાં 26 કેસ દાખલ થયેલ છે. એકનું મોત કુલ કેસની સંખ્યા ૬૩૯ પર પહોંચી છે.* *રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર દરરોજ ૨૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજે પણ શહેરમાં સાંજે ૫:૦૦ કલાકથી તા.૨૦/૭/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કુલ ૨૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથે […]








