*રાજકોટ શહેરમાં રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી બેલડીને ઝડપી પાડતી બી.ડિવિઝન પોલીસ.* *રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગ ફરી સક્રિય થઇ હોય અને તાજેતરમાં હોટલ ફર્નના કર્મચારીને બેસાડી 14 હજાર રોકડા ભરેલું પાકીટ સેરવી લેવાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય. તેનો ભેદ ઉકેલવા ઉચ્ચ […]
India
રાજકોટ શહેરમાં સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં પરિણિતાનું બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે
*રાજકોટ શહેરમાં સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં પરિણિતાનું બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે.* *રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતી રૂપાબેન રામજીભાઈ ભરવાડ નામની 40 વર્ષની પરિણિતાનું બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજતા તેણીના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. પરિણિતાના મોતથી પરિવારમાં અરેરાટી […]
રાજકોટ શહેર લાયન્સ કલબ કોરોનાને નાથવા સ્લમ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો તથા માસ્ક મોટા પ્રમાણમાં વિતરણ કરીને કોરોના સામે જંગ લડી રહ્યા છે
*રાજકોટ શહેર લાયન્સ કલબ કોરોનાને નાથવા સ્લમ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો તથા માસ્ક મોટા પ્રમાણમાં વિતરણ કરીને કોરોના સામે જંગ લડી રહ્યા છે.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર લાયન્સ કલબના પ્રેસીડેન્ટ રેશમાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ લાયોનેસ કલબના પ્રેસીડેન્ટ અલકાબેન કામદાર તથા લાયોનેસ સીમાબેન સોનીના સહયોગથી લક્ષ્મીનગરના સ્લમ વિસ્તારમાં કોરોનાના રોગથી બચવા 150 બાળકો તથા […]
રાજકોટ શહેરમાં અગાસી પરથી પટકાયેલી બાળકીમાં કોરોનાના વાયરસના લક્ષણો જોવા મળીયા રિપોર્ટ કરાવાયો
*રાજકોટ શહેરમાં અગાસી પરથી પટકાયેલી બાળકીમાં કોરોનાના વાયરસના લક્ષણો જોવા મળીયા રિપોર્ટ કરાવાયો.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોઠારીયા રોડ ઉપર આવુલા જુના ગણેશનગરમાં રહેતી જીયા ભીખાલાલ રાઠોડ નામની 9 વર્ષની માસુમ બાળકી બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગાસી ઉપર રમતા રમતા નીચે પટકાઈ હતી. માસુમ બાળાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે […]
ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ દ્વારા સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટ શહેરને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરાયું.
*ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ દ્વારા સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટ શહેરને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરાયું.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભારત સરકારશ્રી દ્વારા સ્માર્ટ સીટીમાં રાજકોટ શહેરની પસંદગી કરેલ હોય સ્માર્ટ સીટી પ્રોજેક્ટને વિના વિલંબે ત્વરીત અમલમાં મુકી શકાય તે માટે Special Purpose Vehicle (SPV) ની રચના તાત્કાલિક કરવા […]
રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી ગયો છે. ત્યારે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ. સહિત સંપર્કમાં આવેલા તમામ તબીબો, સ્ટાફ સાહિતને ક્વોરેન્ટાઇન કરવામાં […]
રાજકોટ શહેર કોરોનાના કબજામાં આવી ગયું હોય તેમ આજરોજ વધુ ૨૬ લોકો કોરોના સંક્રમતિ થયા છે. જયારે ૧ દર્દીનો વાયરસે ભોગ લીધો છે.
*રાજકોટ શહેર કોરોનાના કબજામાં આવી ગયું હોય તેમ આજરોજ વધુ ૨૬ લોકો કોરોના સંક્રમતિ થયા છે. જયારે ૧ દર્દીનો વાયરસે ભોગ લીધો છે.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાનાં કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. માત્ર છેલ્લા ૩ દિવસમાં જ કોરોના વાયરસનાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. હાલ રાજકોટ કુલ ૫૬૭ પોઝીટીવ […]
રાજકોટ શહેરના ૯૦૫ શિક્ષકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો. મોં મીઠા કરી ઉજવણી કરી
*રાજકોટ શહેરના ૯૦૫ શિક્ષકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો. મોં મીઠા કરી ઉજવણી કરી.* *રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગીત કરવામાં આવ્યો છે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવે શિક્ષકોનો ૪૨૦૦ નો ગ્રેડ પે યથાવત રહેશે. આ […]
મોરબી જીલ્લામાં માળીયા મિયાણા પોલીસ મથકોમાં P.S.I તરીકે ફરજ બજાવી ચૂકેલા જે.ડી.ઝાલાની રાજકોટ શહેરમાં P.I તરીકે બદલી થઈ હતી
*મોરબી જીલ્લામાં માળીયા મિયાણા પોલીસ મથકોમાં P.S.I તરીકે ફરજ બજાવી ચૂકેલા જે.ડી.ઝાલાની રાજકોટ શહેરમાં P.I તરીકે બદલી થઈ હતી.* *રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સાત P.I ની બદલીઓ કરાઈ હતી. જે આદેશમાં રાજકોટ શહેરમાં P.I તરીકે બદલી પામેલાં P.I જે.ડી.ઝાલાની ભક્તિનગર પોલીસમથકમાં P.I તરીકે નિમણુંક કરવામાં આવી છે. […]
રાજકોટ શહેર જીલ્લામાં ૫૦ ધન્વંતરી આરોગ્ય રથ મારફતે ૨૫.૭૦૩ નાગરિકોની આરોગ્ય તપાસ કરાઈ હતી
*રાજકોટ શહેર જીલ્લામાં ૫૦ ધન્વંતરી આરોગ્ય રથ મારફતે ૨૫.૭૦૩ નાગરિકોની આરોગ્ય તપાસ કરાઈ હતી.* *રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી નાગરિકોને આયુર્વેદિક અને હોમીયોપેથીની સારવાર આપી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર આપતા કુલ ૫૦ ધન્વંતરી […]









