International

અમેરિકન સેનાએ પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા

પેન્ટાગોને કહ્યું કે આ હુમલામાં કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના આદેશ પર અમેરિકાની સેના દ્વારા પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ આતંકવાદી સંગઠન ૈંજીના લડાકોને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન આ કોઈ આફ્રિકન દેશમાં કરવામાં આવેલી પહેલી લશ્કરી કાર્યવાહી […]

International

મેક્સિકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવામાં આવશેઃ મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકો અને ચીન સામે નવા ટેરિફ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા અમેરિકા દ્વારા મેક્સિકન માલસામાન પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ તેમણે દેશના અર્થતંત્ર મંત્રીને મેક્સિકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તણાવને શાંત કરવાનો વારંવાર […]

International

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં ૨૪ કલાકની અંદર ૧૮ સૈનિકો અને ૨૩ આતંકવાદીઓના મોત

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૧૮ સૈનિકો અને ૨૩ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ૈંજીઁઇ) અનુસાર, શુક્રવારે હરનાઈ જિલ્લામાં એક કાર્યવાહીમાં અગિયાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે કલાત જિલ્લામાં રાતોરાત પ્રારંભિક અથડામણમાં બાર અન્ય લોકો માર્યા ગયા હતા. તાજેતરના સમયમાં બલુચિસ્તાનમાં આતંકવાદી એન્કાઉન્ટરની ઘટનાઓમાં વધારો થયો છે […]

International

યુએસના ફિલાડેલ્ફિયામાં એક શોપિંગ મોલ પાસે બે લોકોને લઈ જતું નાનું વિમાન ક્રેશ

અમેરિકામાં ફરી એકવાર પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં પ્લેન એક શોપિંગ મોલ પાસે ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા બે લોકો સવાર હતા. આ ઘટનામાં છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મીડિયા સૂત્રો દ્વારા પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માત સાંજે ૬ વાગ્યાની આસપાસ થયો હતો. મીડિયા સૂત્રો થકી આ ઘટના બાબતે […]

International

બ્રિક્સ દેશોએ બરાબર સમજવું જાેઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી, જાે આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ૧૦૦ ટકા ટેરિફ લાદશેઃ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મ્ઇૈંઝ્રજી દેશો પર ટેરિફ લાદવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે આક્રમક સ્વરમાં કહ્યું કે બ્રિક્સ દેશોએ બરાબર સમજવું જાેઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી. જાે આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે. ભારત પણ બ્રિક્સ દેશનો એક ભાગ છે. બીજી […]

International

USના સેનેટની સુનાવણીમાં FBI ચીફ કાશ પટેલના શરૂઆતનાં શબ્દો હતા ‘જય શ્રી કૃષ્ણ’

હવે અમેરિકામાં પણ ‘જય શ્રી કૃષ્ણ’ની ગૂંજ સંભળાય ભારતીય મૂળના કાશ પટેલને જાય છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પે હ્લમ્ૈં ચીફ પદ માટે નોમિનેટ કર્યા છે. જણાવી દઈએ કે તેઓ આ સંદર્ભમાં કન્ફર્મેશન હિયરિંગ માટે સેનેટની જ્યુડિશિયલ કમિટી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે સમિતિના સભ્યો સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. જ્યારે તેઓ સમિતિ સમક્ષ હાજર […]

International

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા પહોંચતા જ સીધા કસ્ટડીમાં લેવામાં આવશે

ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ પ્રથમ બિલ તરીકે આ પર હસ્તાક્ષર કર્યા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ ની વધુ એક કાયદેસરની એક્શન લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિનું પગલું.ક્ષ’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની પ્રી-ટ્રાયલ અટકાયતને મંજૂરી આપતા તેમના પ્રથમ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો ટ્રાયલ પહેલાં ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં આરોપી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને અટકાયતમાં […]

International

સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક માર્ગ અકસ્માત; નવ ભારતીયોના મોત

સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં નવ ભારતીયોના કરૂણ મોત થયા હતા. જેદ્દામાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી. દૂતાવાસે કહ્યું કે તે સ્થાનિક અધિકારીઓ અને પીડિતોના સંબંધીઓ બંનેના સંપર્કમાં છે. જેદ્દા સ્થિત ભારતીય કોન્સ્યુલેટે પીડિતોના પરિવારો પ્રત્યે […]

International

નેધરલેન્ડના એસેન શહેરમાં સ્થિત ઐતિહાસિક ડ્રેન્ટ્‌સ મ્યુઝિયમમાંથી ૨૫૦૦ વર્ષ જૂનો સોનાનો મુગટ ચોરી

નેધરલેન્ડના એસેન શહેરમાં એક ખુબજ મોટી ચોરીની ઘટના બની હતી. ચોરોએ વિસ્ફોટનો ઉપયોગ કરીને મ્યુઝિયમમાં પ્રવેશવાનો રસ્તો બનાવ્યો અને શનિવારે સવારે ચોરીને અંજામ આપ્યો. ચોરી દરમિયાન સેંકડો વર્ષ જૂની કિંમતી ચીજવસ્તુઓ ગુમ થઈ ગઈ હતી. તે સમયે આ મ્યુઝિયમમાં ‘ડેસિયા – એમ્પાયર ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનું એક પ્રદર્શન ચાલી રહ્યું હતું, જે પ્રાચીન કલાકૃતિઓના […]

International

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગની ઘટના; ૧૭૬ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગ લાગી લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના રાત્રે ૧૦.૧૫ વાગ્યે (૧૩૧૫ ય્સ્‌) બની હતી, એમ અહેવાલમાં જણાવાયું છે. ફ્લેટેબલ સ્લાઇડનો ઉપયોગ કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી. જાે કે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન […]