*રાજકોટ શહેર માધાપર ચોકડી પાસે પરિણીત પ્રેમીએ પ્રેમીકાને પટ્ટાથી મારમાર્યો.* *રાજકોટ શહે૨ તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ પતિ-પત્ની ઔ૨ વોહ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીકા સાથે ૨હેતાં પ૨ણિત પ્રેમી યુવકે પ્રેમીકાને પટૃાવડે મા૨મા૨ી છ૨ીથી ઈજા ક૨તાં પ્રેમિકાએ સા૨વા૨ લેવી પડી હતી. બનાવની પ્રાપ્ત વિગત મુજબ માધાપ૨ ચોકડીથી મો૨બી ૨ોડ પ૨ આવેલાં શ્રી ૨ેસીડેન્સીમાં ૨હેતી ઉર્વશી […]
India
રાજકોટ શહેર કોવીડ હોસ્પિટલના કપડાને જંતુ મુક્ત રાખવા કરાય છે દરરોજ ખાસ વોશિંગ*
*રાજકોટ શહેર કોવીડ હોસ્પિટલના કપડાને જંતુ મુક્ત રાખવા કરાય છે દરરોજ ખાસ વોશિંગ* *રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ સોડિયમ હાયપોક્લોરાઇટ અને પોટેશિયમ મેંગેનેટ જેવા કેમિકલમાં ૨ કલાકથી વધુ સમય રાખી વાઇરસ અને બેક્ટેરિયા જેવા જંતુઓને કિલ કરવામાં આવે છે. રોજના ૧૫૦ થી વધુ ચાદર, બેડશીટ, રૂમાલ, ટુવાલ, કવરની કરાઈ છે રોજ ધોલાઈ આપણા ઘરે પણ […]
રાજકોટ શહેર પિતાની અંતિમવિધિ પૂર્ણ કરી તુરંત E.M.T. એ ૧૦૮ ની ડયુટી જોઈન્ટ કરી લીધી.
*રાજકોટ શહેર પિતાની અંતિમવિધિ પૂર્ણ કરી તુરંત E.M.T. એ ૧૦૮ ની ડયુટી જોઈન્ટ કરી લીધી.* *રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ લોકડાઉન વચ્ચે માનવતાનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે. કોઠારીયા રોડ પર આવેલ ૧૦૮ના પોઇન્ટ પર E.M.T ફરજ બજાવતા કિશનભાઈ છાયાના પિતાનું થયું અવસાન. અવસાન થતાં માત્ર અડધો દિવસમાં પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને ફરજ પર થયા […]
જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા નો કોરોના પોઝિટિવ
*જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા નો કોરોના પોઝિટિવ* *ઇમરાન ખેડાવાળા આજે મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓને મળ્યા હતાં* *દરેક મંત્રીઓને 14 દિવસના આઇસોલેશન વોર્ડમાં રહેવું પડશે* *મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓના કોરોના રિપોર્ટ કરાવવો પડશે* *મંત્રીઓ સહિત અન્ય લોકોના પણ રિપોર્ટ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી શકે* *ઇમરાન ખેડાવાળા અન્ય લોકો સહિત પત્રકારોને પણ મળ્યા હતાં* પ્રકાશ […]
ગુજરાત સરકારે અસરકારક અને લાભદાઇ નિર્ણયો લઈ પોતાની ક્ષમતા પુરવાર કરી છે.લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ સોની.*
*ગુજરાત સરકારે અસરકારક અને લાભદાઇ નિર્ણયો લઈ પોતાની ક્ષમતા પુરવાર કરી છે.લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ સોની.* જીલ્લા ના સેવા ભાવી અને સામાજિક આગેવાન ધર્મેશ ભાઈ સોની સરકાર ની કામગીરી આવકારી લાઠી શહેર ભાજપ ના આગેવાન ધર્મેશ ભાઈ સોની દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજય ની ભાજપ ની સરકાર કઠિન સમય ની કામગીરી તેમજ […]
રાજુલા ના મામલતદાર તરફ થી મુક્તિ પાસ બાબત
રાજુલા ના મામલતદાર તરફ થી મુક્તિ પાસ બાબત …. Novel કોરોના વાઇરસ 2019 અન્વયે સરકાર શ્રી દ્વારા 22.03 થી 21 દિવસનો lockdown જાહેર કરવામાં આવેલ જેમાં રોજિંદા જીવનમાં આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે હેતુ માટે રાજુલા મામલતદાર દ્વારા મુક્તિ પાસ તમામને આપવામાં આવેલ જે પાસ આજરોજ તારીખ 14. 4. 2020ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બીજા ૧૯ દિવસની લોકડાઉન ની જાહેરાત બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ની પત્રકાર પરિષદ
*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બીજા ૧૯ દિવસની લોકડાઉન ની જાહેરાત બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ની પત્રકાર પરિષદ.* *રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બીજા ૧૯ દિવસની લોકડાઉન ની જાહેરાત બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ની પત્રકાર પરિષદ. બીજા લોકડાઉનની જાહેરાત બાદ રાજકોટ શહેર માં પોલીસ ચેકીંગ વધુ કડક બનાવવામાં આવશે. લોકો […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન સમયમાં કરવામાં આવ્યો વધારો.*
*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન સમયમાં કરવામાં આવ્યો વધારો.* *પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન સમયમાં કરવામાં આવ્યો વધારો. ૩ મેં ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકો પાસે માગ્યા ૭ સંકલ્પ. લોકો તમામ ઘરના વૃધ્ધ માતા-પિતાનું ધ્યાન રાખે. લોકડાઉન અને સોશિયલ ડિસટન્સની લક્ષ્મણ રેખા ન ઓળંગે. ઘરે બનાવવામાં આવેલ માસ્કનો ઉપયોગ કરો. આરોગ્ય […]
રાજકોટ શહેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા પુષ્પાંજલિ અપૅણ.
*રાજકોટ શહેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા પુષ્પાંજલિ અપૅણ.* *રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ આજે ભારત રત્ન. બંધારણ ના ઘડવૈયા. સંવિધાન ના રચયિતા. ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે થોરાળા પોલીસ સ્ટેશન મથક ના પી.આઇ. શ્રી.જી.એમ.હડિયા દ્વારા ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી તેમને નમન કર્યું હતું. […]
રાજકોટ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપૅણ.*
*રાજકોટ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપૅણ.* *રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિત્તે. કલેકટરશ્રી. રેમ્યા મોહન. રાજકોટ પોલીસ કમિશનરશ્રી. મનોજ અગ્રવાલ સાહેબ. મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ હતી. સમગ્ર […]







