International

૬૭ વર્ષીય ભારતીય મૂળની નર્સ લીલામ્મા લાલ પર અમેરિકાની એક હોસ્પિટલમાં નફરતને લઈ હુમલો કરવામાં આવ્યો

અમેરિકાની એક હોસ્પિટલમાં ૬૭ વર્ષીય ભારતીય મૂળ ની નર્સ લીલામ્મા લાલ પર નફરતના ગુનામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી સ્ટીફન સ્કેન્ટલબરીએ નર્સ લીલામ્મા લાલ પર હુમલો કરી તેના ભારતીય હોવા અંગે ટિપ્પણીઓ પણ કરી હતી. આ જીવલેણ હુમલામાં નર્સને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો થયાના […]

International

ચીન દ્વારા અમેરિકાની પ્રોડક્ટ્સ પર ૧૦થી ૧૫ ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી

ચીન દ્વારા અમેરિકા વિરુદ્ધ જવાબી કાયર્વાહી અમેરિકા પર ચીન દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ ૧૦ માચર્થી લાગુ થશે અમેરિકા દ્વારા ચીન પર ૨૦ ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ અમેરિકા પર જવાબી કાયર્વાહીમાં અમેરિકન પ્રોડક્ટ્સ પર ૧૦થી ૧૫ ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ ૧૦ માર્ચ, ૨૦૨૫થી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઑગેર્નાઇઝેશન […]

International

જર્મનીના મેનહેમ શહેરમાં એક ગાડી પૂર ઝડપે કાર્નિવલની ભીડની વચ્ચે ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત

જર્મનીના મેનહેમ શહેરમાં કાર્નિવલ માં એક ગાડી પૂર ઝડપે ભીડની વચ્ચે ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત થયું અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને તેને આતંકવાદી હુમલાની શક્યતા તરીકે પણ તપાસી રહી છે, જાેકે હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સ્થળ પર હાજર બચાવ કાર્યકરો ઘાયલોને […]

International

અમેરિકા દ્વારા મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા

ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં, મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર ૨૫% ટેરિફ મંગળવાર (ચોથી માર્ચ)થી લાગુ કરાશે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે આ દેશ પાસે હવે અમેરિકન વેપાર કાયર્વાહીથી બચવા માટે કોઈ રસ્તો બચ્યો નથી. આ જાહેરાત બાદ એક મહિના માટે ટેરિફ […]

Entertainment International

૯૭મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત

૯૭મા ઓસ્કાર એવોર્ડ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસે શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રીઓ સહિત અનેક શ્રેણીઓમાં પુરસ્કારો આપ્યા. હોલીવુડ અભિનેતા કિરન કલ્કિનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘ફ્લો’ એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો છે અને શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ […]

International

ઝેલેન્સકીએ યુએસ પ્રમુખ સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ રસ્તો શોધવો જાેઈએઃ નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ

નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સલાહ આપી હતી કે તેમના (ઝેલેન્સકી) દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ રસ્તો શોધવો જાેઈએ. નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે ઝેલેન્સકીને કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યાર સુધી યુક્રેન માટે જે કર્યું છે તેનું તેણે ખરેખર સન્માન કરવું જાેઈએ. નાટોના સેક્રેટરી […]

International

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માનવતાવાદી સહાયનો પ્રવેશ અટકાવી દીધો

યુદ્ધવિરામ કરારનો પહેલો તબક્કો પૂરો થયા બાદ અને બીજા તબક્કા અંગે કોઈ સમજૂતી ન થતાં યુદ્ધવિરામ કરારનો પહેલો તબક્કો પૂરો થયા બાદ અને બીજા તબક્કા અંગે કોઈ સમજૂતી ન થતાં હવે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માનવતાવાદી સહાયનો પ્રવેશ અટકાવી દીધો છે. આ અગાઉ ઈઝરાયેલે જાહેરાત કરી હતી કે તેણે કેટલાક બંધકોના બદલામાં યુદ્ધવિરામને રમઝાન સુધી […]

International

ઈઝરાયલના હાઈફા શહેરમાં શંકાસ્પદ ગોળીબાર અને છરાબાજીના બનાવમાં ૧ વૃદ્ધનું મોત, ૪ ઘાયલ

ઈઝરાયલમાં ફરી એકવાર શાંતિ દોહળવાનો પ્રયાસ થયો હતો, હાઈફા શહેરની એક ઘટનામાં શંકાસ્પદ ગોળીબાર અને છરાબાજી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં ૭૦ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત હજુ પણ ગંભીર છે. આ હુમલો સોમવારે (ત્રીજી માર્ચ) સવારે બે આતંકી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાંથી […]

International

જાપાન ના ઓફુનાટો શહેરના જંગલમાં લાગેલી આગને કારણે મોટી તબાહી; ૮૦થી વધુ ઇમારતો સંપૂર્ણપણે બળીને ખાખ

જાપાનના ઓફુનાટો શહેરમાં જંગલમાં લાગેલી આગને કારણે મોટી તબાહી મચી ગઈ છે, અત્યાર સુધીમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે ૮૦થી વધુ ઇમારતો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હજારો લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. શુષ્ક હવામાન અને પવનને કારણે, અગ્નિશામકોને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં તો […]

International

યુકેએ યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો; યુક્રેનને બ્રિટન તરફથી $2.84 બિલિયનની લોન મળી

અમેરિકા પાસેથી મદદની આશા ગુમાવ્યા બાદ, યુકેએ યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો છે. યુક્રેનને બ્રિટન તરફથી ઇં૨.૮૪ બિલિયનની લોન મળી. આ પૈસાનો ઉપયોગ યુક્રેનમાં ખતરનાક શસ્ત્રો બનાવવા માટે કરવામાં આવશે. ઝેલેન્સકીએ આ માટે બ્રિટનનો આભાર માન્યો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા બાદ, વોલોડીમીર ઝેલેન્સકી શનિવારે યુકે પહોંચ્યા, જ્યાં તેમણે લંડનમાં બ્રિટિશ વડા પ્રધાન […]