યુપી વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત સ્થાનિક ભાષામાં કરી હતી. મહિલા સમૂહોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગયા વર્ષે કુંભમાં અમે પવિત્ર ધરતી પર આવ્યા હતા, ત્યારબાદ સંગમમાં ડૂબકી લગાવીને અલૌકિક આનંદ થયો હતો. આપણી માતૃશક્તિનું પ્રતિક એવી આ તીર્થનગરી માતા ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ રહ્યું છે. અમારુ સૌભાગ્ય છે કે માતાઓ અમને […]
Uttar Pradesh
PMમોદીનો પ્રવાસ યથાવત રહેતા શિલાન્યાસ અને ઉદ્ઘાટન ચાલુ રખાયું
ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લાગુ થઈ શકે છે. રાજ્યમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી તેના સ્ટાર પ્રચારક પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસો રોકવા માંગતી નથી. તેથી પીએમ મોદી માટે રાજ્યમાં નવા પ્રવાસની તૈયારી કરવામાં આવી રહી છે. ૧૩ ડિસેમ્બરે કાશીમાં બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યા પછી, વડાપ્રધાન ૨૩ ડિસેમ્બરે […]
દેશના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસ-વેનો વડાપ્રધાન મોદી દ્વારા શિલાન્યાસ
પશ્ચિમમાં મેરઠને પૂર્વમાં પ્રયાગરાજ સાથે જાેડશે અને મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાઉન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ ૧૨ જિલ્લાઓમાંથી પસાર થશે. ૩.૫ કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ પણ બનાવવામાં આવશે પૂર્ણ થવા પર, તે રાજ્યના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને જાેડતો ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે. શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર એરફોર્સના એરક્રાફ્ટના ઇમરજન્સી […]
યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતા રાજીવ રાયના ઘરે આઈટીના દરોડા
ઉતરપ્રદેશ રાજીવ રાય ભૂતકાળમાં વિવાદમાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તેમણે સપા નેતાઓ સાથે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. મઉ જિલ્લામાં એસપીના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા રાજીવ રાયે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે ગાઝીપુર જિલ્લામાં ૧૬ નવેમ્બરે યોજાનારી અખિલેશ યાદવની જાહેર […]
યુપીને દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વેની ભેટ મળશે
ઉતરપ્રદેશ ગંગા એક્સપ્રેસવેનો અડધાથી વધુ ભાગ પશ્ચિમ યુપીના મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બુદૌન અને શાહજહાંપુર જિલ્લામાંથી પસાર થશે. હાલમાં, હાપુડ અને બુલંદશહર સહિત અન્ય જિલ્લાના લોકોની અવરજવર માટે ગઢમુક્તેશ્વર ખાતે બીજાે પુલ બનાવવામાં આવશે. તે જ સમયે, શાહજહાંપુરની સામે, આ એક્સપ્રેસ વે હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ જશે. હવે એક્સપ્રેસ વે માટે ૯૪ […]
દેશના ૧૦૦ થી વધુ શહેરોના મેયર વારાણસી પહોંચ્યા
વારાણસી ઉત્તર પ્રદેશ રાજ્ય છે, જેણે શહેરી લેન્ડસ્કેપમાં, ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત પ્રગતિ અને પરિવર્તન જાેયું છે. પ્રદર્શન માટે ૧૭ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે દેશના ૧૦૦ થી વધુ શહેરોના મેયર વારાણસી પહોંચવા લાગ્યા છે. મેયર કાશીના વિકાસનો અભ્યાસ કરવા ઉપરાંત જીર્ણોદ્ધાર અને […]
ભારતીય જનતા પાર્ટી તેની સહયોગી નિષાદ પાર્ટી સાથે લખનૌમાં સંયુક્ત રેલી
ઉતરપ્રદેશ લખનૌમાં આજે યોજાનારી રેલીમાં નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદની સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા, કેશવ પ્રસાદ મૌર્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ મંચ પર હાજર રહેશે. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મોટા પક્ષો નાના પક્ષોને સાથે લઈ રહ્યા છે અને ભાજપે […]
શહેરોની સુંદરતા વધારવા સ્પર્ધા શરૂ કરો ઃ વડાપ્રધાન મોદી
ઉતરપ્રદેશ યુપીમાં સરકાર સારો કાર્યક્રમ ચલાવી રહી છે. યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે અને તમે આ પ્રોગ્રામ તમારા શહેરમાં પણ શરૂ કરી શકો છો. જે તમારા શહેરની પેદાશ છે. તે બ્રાન્ડ. તમારા શહેરના ઉત્પાદનો વિશે દેશ અને વિશ્વને જણાવો. તમારા શહેરનું એવું કયું ઉત્પાદન છે જે […]
લખીમપુર ખીરી હિંસા મામલે અજય મિશ્રા પર સંસદમાં હંગામો
લખીમપુર લખીમપુર ખીરી હિંસામાં સંસદમાં જાેરદાર હંગામો જાેવા મળ્યો. કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની ક્રિમિનલ છે જેમને તરત જ હટાવી દેવામાં આવે. અન્ય તરફ સરકાર એવા મૂડમાં નથી. આ પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશીએ કહ્યું કે આ કેસ સબજુડિસ છે જેન તપાસ સુપ્રિમ કોર્ટની દેખરેખમાં […]
મોદી સરકારને લોકશાહી અને અસંમતિ વિષય પર ટ્યુશનની જરૂર ઃ રાહુલ ગાંધી
લખીમપુર રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા ૧૨ સભ્યોના સમર્થનમાં કાઢવામાં આવનાર માર્ચમાં સામેલ થતા પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર આ આરોપ લગાવ્યો હતો. ૨૯ નવેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના ૧૨ સભ્યોને રાજ્યસભામાં છેલ્લા ચોમાસુ સત્રમાં “અભદ્ર વર્તન” બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્શન બાદથી આ સાંસદો સંસદની […]




