International

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન કોરોના પોઝિટિવ મળ્યા છે. લાસ વેગાસમાં તેમની પ્રથમ ઘટના બાદ યુએસ પ્રમુખ બાઈડેનનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેને રસી આપવામાં આવી છે અને તેને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે. તે ડેલાવેયર સિટીમાં પોતાને અલગ રાખશે. વ્હાઇટ હાઉસ તરફથી અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે આ સમય દરમિયાન પણ તે પોતાની […]

International

રશિયાની સેનાના અનુભવોને ધ્યાનમાં લઈને નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલા લેવા હવે ભારત છે તૈયાર

રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વભરના દેશો ઘણું શીખી રહ્યા છે અને આધુનિક યુદ્ધના બદલાતા લેન્ડસ્કેપને સ્વીકારી રહ્યા છે. રશિયાની સેનાના અનુભવોને ધ્યાનમાં લઈને ભારત પણ નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલાં લઈ રહ્યું છે. ભારત તેના ચાલાક પાડોશી ચીનના સંભવિત કાવતરાનો સામનો કરવા માટે તેની સંરક્ષણ તૈયારીઓને સતત તેજ કરી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાંથી શીખ્યા બાદ […]

International

પહેલો ઈસ્લામિક દેશ બની શકે છે UK : ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ

અમેરિકામાં ચૂંટણી નેતાઓની વિવિધ નિવેદન સામાન્ય છે. આ દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને હવે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સનું નિવેદન સમાચારમાં છે. વેન્સે કહ્યું કે બ્રિટન પરમાણુ શસ્ત્રો મેળવનારો પહેલો ઇસ્લામિક દેશ બનશે! બ્રિટનની નવી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, લેબર પાર્ટી ચૂંટણી જીત્યા બાદ બ્રિટન વાસ્તવમાં પહેલો ઈસ્લામિક દેશ […]

International

ચીનનો વિકાસ દર ધીમો પડ્‌યો, બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ઘણો પાછળ રહ્યો

ભારત જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તેની સાથે સ્પર્ધા કરવા ડ્રેગન સંઘર્ષ કરી રહ્યું છે. ચીનનો વિકાસ દર ધીમો પડ્‌યો છે અને બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ઘણો પાછળ છે, જ્યારે ભારતનો વિકાસ દર અપેક્ષા કરતા આગળ ગયો છે. બેઇજિંગ નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (દ્ગમ્જી) એ સોમવારે (૧૫ જુલાઈ, ૨૦૨૪) ના રોજ જાહેરાત કરી હતી […]

International

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારત સાથે ધરાવે છે ખાસ સંબંધ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટર જેડી વેન્સને પોતાના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઓહાયોના સેનેટર જેડી વેન્સની પસંદગી કરી છે. વેન્સ એક સમયે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટીકાકાર હતા, પરંતુ ધીમે ધીમે તેઓ ટ્રમ્પની નજીકના સાથીદાર બન્યા અને ટ્રમ્પનો વિશ્વાસ જીતી લીધો. આ જ કારણ છે કે, ટ્રમ્પે તેમને દેશના નંબર બેના પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. જેડી વેન્સના […]

International

પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ, Loc પાસે આતંકવાદીનું લોન્ચ પેડ સક્રિય

પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ઓછી કરતુ નથી. છેલ્લા કેટલાક દિવસોથી સરહદેથી ઘૂસણખોરો સતત ભારતીય સરહદમાં ઘૂસીને આતંકવાદી કૃત્યો કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમ છતાં સરહદ પારથી ઘૂસણખોરી ચાલુ રહેવા પામી છે. આંતરરાષ્ટ્રીય સરહદ હોય કે નિયંત્રણ રેખા, પાકિસ્તાન ચારે બાજુથી આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલી રહ્યું છે. દરમિયાન, […]

International

હુમલા બાદ પ્રથમ વખત જોવા મળ્યા ડોનાલ્ડ ટ્રંપ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર એક ચૂંટણી રેલી દરમિયાન હુમલો થયો હતો. આ હુમલામાં તેઓ માંડ-માંડ બચ્યા છે અને ગોળી તેમના કાનને અડીને નિકળી ગઈ હતી. આ હુમલા બાદ તેમના કાનમાંથી લોહી નિકળ્યું હતું. આ હુમલા બાદ તેઓ પ્રથમ વખત કાન પર પટ્ટી બાંધીને જોવા મળ્યા હતા. ટ્રંપનો કાન પટ્ટીથી કવર કરવામાં આવ્યો છે. […]

International

ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપરથી BSF ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડી, હાથયારો કબજે કર્યા

પાકિસ્તાનની ફરી એક વાર નાપાક હરકત પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી મ્જીહ્લ ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્‌યું છે. BSF ના જવાનોએ ડ્રોનને તોડી પાડી પિસ્તોલ કબજે કરી છે. અહી ઉલ્લેખનીય છે કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન, ડ્રોનની સાથે એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જે પીળા રંગની પેકિંગ સામગ્રીમાં લપેટાયેલું […]

International

ટ્રમ્પ પર ફાયરિંગ કરનાર કોણ?… શૂટરે ક્યાંથી કર્યું ફાયરિંગ?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગોળીબારની ઘટનામાં બચી ગયા હતા. અમેરિકાના પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરે પૂર્વ રાષ્ટ્રપતિને ૧૦૦ મીટર દૂરથી નિશાન બનાવ્યા હતા. ગોળી ટ્રમ્પના કાનમાંથી નીકળી ગઈ હતી. તેના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું. આ સનસનાટીભર્યા શૂટિંગે અમેરિકામાં હલચલ મચાવી દીધી છે. સિક્રેટ સર્વિસે […]

International

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર હુમલો, ચહેરા પર થઈ ઈજા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપની રેલી પર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રંપ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ ટ્રંપનો ચહેરો લોહી લોહીવાળો થઈ ગયો હતો. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. રેલીમાં તેમના પર એક બાદ એક ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જાેકે, હુમલાખોરોમાં સામેલ […]