Gujarat

લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપતા મુખ્યમંત્રીશ્રી. વિજયભાઈ રૂપાણીનો નિર્ણય

*લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપતા મુખ્યમંત્રીશ્રી. વિજયભાઈ રૂપાણીનો નિર્ણય.* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ નાના અને મધ્યમવર્ગના વેપારીઓ દુકાનદારો અને ઉધોગોને આર્થિક રાહત આપવા રાજ્યના આવા તમામ એલ.ટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સચાર્જ ડિમાન્ડચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં લોકડાઉન દરમ્યાન જે એચ.ટી વીજગ્રાહકોનો વીજ વપરાશ લોકડાઉના અગાઉના ૩ મહિનાના […]

Gujarat

રાજકોટ શહેર પરેશભાઈ દાવડાની ટીમ દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર ને ફુલ-હાર કરી સ્વાગત કરવામાં આવેલ છે.

*રાજકોટ શહેર પરેશભાઈ દાવડાની ટીમ દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર ને ફુલ-હાર કરી સ્વાગત કરવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ પરેશભાઈ દાવડાની ટીમ દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી.ચુડાસમા સાહેબ, ડી સ્ટાફ પોલીસ ઈન્સપેક્ટર શ્રી.ચંપાવત સાહેબ. આસી.સબ ઈન્સપેક્ટર અરૂણભાઈ બાંભણીયા તથા સમગ્ર પોલીસ સ્ટાફ નુ તીલક સામૈયુ કરી હાર […]

Gujarat

રાજકોટ શહેર વોડૅનં.૧૫ નવા થોરાળા મેઈન રોડ પર બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપેલ છે.*

  *રાજકોટ શહેર વોડૅનં.૧૫ નવા થોરાળા મેઈન રોડ પર બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપેલ છે.* *રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વોર્ડનં.૧૫ નવા થોરાળા મેઈન રોડ ઉપર બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપવામાં આવેલ હતું. હાલ રાજકોટ ની અંદર બોલબાલા ટ્રસ્ટ બહુ મોટું નામ ધરાવે છે. સમગ્ર રાજકોટ અંદર ભૂખથી […]

Gujarat

રાજકોટ શહેરમાં અનેક લોકો ગેરકાયદેસર ધુસી ગયા. કોંગ્રેસનો આક્ષેપ.*

*રાજકોટ શહેરમાં અનેક લોકો ગેરકાયદેસર ધુસી ગયા. કોંગ્રેસનો આક્ષેપ.* *રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે ચેક પોસ્ટ ઊભી કરી છે. તે માત્ર નામની છે. તેમ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા જણાવ્યું હતું. વોર્ડનં.૧૫ ગંજીવાળા મહાકાળી વાળો મેઇન રોડ શેરીનં.૨ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ઉપર અજાણ્યા ચાર થી પાંચ લોકો […]

Gujarat

રાજકોટ શહેર P.I. ગડુ સાહેબ મુસ્લિમ બિરાદરો સાથે જમવા બેસી ખોલાવ્યા રોઝા. ટિકટોક પર વીડિયો વાયરલ

*રાજકોટ શહેર P.I. ગડુ સાહેબ મુસ્લિમ બિરાદરો સાથે જમવા બેસી ખોલાવ્યા રોઝા. ટિકટોક પર વીડિયો વાયરલ.* *રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ સમગ્ર વિશ્વભરમાં હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. અત્યારે વિશ્વભરમાં મોટા ભાગે મુસ્લિમ સમુદાયના લોકો રમજાન માસ દરમિયાન રોજા રાખતા હોય છે. ત્યારે રોજા સાંજના સમયે ખોલવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટનાં […]

Gujarat

રાજકોટ શહેર રાજ્ય સરકારના તમામ શિક્ષણ બોર્ડમાં સમાવિષ્ટ શાળાના વિદ્યાર્થીઓને નવા વર્ષની ફી માફ કરવા કોંગ્રેસની માંગ.

*રાજકોટ શહેર રાજ્ય સરકારના તમામ શિક્ષણ બોર્ડમાં સમાવિષ્ટ શાળાના વિદ્યાર્થીઓને નવા વર્ષની ફી માફ કરવા કોંગ્રેસની માંગ.* *રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની વર્તમાન પરિસ્થિતિને અનુકુળ રહેવાના બદલે ખાનગી શાળા સંચાલકો દ્વારા ફીના ઉઘરાણા શરૂ કરવામાં આવી રહ્યાં છે. શાળાના માલીકો દ્વારા શિક્ષકો […]

Gujarat

રાજકોટ, મોરબી, જૂનાગઢ અને પોરબંદરથી એમપી અને ઝારખંડની ટ્રેનો રવાના. પરપ્રાંતીય મજુરોએ લીધો રાહતનો સુવાસ

*રાજકોટ, મોરબી, જૂનાગઢ અને પોરબંદરથી એમપી અને ઝારખંડની ટ્રેનો રવાના. પરપ્રાંતીય મજુરોએ લીધો રાહતનો સુવાસ.* *રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ પોરબંદરથી આજે સવારે ૬ કલાકે ૧૨૦૦ શ્રમિકોને ટ્રેન મારફતે મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. જયારે રાજકોટમાં પણ અંદાજે ૧૨૦૦ જેટલા શ્રમિકો માટે મધ્યપ્રદેશના રતલામ સુધીની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને અધિકારીઓની હાજરીમાં આજે સવારે […]

Gujarat

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ‘કોરોના વોરિયર્સ’ માટે કરી મહત્વની જાહેરાત.

*રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ‘કોરોના વોરિયર્સ’ માટે કરી મહત્વની જાહેરાત.* *રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ સમગ્ર રાજ્યમાં સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ એક મહત્વની જાહેરાત કરી છે. ત્યારે જયંતી રવિએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત કરતા કહ્યું છે કે વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન […]

Gujarat

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકોના ટોળા નદીના તટ પરથી ભાગતા નજરે પડેલ હતા

*રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકોના ટોળા નદીના તટ પરથી ભાગતા નજરે પડેલ હતા.* *રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકો પોતાના વતનમાં જવા માટે નદીના રસ્તે ચાલતા ચાલતા નીકળવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસે તેમને અટકાવી અને સમજાવી અને તેમના ઘરોમાં પરત કરેલ છે. તેઓ ભૂખ્યા હોવાની રજૂઆત કરતાં તેઓને બોલબાલા ટ્રસ્ટ તરફથી […]

Gujarat

રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા, કુલ સંક્રમિત કેસોનો આંક ૬૭ થયો.

*રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા, કુલ સંક્રમિત કેસોનો આંક ૬૭ થયો.* *રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાઈ છે. ત્યારે આજે પણ રાજકોટ જીલ્લામાં કોરોનાનાં વધુ ૨ કેસ નોંધાયા છે. બને કેસ ગોંડલનાં છે. ગોંડલનાં અક્ષરધામ સોસાયટીમાં રહેતા પતિ-પત્નિનો રિપોર્ટ આજે પોઝીટિવ આવ્યો છે. જેમાં ૬૩ વર્ષીય […]