Gujarat

રાજકોટ શહેર જીલ્લાની ઔદ્યોગીક વસાહતમાં કલેકટર અને શ્રમ વિભાગ, G.I.D.C વિભાગની ટીમોએ 77 જેટલા કારખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

*રાજકોટ શહેર જીલ્લાની ઔદ્યોગીક વસાહતમાં કલેકટર અને શ્રમ વિભાગ, G.I.D.C વિભાગની ટીમોએ 77 જેટલા કારખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.* *રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર તથા જીલ્લાના ઔદ્યોગિક એકમોને રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સૂચના આપવામાં આવી છે. કલેકટર અને શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓની ટીમ એક ડઝન ટીમ દ્વારા શહેર તથા […]

Gujarat

રાજકોટ શહેર ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવારમાં બેફામ બિલો ન ફટકારે તે માટે કલેકટર તંત્ર રાખશે દેખરેખ

*રાજકોટ શહેર ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવારમાં બેફામ બિલો ન ફટકારે તે માટે કલેકટર તંત્ર રાખશે દેખરેખ.* *રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી એલફેલ પ્રકારે બેફામ ઉઘરાણા કરે છે. તેવી ફરિયાદના આધારે કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે. જો કે સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે ભાવ […]

Gujarat

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ કોર્પોરેશનના શંકાસ્પદ ખર્ચાઓ જાહેર કર્યા તેનો જડબાતોડ જવાબ અપાતા સ્ટેન્ડિંગ ચેરમેન. ઉદય કાનગઢ

*આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ કોર્પોરેશનના શંકાસ્પદ ખર્ચાઓ જાહેર કર્યા તેનો જડબાતોડ જવાબ અપાતા સ્ટેન્ડિંગ ચેરમેન. ઉદય કાનગઢ* *રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ રાજભા ઝાલા તથા તેમના હોદેદારોએ પ્રેસ સમક્ષ કોર્પોરેશનના શંકાસ્પદ ખર્ચાઓ જહેર કર્યા છે. આ બાબતે જડબાતોડ જવાબ અપાતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ […]

Gujarat

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય. રાજકોટની એક અને અમદાવાદમાં બે ટીપી સ્કીમ મંજુર

*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય. રાજકોટની એક અને અમદાવાદમાં બે ટીપી સ્કીમ મંજુર.* *રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની ટી.પી સ્કીમમાં પ૯,૦૬૦ ચો.મીટર, અમદાવાદની વસ્ત્રાલ-રામોલ ટી.પી સ્કીમમાં ૪૦,૦૧૯ ચો.મીટર અને ત્રાગડની ટી.પી સ્કીમમાં રર,ર૪પ ચો.મીટર જમીન આવાસ બાંધકામ માટે મળશે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટની ટી.પી ર૬ (વાવડી) અંદાજે ૧રપ હેકટર્સની છે. અને […]

Gujarat

રાજકોટ શહેર ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા શખ્સે 3 દિવસ પહેલાં પત્નીની હત્યા કરી મૃતદેહને 10 કિલોમીટર દૂર ફેંકી દિધાનો ચકચારી બનાવ.

*રાજકોટ શહેર ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા શખ્સે 3 દિવસ પહેલાં પત્નીની હત્યા કરી મૃતદેહને 10 કિલોમીટર દૂર ફેંકી દિધાનો ચકચારી બનાવ.* *રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ગાયત્રીનગર માંથી ગુમ થયેલી મહિલા તરુણાબેનની લાશ મળી આવ્યા બાદ આ બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થતા આજીડેમ પોલીસે હત્યારા પતિ અને તેના માસીયાઈ ભાઈની ધરપકડ […]

Gujarat

રાજકોટ શહેરમાં રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી બેલડીને ઝડપી પાડતી બી.ડિવિઝન પોલીસ

*રાજકોટ શહેરમાં રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી બેલડીને ઝડપી પાડતી બી.ડિવિઝન પોલીસ.* *રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગ ફરી સક્રિય થઇ હોય અને તાજેતરમાં હોટલ ફર્નના કર્મચારીને બેસાડી 14 હજાર રોકડા ભરેલું પાકીટ સેરવી લેવાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય. તેનો ભેદ ઉકેલવા ઉચ્ચ […]

Gujarat

રાજકોટ શહેરમાં સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં પરિણિતાનું બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે

*રાજકોટ શહેરમાં સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં પરિણિતાનું બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે.* *રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતી રૂપાબેન રામજીભાઈ ભરવાડ નામની 40 વર્ષની પરિણિતાનું બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજતા તેણીના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. પરિણિતાના મોતથી પરિવારમાં અરેરાટી […]

Gujarat

રાજકોટ શહેર લાયન્સ કલબ કોરોનાને નાથવા સ્લમ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો તથા માસ્ક મોટા પ્રમાણમાં વિતરણ કરીને કોરોના સામે જંગ લડી રહ્યા છે

*રાજકોટ શહેર લાયન્સ કલબ કોરોનાને નાથવા સ્લમ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો તથા માસ્ક મોટા પ્રમાણમાં વિતરણ કરીને કોરોના સામે જંગ લડી રહ્યા છે.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર લાયન્સ કલબના પ્રેસીડેન્ટ રેશમાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ લાયોનેસ કલબના પ્રેસીડેન્ટ અલકાબેન કામદાર તથા લાયોનેસ સીમાબેન સોનીના સહયોગથી લક્ષ્મીનગરના સ્લમ વિસ્તારમાં કોરોનાના રોગથી બચવા 150 બાળકો તથા […]

Gujarat

રાજકોટ શહેરમાં અગાસી પરથી પટકાયેલી બાળકીમાં કોરોનાના વાયરસના લક્ષણો જોવા મળીયા રિપોર્ટ કરાવાયો

*રાજકોટ શહેરમાં અગાસી પરથી પટકાયેલી બાળકીમાં કોરોનાના વાયરસના લક્ષણો જોવા મળીયા રિપોર્ટ કરાવાયો.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોઠારીયા રોડ ઉપર આવુલા જુના ગણેશનગરમાં રહેતી જીયા ભીખાલાલ રાઠોડ નામની 9 વર્ષની માસુમ બાળકી બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગાસી ઉપર રમતા રમતા નીચે પટકાઈ હતી. માસુમ બાળાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે […]

Gujarat

ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ દ્વારા સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટ શહેરને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરાયું.

*ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ દ્વારા સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટ શહેરને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરાયું.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભારત સરકારશ્રી દ્વારા સ્માર્ટ સીટીમાં રાજકોટ શહેરની પસંદગી કરેલ હોય સ્માર્ટ સીટી પ્રોજેક્ટને વિના વિલંબે ત્વરીત અમલમાં મુકી શકાય તે માટે Special Purpose Vehicle (SPV) ની રચના તાત્કાલિક કરવા […]