Gujarat

રાજકોટ શહેર ૧૪મી એ ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો ધમધમશે. કલેકટરની લેવી પડશે મંજુરી.

*રાજકોટ શહેર ૧૪મી એ ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો ધમધમશે. કલેકટરની લેવી પડશે મંજુરી.* *રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, ૧૪ મી મે ગુરુવારથી રાજકોટમાં જીલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ-ધંધો ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજકોટનો સમાવેશ અગાઉથી […]

Gujarat

ભાયાવદર પોલીસે ઢાંક ગામની સીમ માંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડયો

  ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલીગ દરમ્યાન પ્રો.હેડ કોન્સ ધમેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકીકત મળેતા ઢાંક ગામની સીમમાં કપુડીનેશમા રહેતો નાથાભાઈ ગડચર સ્વિફટ ફોર વ્હીલ કાર માથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ તેવી હકીકત મળતા ઢાંકથી આબલીયાર જતા કાચા રસ્તે રેઈડ કરતા દેશી દારૂ ભરેલા બાચકામાંથી દેશી દારૂ ૭૧૦ લીટર કિ.રૂ.૧૪૨૦૦/-તથા […]

Gujarat

રાજકોટ શહેર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે રૂા.૧૮ કરોડના બાંધકામ શરૂ કરાશે

*રાજકોટ શહેર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે રૂા.૧૮ કરોડના બાંધકામ શરૂ કરાશે.* *રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ શરૂ કરવા મંજૂરી મળી છે. અને થોડા દિવસોમાં જ સિન્ડીકેટની બહાલી બાદ યુનિવર્સિટીના બાંધકામો પુરા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે શરૂ કરવામાં આવશે. રૂા.૧ કરોડના ખર્ચે વુમન્સ યોગા હોલનું બાંધકામ શરૂ કરવામાં આવશે. […]

Gujarat

રાજકોટ શહેર કલેકટર તંત્રની ઓનલાઇન અરજી પ્રક્રિયા લોલમ લોલ કચેરીએ લોકોનો ધસારો યથાવત

*રાજકોટ શહેર કલેકટર તંત્રની ઓનલાઇન અરજી પ્રક્રિયા લોલમ લોલ કચેરીએ લોકોનો ધસારો યથાવત.* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન અમલમાં હોય કઈ સેવા કે દુકાનો ખુલ્લી રાખવી અને કઈ સેવા કે દુકાનો બંધ રાખવી તે અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જે દુકાનોને છૂટ મળી છે. તેઓને ઇમરજન્સી પાસ […]

Gujarat

રાજકોટ શહેર સદભાવના વૃદ્ધાશ્રમની માતાઓ માટે ‘શ્રવણ’ બનતી રાજકોટ શહેર પોલીસ

*રાજકોટ શહેર સદભાવના વૃદ્ધાશ્રમની માતાઓ માટે ‘શ્રવણ’ બનતી રાજકોટ શહેર પોલીસ* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે હાલ ૨૪૫ જેટલા વૃદ્ધો તેમનું જીવન પસાર કરે છે. ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને બોલબાલા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે વડીલ વંદના કરવામાં આવી હતી. તમામ માતાઓનું આ તકે શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. […]

Gujarat

રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા ૬ માસ સુધી ફી વસુલવામાં ન આવે. માધાતાસિંહજી જાડેજા

*રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા ૬ માસ સુધી ફી વસુલવામાં ન આવે. માધાતાસિંહજી જાડેજા* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા આ નિમયોનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું છે. જે શરમજનક બાબત છે તેમ માંધાતાસિંહજી એ જેતપુર દરબાર સાહેબ ઓફ મહિપાલસિંહ વાળાને પત્ર લખ્યો છે. ટ્રસ્ટે નિર્ણય કરી લેવો જોઇએ કે ૬ […]

Gujarat

રાજકોટ શહેરમાં કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના ૭૦૦ રૂપિયા આસપાસ છે.

*રાજકોટ શહેરમાં કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના ૭૦૦ રૂપિયા આસપાસ છે.* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કેસર કેરીના ૨૦ હજાર બોક્સની આવકો થઈ છે. આ વખતે લોકડાઉન છે. ત્યારે કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે […]

Gujarat Uncategorized

જાફરાબાદ તાલુકામાં લોકડાઉનમાં મનરેગા યોજના અંતર્ગત સામુહિક કામ શરૂ થતા શ્રમિકોમાં ખુશીનો માહોલ

જાફરાબાદ તાલુકામાં લોકડાઉનમાં મનરેગા યોજના અંતર્ગત સામુહિક કામ શરૂ થતા શ્રમિકોમાં ખુશીનો માહોલ સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે મનરેગા અંતર્ગત જાફરાબાદ તાલુકામાં ૨૨૬૦ શ્રમિકો કરી રહ્યા છે કામ આલેખન: સુમિત ગોહીલ/ રાધિકા વ્યાસ સામાન્ય રીતે જાફરાબાદ તાલુકાની વાત કરીએ તો એ શ્રમિક ધરાવતો તાલુકો છે. જાફરાબાદ તાલુકામાં હાલ દરમિયાન મનરેગા યોજના અંતર્ગત કામ શરૂ કરવામાં આવ્યુ […]

Gujarat

લલિત વસોયાને 23મે સુધી હોમ ક્વોરેન્ટાઈન કરાયા

  ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા સુરત તારા લોકોને વિસ્તારના લોકોને વતન પરત લેવા માટે ગયેલા હોય ત્યાં બધાથી સોશિયલ distance રાખેલ છતાં આજરોજ ધોરાજીનઆવેલ અને તેને હોમ કવોરોનટાઈન કરેલ છે તારીખ-૧૦/૦૫/૨૦૨૦થી તારીખ ૨૩/૦૫/૨૦૨૦ સુધી હોમ કવોરોનટાઈન માં રાખવામાં આવેલ છે રિપોર્ટર વિપુલ ધામેચા

Gujarat

રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનની ‘મા’ ૮૯ વર્ષના વૃદ્ધા, રોજ બે વખત આવી આઇસ્ક્રિમ ખાઇ પોલીસને આશીર્વાદ આપે

*રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનની ‘મા’ ૮૯ વર્ષના વૃદ્ધા, રોજ બે વખત આવી આઇસ્ક્રિમ ખાઇ પોલીસને આશીર્વાદ આપે.* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે MOTHER DAY નિમિત્તે. રાજકોટની એક એવી અનોખી માતાની વાત કરવી છે. જે ઓળખાય છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનની ‘મા’ તરીકે ૮૯ વર્ષની ઉંમરનાં આ મહિલા દિવસમાં બે વખત પોલીસ સ્ટેશન […]