International

પાકિસ્તાનનો મિત્ર દેશ બન્યો ભારતનો ખાસ, કહ્યું- વાપરીશું ‘મેડ ઈન ઈન્ડિયા’નો સામાન

મોરક્કો પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થા બાદ હવે તેના પોતાના મિત્રો પણ પીઠ ફેરવી રહ્યા છે. એવું લાગે છે કે હવે કોઈ પાકિસ્તાનને મદદ કરવા માંગતું નથી. આ બધું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે પાકિસ્તાનનો નજીકનો મિત્ર મોરોક્કો હવે ભારત સાથે પોતાના સંબંધોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. તે પોતાની સેના માટે મેડ ઇન ઇન્ડિયા […]

International

મ્યાનમારની સેનાએ ભારત સાથેની સરહદ પર એક મોટા વિદ્રોહી કેમ્પ પર કરી એર-સ્ટ્રાઈક

ઇમ્ફાલ મ્યાનમારની સેનાએ ભારત સાથેની સરહદ પર એક મોટા વિદ્રોહી કેમ્પ પર એર સ્ટ્રાઈક કરતા મિઝોરમના ચંફઈ જિલ્લાના વિસ્તારોમાં ભય અને ગભરાટ ફેલાયો છે.રિપોર્ટ્‌સ મુજબ બોમ્બનો એક શેલ ભારતમાં પડ્યો હતો, જાે કે કોઈ જાનહાનિ થઈ નથી. ચંફઈ જિલ્લાના એક અધિકારીએ જણાવ્યા કે, સરહદ નજીક નદી કિનારે એક ટ્રકને નુકસાન થયું છે. મ્યાનમારમાં લગભગ બે […]

International

LAC વિવાદ પર, ચીન બોર્ડર પર સ્થિતિ નિયંત્રણમાં, અમે દરેક હાલાતને પહોંચી વળવા તૈયાર ઃ ભારતીય સૈન્યના ચીફ જનરલ

બીજીંગ ચીન તેની અવળચંડાઇથી બાઝ આવી રહ્યું નથી. દર વખતે વાત કર્યા પછી પણ, ચીન તેનું જૂનું કાર્ય બતાવવાનું શરૂ કરે છે. તાજેતરમાં, ૯ ડિસેમ્બરના રોજ, ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકો સાથે અથડામણ કરી હતી, ત્યારબાદ ફરી એકવાર સરહદ પર તણાવ આવ્યો હતો. ગુરુવારે આ શ્રેણીમાં, ભારતીય સૈન્યના ચીફ જનરલ મનોજ પાંડેએ […]

International

આધુનિક ‘નોસ્ટ્રાડેમસ’એ આપી ચેતવણી, “એલન મસ્ક ત્રીજું વિશ્વ યુદ્ધ ભડકાવી શકે તેમ છે”

વોશિંગટન લોકો ઘણીવાર નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ કરે છે. હવે આધુનિક સમયના નોસ્ટ્રાડેમસે ચેતવણી આપી છે કે અમેરિકન ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. એથોસ સાલોમ નામના આ ભવિષ્યવેત્તાએ કહ્યું છે કે એલોન મસ્ક એન્ટિક્રાઇસ્ટ (ખ્રિસ્તના દુશ્મન) સામે લડીને ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરી શકે છે. તેણે […]

International

કોરોના વાયરસનો ઓમીક્રોન સ્ટ્રેનનો સબ વેરિએન્ટ ઠમ્મ્.૧.૫ને વધુ સંક્રામક છે ઃ WHO

કેપટાઉન દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના ઠમ્મ્.૧.૫ ‘ક્રૈકેન વેરિએન્ટ’નો પહેલો કેસ મળ્યો છે. કોરોનાનો ક્રૈકેન વેરિએન્ટ અતિસંક્રામક છે. સ્ટેલનબોશ યુનિવર્સિટીના રિસર્ચરોએ કહ્યું કે, પહેલા કેસની પુષ્ટિ બાદ તે બાકી શંકાસ્પદ દર્દીઓના જીનોમ સિક્વેન્સિંગ કરી રહ્યાં છે. યુનિવર્સિટીના સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના ડાયરેક્ટર તુલિયો ડી ઓલિવેરાએ જણાવ્યું કે કોરોનાનો નવો સ્ટ્રેન ખુબ સંક્રામક છે, પરંતુ […]

