રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના બે મોટા ગામ કોલકી અને ભાયાવદર ગામને જોડતા રોડ ઉપર દરરોજ ના ઘણા વાહનો અવર જવર થાય છે આ રોડ ઘણા સમય થી સાવ બિસમાર હાલત થઈ ગયેલ હોય ભાજપ કોંગ્રેસ ના રાજકારણો વચ્ચે મંજુર થઈ ગયેલ રોડ નું કામ અટવાયેલુ પડ્યું હતું આ રોડ બનાવવા ની અહીંના આગેવાનો એ […]
India
દ્વારકા… દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ગામને કંટેઈનમેન્ટ ઝોન અને બાફર ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યું.
દ્વારકા… દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ગામને કંટેઈનમેન્ટ ઝોન અને બાફર ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યું. જિલ્લામાં મળી આવેલા કોરોના પોઝીટીવ ના કેસો બાદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી બેટ દ્વારકા અમુક વિસ્તારને કંટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કર્યો હતો, પરંતુ કોરોનાના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ છેલ્લા 14 દિવસથી એક પણ કેસ […]
પાલીતાણા ધનશયામસિંહ રાઠોડે કર્યુ કાળુકામ તેની સ્કુલની ભુતપુર્વ વિદ્યાર્થીની સાથે કર્યુ હતું જબરજસ્તીથી કાળુ કામ
પાલીતાણા ખાતે આવેલ ચમો વિદ્યાલય ના આચાર્ય તરીકે ફરજ બજાવતા ધનશયામસિંહ રાઠોડે કર્યુ કાળુકામ તેની સ્કુલની ભુતપુર્વ વિદ્યાર્થીની સાથે કર્યુ હતું જબરજસ્તીથી કાળુ કામ ખાનદાન ધરની દિકરી એ આબરૂ જવાની બીકે કરી આત્મહતિયા પાલીતાણા શહેર ના તળેટી રોડ ઉપર આવેલ ચમો વિદ્યાલય ના આચાર્ય છે ધનશયામસિંહ રાઠોડ (રાજપૂત) તેવો શિહોર તાલુકાના ટાણા ગામ ના છે […]
મોટી પાનેલી કોરોનાનો પગ પેસારો 30વર્ષીય યુવતી નો રિપોર્ટ પોઝેટીવ આવતા ગામમાં ફેલાયો ભયનો માહોલ યુવતી અમદાવાદ સિવિલ માં દાખલ હતી
મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના આશરે તેરહજારની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામમાં દલિત સમાજ પાછળ ના ભાગ માં રહેતા કોળી પરિવારની એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા ગામમાં ભારે હડકંપ મચી જવા પામેલ છે ગામલોકોમાં ભયનો માહોલ છવાયેલ છે માધુરી મનસુખભાઇ વિરમગામા જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ હોય જેમની ઉપર વીશેક દિવસ પહેલાજ તેમના […]
જસદણ ના વિરનગર ગામે 55 વર્ષી પુંજાભાઈ નારણભાઇ સોલંકી ને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો
જસદણ ના વિરનગર ગામે 55 વર્ષી પુંજાભાઈ નારણભાઇ સોલંકી ને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો જેવો અમદાવાદ થી ત્રણ દિવસ પહેલા વિરનગર આવ્યા હતા પુંજાભાઈ સોલંકી ના 28.5.2020 ને ગુરુવાર ના રોજ કોરોના સેમ્પલ લીધેલ હતા જેવો ને 108 મારફતે આજે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે પુંજાભાઈ સોલંકી વિરનગર ના આંબેડકર નગર માં રહે છે જસદણ તાલુકા […]
ઉપલેટા પોલીસ તથા નગરપાલિકા દ્વારા બજારમાં માસ્ક વગર નિકળતા ૫૪૮ શખ્સો ઉપર દંડ વસૂલાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમાર સાહેબ જેતપુર વિભાગ જેતપુર ના માર્ગદર્શન હેઠળ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ COVID – 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે તેમજ ભારત સરકારશ્રી દ્વારા સંપુર્ણ ભારતમા લોકડાઉન અમલમા હોય જે બાબતે તકેદારીના ભાગરૂપે […]
ઉપલેટામાં 11 વર્ષ ના બાળકોએ પુરા મહિનાના રોજા રાખી ખુદા પાસે દેશ માટે માંગી દુવા
મુસ્લિમો માટે રમજાન માસ એટલે ખુદાની બંદગી અને રોજા રાખવા માટે પવિત્ર મહિનો ગણાય છે આ મહિનામાં મુસ્લિમ ભાયો બહેનો રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે નાના નાના બાળકો પણ રોજા રાખી ખુબજ ખુશી અનુભવતા હોય છે તો ઉપલેટા માં પણ સ્મશાન રોડ પર રહેતા અને ઇલેટરીસ્યન નો વ્યવસાય કરતા આશિફ્ભાઈ ખોખર ની […]
જુગાર નો ગણના પાત્ર કેશ શોઘી કાઢતી ઉપલેટા પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે ઉપલેટા પો.સ્ટે.ના આઈ.સી.પો.ઇન્સ. વી.એમ.લગારીયા સા. તથા પોલીસ સ્ટાફ ના માણસો પો.સ્ટે.હાજર હતા તે દરમ્યાન પો.કોન્સ. ગગુભાઈ ગઢવી તથા નીરવ ભાઈ ઉટડીયા ને હકીકત મળેલ કે* ઉપલેટા ખાટકી […]
ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા વીજળી લાઈટ પાણી સ્કૂલ અને ખેડૂતોના વેરા માફ કરવા આવેદનપત્ર આપ્યું
ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા વીજળી લાઈટ પાણી સ્કૂલ અને ખેડૂતોના વેરા માફ કરવા આવેદનપત્ર આપ્યું છેલ્લા ત્રણ મહિના થયા કોરોનાવાયરસની બીમારીને કારણે સમગ્ર રાજ્યમાં લોકોના ધંધા રોજગાર બંધ છે લોકો આર્થિક હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે માર્ચ મહિનાથી ગુજરાત મા પીજીવીસીએલ દ્વારા વીજબિલ માફ કરવામાં આવે નગરપાલિકા દ્વારા પાણીવેરો અને હાઉસ ટેક્સ માફ કરવામાં આવે […]
કાળાબજાર કરવાની માનસીકતાથી ઉપલેટામાં પાન-બીડી સોપારી-તમાકુ ના અમુક હોલસેલની દુકાન શા માટે બંધ છે ? કાળાબજારના માલ ને કારણે રિટલ વારા દુકાનુ ખોલી નથી શકતા
કાળાબજાર કરવાની માનસીકતાથી ઉપલેટામાં પાન-બીડી સોપારી-તમાકુ ના અમુક હોલસેલની દુકાન શા માટે બંધ છે ? કાળાબજારના માલ ને કારણે રિટલ વારા દુકાનુ ખોલી નથી શકતા ઉપલેટા:લોકડાઉનના બે મહિનાના ગાળામાં પાનની બંધ રહતા વ્યસનીઓ બેબાકળા બની ગયા હતા તમાકુ-બીડી-સોપારી સહિતની વસ્તુઓના દસ ગણા ભાવે કાળા બજાર થયા હતાં લોકડાઉન -૪ની શરૂઆત સાથે જ પાન માવાની દુકાનો […]










