મંગળવારે ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર પાલુથી લગભગ ૪૨ કિમી દક્ષિણપૂર્વમાં ૧૦ કિમીની ઊંડાઈએ હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારના સમયે આવ્યો હતો, તેનું કેન્દ્ર ૧.૦૭૩° દક્ષિણ અક્ષાંશ અને ૧૨૦.૨૬૩° પૂર્વ રેખાંશ પર હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુ, ઇજાઓ અથવા મોટા નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. […]
International
વિડીયોમાં વિમાન આગના ગોળામાં ફેરવાય તે પહેલાં નીચે ઉતરતું જાેવા મળ્યું
રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, સાઇબિરીયાના ઇર્કુત્સ્ક ક્ષેત્રમાં તાલીમ ઉડાન દરમિયાન એક રશિયન Tu-22M3 વ્યૂહાત્મક બોમ્બર વિમાન ક્રેશ થયું હતું, જે જમીન પર નીચે ઉતરી ગયું હતું અને ધુમાડાના ગોટા હવામાં ફેલાઈ ગયા હતા. ક્રૂના ચારેય સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને દુર્ઘટનામાંથી બચી ગયા હતા. દેશની સુરક્ષા સેવાઓ સાથે જાેડાયેલા રશિયન […]
કેલિફોર્નિયામાં યુએસ એરફોર્સ બેઝ પર B-52 બોમ્બર ક્રેશ થતાં આઠ લોકોના મોત
યુ.એસમાં કેલિફોર્નિયાના મોજાવે ડેઝર્ટમાં એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાની ક્ષણોમાં યુએસ એરફોર્સ B -52 બોમ્બર ક્રેશ થતાં આઠ જેટલા લોકો માર્યા ગયા હતા. આ ઘટના નિયમિત ટેસ્ટ મિશન દરમિયાન બની હતી. લોસ એન્જલસની ઉત્તરે સ્થિત સૈન્ય સ્થાપન ખાતે રનવે પરથી પ્રસ્થાન કર્યાના થોડા સમય બાદ સોમવારે સવારે ૧૧:૨૦ વાગ્યે વિમાન નીચે પડ્યું હતું. ઇમરજન્સી […]
દક્ષિણ ફિલિપાઇન્સમાં ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, સોમવારે દક્ષિણ ફિલિપાઇન્સના મિંડાનાઓ ટાપુ પર ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. USGS અનુસાર, મિંડાનાઓ ટાપુના કિનારે સાંજે ૫:૧૮ વાગ્યે (0918 GMT) ૧૧૨ કિલોમીટર (૬૯.૫ માઇલ) ઊંડાઈએ ભૂકંપ આવ્યો. ફિલિપાઇન્સની રાજ્ય ભૂકંપ વિજ્ઞાન એજન્સી ફિવોલ્ક્સના ડિરેક્ટર ટેરેસિટો બાકોલકોલે DZMM રેડિયોને જણાવ્યું હતું કે સોમવારનો ભૂકંપ ફિલિપાઇન ટ્રેન્ચની બાજુમાં ઉદ્ભવ્યો હતો અને […]
અમેરિકા-ઈરાન શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું: બંને પક્ષો શું સંમત થયા
અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે કરાર થયો છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ બંનેએ રવિવારે આ કરારની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં કરારની પુષ્ટિ કરતા લખ્યું: “ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો સોદો હવે પૂર્ણ થયો છે. બધાને અભિનંદન! […]
ઇઝરાયલી વડા પ્રધાન ‘ખૂબ જ મુશ્કેલ વ્યક્તિ‘ છે: ટ્રમ્પ
અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર પહોંચ્યા બાદ ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂનો લેબનોનથી પીછેહઠ કરવાનો ઇનકાર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પ્રસ્તાવિત કરારમાં લેબનોન સંબંધિત એક મહત્વપૂર્ણ જાેગવાઈને નકારી કાઢ્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેના સંઘર્ષના અંતની સંભાવના નવી અનિશ્ચિતતામાં સપડાઈ ગઈ છે. ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને મહિનાઓથી ચાલી રહેલા તણાવ […]
યુએઈએ યુએસ-ઈરાન કરારના સંપૂર્ણ અમલીકરણનો આગ્રહ કર્યો, હોર્મુઝમાં નેવિગેશનની સ્વતંત્રતા પર ભાર મૂક્યો
સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, યુએસ-ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે પ્રારંભિક કરારના સંપૂર્ણ અમલીકરણની હાકલ કરવામાં આવી હતી, જેમાં દુશ્મનાવટ તાત્કાલિક બંધ કરવી અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી શામેલ છે. મંત્રાલયના નિવેદનમાં યુએસ-ઈરાન સમજૂતી કરાર પછી સંવાદ, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો […]
પાકિસ્તાનમાં લશ્કરી તાલીમ વિમાન ક્રેશ થયા બાદ આગ લગતા ૨ લોકોના મોત
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમમાં મરદાન નજીક એક પાકિસ્તાની લશ્કરી તાલીમ વિમાન ક્રેશ થયું હતું, જેમાં બંને પાઇલટના મોત થયા હતા. આ અકસ્માત દર્શાવતો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે, જેમાં વિમાન જમીન પર અથડાઈને એક વિશાળ અગ્નિ ગોળો બની જાય તે પહેલાંની અંતિમ ક્ષણો કેદ કરવામાં આવી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક લશ્કરી હેલિકોપ્ટર તૂટી પડ્યાના એક […]
યુકે પણ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા સાથે બાળ સુરક્ષા કાર્યવાહીમાં જાેડાયું
યુકે સરકારે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઍક્સેસ પર દેશવ્યાપી પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ ર્નિણય સાથે, યુકે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા પછી આવા પ્રતિબંધો લાદનાર ચોથો દેશ બન્યો છે. સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજી […]
મ્યાનમારમાં ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપ
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) દ્વારા અહેવાલ મુજબ, મ્યાનમારમાં ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ શનિવારે જણાવ્યું હતું કે ભૂકંપ ભારતીય માનક સમય મુજબ રાત્રે ૧૧:૩૧ વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ ૨૨.૨૫૮ દ્ગ અક્ષાંશ અને ૯૬.૦૯૨ ઈ રેખાંશ પર ૧૦ કિલોમીટરની ઊંડાઈ પર હતું. X પરની એક પોસ્ટમાં, NCS એ કહ્યું હતું કે, […]