International

ચીનમાં કોરોનાની સ્થિતિ અને અન્ય દેશો પર આ મોટા ખતરા વિષે નિષ્ણાતોએ શું કહે છે જાણો

નોર્વિચ ચીન હાલમાં કોવિડ-૧૯ના કેસની ગંભીર લહેર અને તેના કારણે મૃત્યુનો સામનો કરી રહ્યું છે. સમય સમય પર તેના વિશે સત્તાવાર માહિતીના અભાવને કારણે આપણે તે નથી જાણતા કે આ લહેર કેટલી ગંભીર છે. પરંતુ તમામ સંકેતોને જાેતાં એવું લાગે છે કે પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. અહેવાલો સૂચવે છે કે હોસ્પિટલો અને શબઘરો ભરેલા […]

International

કોરોનાના કારણે સૌથી ખરાબ છે ચીનની હાલત, સારવાર-દવાઓની છે ભારે અછત

બેઇજિંગ ચીનમાં કોવિડ-૧૯ ના વધતા જતા કેસોને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સતત વધી રહેલા કેસોને કારણે ત્યાંની આરોગ્ય વ્યવસ્થા એટલી હદે ભરાઈ ગઈ છે કે હવે ચીને પણ સ્વીકાર્યું છે કે કોરોના વાયરસની આ સ્થિતિઓને કારણે દવાઓની અછત સર્જાઈ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું કે દેશના શહેરી અને […]

International

મહિલા શિક્ષકે ઠપકો આપ્યો તો પહેલા ધોરણમાં ભણતા બાળકે ગોળી મારી દીધી

વોશિંગટન અમેરિકાના વર્જીનિયામાં આવેલી એક સ્કૂલમાં છ વર્ષના બાળકે પોતાની શિક્ષિકાને ગોળી મારી દીધી છે. બીબીસીના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોલીસે અમેરિકી રાજ્ય વર્જીનિયાના ન્યૂટન ન્યૂઝ વિસ્તારમાં શિક્ષિકાને ગોળી માર્યા બાદ એક છ વર્ષના બાળકની અટકાયત કરી છે. ચીફ સ્ટીવ ડ્રૂએ કહ્યું કે, ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરના રિચનેક એલીમેન્ટ્રી સ્કૂલમાં સ્થાનિક સમયાનુસાર, બપોરે બે કલાક બાદ […]

International

અમેરિકાના કેલિફોર્નિયામાંથી ગુજરાતી યુવકની કરવામાં આવી

વોશિંગટન અમેરિકામાં ૪૧ વર્ષના ગુજરાતી યુવકની ધરપકડ કરવામાં આવી છે. હત્યાનો પ્રયાસ અને બાળકની સતામણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધર્મેશ પટેલ નામનો વ્યક્તિ કે જેણે જાણી જાેઈને પોતાની પત્ની અને બાળકો સાથે ટેસ્લા કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેને ઈરાદાપુર્વક ખીણમાં નાખી હતી. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ પકડી લેવામાં આવ્યો છે. હાઈવે પેટ્રોલ પોલીસે એક […]

International

ચીનમાં હોસ્પિટલોમાં બેડની છે અછત, માની ના શકાય કે ૪૦% વસ્તી છે કોરોનાથી સંક્રમિત?!..

બેઇજિંગ ચીનની રાજધાની બેઇજિંગમાં કોવિડ-૧૯ના ઉછાળા વચ્ચે ચેપગ્રસ્ત દર્દીઓ, તેમાંના મોટા ભાગના વૃદ્ધો, સ્ટ્રેચર પર સૂઈ જાય છે અને હોસ્પિટલના હોલમાં વ્હીલચેરમાં ઓક્સિજન મેળવે છે. શહેરના પૂર્વમાં આવેલી ચુયાંગલુ હોસ્પિટલ ગુરુવારે નવા દર્દીઓથી ભરેલી છે. એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદોને લાવવામાં વ્યસ્ત જાેવા મળી હોવા છતાં, બપોર સુધી એક પણ બેડ ખાલી ન હતો. સત્તાવાળાઓને હોસ્પિટલમાં સંબંધીઓની મુલાકાત […]