International

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની ‘પસંદગીના‘ પત્રકાર જ પૂછી શકશે સવાલ

No Question Please.. વ્હાઇટ હાઉસે એક નવી મીડિયા નીતિ લાગુ કરી સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર, આ ર્નિણય અંગે મીડિયા જગતમાં નારાજગી વ્હાઇટ હાઉસે એક નવી મીડિયા નીતિ લાગુ કરી છે, જે હેઠળ પ્રેસ સેક્રેટરી હવે નક્કી કરશે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોણ પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, ખાસ કરીને એસોસિએટેડ પ્રેસની […]

International

અમેરિકા અને ચીન; બે મહાસત્તા વચ્ચે ટેરિફ વૉર ગાઢ બનતા સમગ્ર વિશ્વમાં તણાવ વધ્યો

અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ચીનની બદલાની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા અમેરિકાએ હવે તેના પર ૨૪૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે ચીનથી અમેરિકા આવતા માલ હવે ઘણા મોંઘા થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું ચીની કંપનીઓ માટે મોટો ફટકો હશે જેમના માટે અમેરિકા એક […]

International

બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાજેદ અને અન્ય ૧૬ લોકો વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ની તકલીફોમાં વધારો બાંગ્લાદેશની એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાજેદ અને અન્ય ૧૬ લોકો વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ બધા પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એવો આરોપ છે કે હસીના અને અન્ય આરોપીઓ રાજધાની ઢાકાની બહાર રહેણાંક પ્લોટની ફાળવણીમાં અનિયમિતતાઓમાં સામેલ હતા. […]

International

યુનિવર્સિટીઓમાં યહુદી વિરોધી અને પેલેસ્ટાઈન તરફી દેખાવોને પ્રોત્સાહન મળી રહ્યું છે: ટ્રમ્પ સરકારનો દાવો

ટ્રમ્પ સરકારે હાર્વર્ડ અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓના ભંડોળ અટકાવી દીધા હવે ટ્રમ્પ સરકારે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સામે પણ બાંયો ચઢાવી છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડ અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓના ભંડોળ અટકાવી દીધા છે. સરકારનો દાવો છે કે આ યુનિવર્સિટીઓમાં યહુદી વિરોધી અને પેલેસ્ટાઈન તરફી દેખાવોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેથી આ યુનિવર્સિટીઓ જાેખમી બની ગઈ […]

International

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં સવારે ૦૪:૪૩ વાગ્યે ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ

અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં ૫.૯ની તીવ્રતાનો જાેરદાર ભૂકંપ આવ્યો હતો જેની અસર અસર તિબેટ, બાંગ્લાદેશ અને ભારતના જમ્મુ અને કાશ્મીર સુધી જાેવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં સવારે ૦૪:૪૩ વાગ્યે ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપ ૭૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. […]

International

બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)એ ભારતથી દોરાની આયાત પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવ્યો

બાંગ્લાદેશની સરકાર દ્વારા વધુ એક ભારત વિરોધી પગલું લીધું છે જેમાં, બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)એ ભારતથી દોરાની આયાત પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ ર્નિણય હેઠળ બેનાપોલ, ભોમરા, સોનામસ્જિદ, બંગલાબંધા અને બુરિમારી જેવા પ્રમુખ ભૂમિ બંદરો દ્વારા દોરાની આયાતની મંજૂરી હવે નહીં મળે. આ પગલું મ્સ્છ (બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન)ની ફરિયાદ […]

International

ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર અમેરિકા દ્વારા ટેરિફ ૨૪૫ ટકા કર્યો

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ વધુ વણસી અમેરિકાએ ફરી એક વખત ચીન પર ટેરિફમાં ધરખમ વધારો કર્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સામે “બદલાની કાર્યવાહી” ના કારણે ચીનને હવે ૨૪૫ ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે. ચીને અમેરિકાના ટેરિફ સામે હાલમાં જ નિકાસ પ્રતિબંધો અને સામા […]

International

અમેરિકાની પ્લેન બનાવનારી કંપની બોઇંગ પાસેથી જેટની ડીલીવરી લેવાનું બંધ કરો

અમેરિકા વચ્ચે ટ્રેડવોર બન્યું વધુ ભયંકર, ચીને પોતાની એરલાઇન્સ કંપનીઓને કર્યું ફરમાન ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી છે ત્યારે હવે ચીને પોતાની એરલાઇન્સ કંપનીઓને ફરમાન કર્યું હતું કે, તેઓ અમેરિકાની પ્લેન બનાવનારી દિગ્ગજ કંપની બોઇંગ પાસેથી જેટની ડીલીવરી લેવાનું બંધ કરે. આ રિપોર્ટ મંગળવાર તા. ૧૫ એપ્રિલે એવા સમયે આવ્યો છે […]

International

ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો ર્નિણય કાયમી નથી : વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક

અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો ર્નિણય કાયમી નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ દૂર કરવાનો ર્નિણય કર્યો હતો. ત્યારે હવે યુએસના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘આ બધા માલ પર ટૂંક સમયમાં ‘સેમિકન્ડક્ટર ટેરિફ‘ […]

International

ઇઝરાયલનો ગાઝામાં હોસ્પિટલ, મ્યુનિસિપલ ઈમારત, ઘરો અને વાહનો પર હુમલા; ૨૧ ના મોત

ઈઝરાયેલની ગાઝામાં હવાઈ હુમલા વધારવાની ચેતવણી ઇઝરાયલની સેન દ્વારા ફરી એકવાર ગાઝામાં હોસ્પિટલ, મ્યુનિસિપલ ઈમારત, ઘરો અને વાહનો પર હુમલા કરતાં મધ્ય-પૂર્વમાં ફરી એક વખત લોહીયાળ જંગ શરૂ થઈ ગયો છે. ઈઝરાયેલના આ હુમલામાં બાળકો સહિત ૨૧ લોકોનાં મોત નીપજ્યા છે. બીજીબાજુ ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલા અને તેના સૈનિકોની હાજરી વધારવાની ચેતવણી પણ આપી છે. […]