અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાે બાઈડને પેલેસ્ટાઈન દેશ ગાઝામાં કોન્ડોમ માટે જાણે તિજાેરી ખોલી દીધી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ વાતનો ખુલાસો કર્યો અને વિદેશી સહાયના સંચાલન માટે બાઈડનના વહીવટની પણ ટીકા કરી. ૨૮ જાન્યુઆરી મંગળવારે લેવિટે જણાવ્યું હતું કે “ગાઝામાં કોન્ડોમ પર યુએસ કરદાતાઓના ૫૦ મિલિયન ડોલર (આશરે ૪,૩૨,૯૪,૯૯,૧૩૦ રૂપિયા) ખર્ચાવવાના હતા, […]
International
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ થઈ
પીએમ મેલોની પર સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાનો અને એક ગુનેગારને મદદ કરવાનો આરોપ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ના આદેશ પર ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે, જેના કારણે તેમની ન્યાયિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ પોલીસ અધિકારીની આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. […]
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં LPGય્થી ભરેલા ટેન્કરમાં મોટો વિસ્ફોટ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્ઁય્થી ભરેલા ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં એક સગીર બાળકી સહિત છ લોકોના મોત થયા છે. સોમવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ૩૧ લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત મુલતાનના હમીદપુર કનૌરા વિસ્તારના ઔદ્યોગિક વિસ્તારમાં થયો હતો. સોમવારે ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી […]
ટ્રમ્પે યુએસ બજારોમાં તમામ કોલમ્બિયન ઉત્પાદનો પર ૨૫ ટકા ઇમરજન્સી ટેરિફ લાદી, કોલંબિયા સરકારના અધિકારીઓ અને સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ફરી એક વાર શપથ લીધા છે ત્યારથી તેઓ દ્વારા અમુક કિસ્સાઓમાં ખુબજ ઝડપી પગલાં લવાઈ રહ્યા છે, જેમાં આ વખતે ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો, જેના જવાબમાં કોલંબિયાએ પણ અમેરિકા પર ટેરિફ લાદી પરંતુ થોડા કલાકોમાં પીછેહઠ કરી. ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ભરેલા […]
અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્વારા એક રિપોર્ટમાં કોરોના વાયરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણાવ્યું
ચીને સીઆઈએના તાજેતરના અહેવાલને રાજનીતિથી પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો કોરોના મહામારીના ફેલાવાને લઈને અમેરિકા અને ચીન ફરી એક વાર સામ સામે આવ્યા છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી ઝ્રૈંછએ પણ પોતાના એક રિપોર્ટમાં વાયરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ આ રિપોર્ટ બિડેન વહીવટીતંત્રના આદેશ પર તૈયાર કર્યો હતો, જેને શનિવારે જાહેર કરવામાં આવ્યો […]
બાંગ્લાદેશે પાકિસ્તાન માટે સીધી હવાઈ સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો
બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા ગાઢ કરવાની દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા ગાઢ કરવાની દિશામાં જે પગલું ભર્યું છે જેની તમામ દેશો દ્વારા નોંધ પણ લેવામાં આવી છે. બાંગ્લાદેશે તેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો છે. પાકિસ્તાનમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરે રવિવારે […]
નાઇઝીરિયામાં એક ફ્યુઅલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ; ૧૬થી વધુ લોકોના મોત
નેશનલ રોડ સેફ્ટી એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇઝીરિયાના દક્ષિણપૂર્વીય એનુગુ રાજ્યમાં એક ટેન્કરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો. ટેન્કરે એક્સપ્રેસ વે પર એક ડઝનથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઇંધણ ટેન્કર ફાટ્યું હતું. ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સના પ્રવક્તા, ઓલુસેગુન ઓગુંગબેમિડેએ જણાવ્યું હતું કે ટેન્કર વિસ્ફોટમાં ૧૬થી વધુ લોકોએ જીવ […]
સુદાનના અલ ફાશર શહેરમાં એક હોસ્પિટલ પર મોટા હુમલો
ફરી એક વાર સુદાનમાં માહોલ તંગ થયો છે, આ ઘટના સુદાનના અલ ફાશર શહેરમાં એક હોસ્પિટલ પર મોટા હુમલો થયો હતો. આ હુમલા ની ઘટના બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) અનુસાર આ હુમલામાં ૭૦ લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. ઉૐર્ંના વડાએ રવિવારે આ માહિતી આપી. ઉૐર્ંના ડાયરેક્ટર જનરલ […]
3 વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો
પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 30 આતંકવાદીઓને ઠાર કર્યા છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, શુક્રવાર અને શનિવારે સેનાએ ખૈબરના અલગ-અલગ સ્થળોએ આતંકીઓ વિરુદ્ધ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રથમ એન્કાઉન્ટર ખૈબર પખ્તુનખ્વામાં થયું હતું, જ્યાં પાકિસ્તાની સૈનિકોએ 18 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે 6 ઘાયલ થયા હતા. તે જ સમયે, કરક જિલ્લામાં એક […]
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લેવા માટે પ્લેન મોકલશે; ટ્રમ્પે 25% ટેરિફ લગાવ્યો
કોલંબિયાએ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાં લાવવાનો નિર્ણય લીધો છે. કોલંબિયા તેના નાગરિકોને પરત લાવવા માટે સેન્ટ્રલ અમેરિકન દેશ હોન્ડુરાસમાં વિમાન મોકલશે. અગાઉ કોલંબિયાએ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈ જતા બે અમેરિકન સૈન્ય વિમાનોને દેશમાં ઉતરવાની મંજૂરી આપી ન હતી. આ પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કોલંબિયા પર 25% ટેરિફ અને પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી. […]










