International

નવાઝ શરીફનો મોટો ખુલાસો, કહ્યું “પાકિસ્તાનની ગરીબી પાછળ આ બે લોકો જવાબદાર”

લંડન પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (ઁસ્ન્-દ્ગ)ના વડા નવાઝ શરીફે કહ્યું છે કે, પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સી ૈંજીૈંના ભૂતપૂર્વ વડા, જેમણે ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકારને હરાવવા માટે ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીમાં ગોલમાલ કરી સરકારને સત્તામાં બેસાડી હતી, તે દેશમાં વર્તમાન કટોકટી માટે જવાબદાર છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ […]

International

ન્યૂઝીલેન્ડમાં ક્રિસ હિપકિંસ બનશે નવા પ્રધાનમંત્રી, રવિવારે થશે સત્તાવાર જાહેરાત

વેલિંગટન લેબર પાર્ટીનું નેતૃત્વ કરનારા એકલા ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા બાદ ક્રિસ હિપકિંસ ન્યૂઝીલેન્ડના આગામી પ્રધાનમંત્રી તરીકે જૈસિંડા અર્ડર્નની જગ્યા લેવા માટે તૈયાર છે. લેબર પાર્ટીએ શનિવારે કહ્યું કે, રવિવારે લેબર પાર્ટીના ૬૪ સાંસદો અથવા કોકસની બેઠકમાં નવા નેતા તરીકે ક્રિસ હિપકિંસના નામની પુષ્ટિ થવાની આશા છે. જ્યારે ગુરુવારે સૌને ચોંકાવતા એક જાહેરાતમાં હાલના પીએમ […]

International

બ્રિટેન પ્રધાનમંત્રીને સીટ બેલ્ટ વગર ગાડી ચલાવતા ટ્રાફિક પોલીસે ૧૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો

બ્રિટન આવું બીજી વાર બન્યું છે, જ્યારે પોતાની જ સરકાર હોવા છતાં નિયમ તોડવા બાદ તેમના પર દંડ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે થઈ જ્યારે તેઓ ઈંગ્લેન્ડના ઉત્તરમાં યાત્રા દરમિયાન લંકાશાયરમાં સરકારના લેવલિંગ અપ ખર્ચના નવીન સમયને પ્રોત્સાહન આપવા માટે વીડિયો બનાવી રહ્યા […]

International

ચીનથી કોરોના વાયરસથી થતાં મોત પર ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો

બેઇજીંગ ચીનમાંથી કોરોના વાયરસથી થતાં મોત પર ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. નિષ્ણાંતોએ કહ્યું કે, ચીને પોતાના હાલના પ્રકોપના પહેલા પાંચ અઠવાડીયા દરમિયાન કોવિડથી સંબંધિત લગભગ ૬૦,૦૦૦ મોતનો રિપોર્ટ કર્યો છે, જે દુનિયામાં અત્યાર સુધીમાં સૌથી મોટી સંખ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આ અઠવાડીયાના અંતમાં ખુલાસો કર્યો છે કે, ડિસેમ્બરની શરુઆતમાં કોવિડ ઝીરોથી ચીનની અચાનક […]

International

WHOએ ચીનને સ્પષ્ટ કહ્યુ “કોરોના સંક્રમણના કેસ સાર્વજનિક કરો”, ત્યારે ચીને સાચો આંકડો જણાવ્યો

બેઇજિંગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (ઉૐર્ં) શુક્રવારે કોવિડ-૧૯ કેસ દબાવવા માટે ચીનને ઠપકો આપ્યો હતો. તેના એક દિવસ પછી બેઇજિંગે રિપોર્ટ બહાર પાડ્યો હતો કે, ગયા મહિનાની શરૂઆતથી દેશમાં લગભગ ૬૦,૦૦૦ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. હકીકતમાં ચીનમાં કોરોના સંક્રમણના વધારાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે હોસ્પિટલો અને કબ્રસ્તાનોમાં ભીડ હોવા છતાં, કેસ અને […]

International

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ હાફિઝ સઈદના બનેવી મક્કીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો

ન્યુયોર્ક પાકિસ્તાનના ખતરનાક આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ેંદ્ગજીઝ્ર) દ્વારા વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી છદ્ગૈંના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે જૂનમાં ચીને પ્રસ્તાવ પર રોક લગાવ્યા બાદ ભારતને આ મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના નિવેદનમાં કહ્યું કે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સુરક્ષા પરિષદની સમિતિએ ૈંજીૈંન્ (ડ્ઢટ્ઠ’ીજર), […]

International

પ્લેન ક્રેશ પાછળ શું જવાબદાર છે? પાઇલટે છેલ્લા કોલમાં શું કહ્યું હતું?!….

કાઠમંડુ રવિવારે નેપાળના પોખરા એરપોર્ટ નજીક યેતી એરલાઇન્સનું છ્‌ઇ-૭૨ વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે જે પ્લેન ઉડાન ભર્યાના માત્ર ૨૦ મિનિટ બાદ રનવે પર લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું તો તે આ ભયાનક અકસ્માતનો શિકાર કેવી રીતે બન્યું? શું આ માટે કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હતી કે પછી […]

International

નેપાળ પ્લેન ક્રેશમાં યુપીના ૫ મિત્રોના મોત, પ્લેન ક્રેશ પહેલા બનાવ્યો હતો વીડિયો

ગાઝીપુર નેપાળમાં રવિવારે એક દુઃખદ વિમાન દુર્ઘટના ઘટી હતી, જેમાં ૬૮ લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ ભારતીયો છે, જેઓ ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને વારાણસી જિલ્લાના રહેવાસી હતા. મૃતકોની ઓળખ વિશાલ શર્મા, સોનુ જયસ્વાલ, સંજય જયસ્વાલ, અભિષેક કુશવાહા અને અનિલ રાજભર તરીકે થઈ છે. મૃતકો ગાઝીપુર જિલ્લાના સિપાહ, ધારવા અને અલવલપુર ગામના રહેવાસી હતા. આ […]

International

ચીને પહેલીવાર સત્ય જણાવ્યું,“ચીનમાં કોરોનાને કારણે ૩૬ દિવસમાં જ હજારો લોકોના મોત”

બેઇજિંગ ચીનમાં કોરોનાથી હાહાકાર મચેલો છે. ૮ ડિસેમ્બરથી લઈને ૧૨ જાન્યુઆરી વચ્ચે એટલે કે ૩૬ દિવસમાં ૬૦ હજાર લોકોના કોરોના સંક્રમણને લીધે મોત થયા છે. આ પહેલીવાર છે જ્યારે ચીને મોતનો આંકડો જાહેર કર્યો છે. જીરો કોવિડ પોલિસીમાં ઢીલ આપ્યા બાદ ચીનમાં અચાનક કેસ વધ્યા છે. નેશનલ હેલ્થ કમીશનના મેડિકલ અફેયર્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જિયાઓ યાહુઈએ […]

International

નેપાળમાં ૬૮ મુસાફરો સાથેનું વિમાન તૂટી પડ્યું, ૪૦ લોકોના મૃતદેહ મળ્યાં

નેપાળ નેપાળી મીડિયાના હવાલાથી સમાચાર મળ્યા છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ૬૮ મુસાફરો સવાર હતા. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. દુર્ઘટના પછી રાહત અને બચાવ કામગીરી તેજ કરાઈ છે. દુર્ઘટના પછી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું. હાલ આ ઘટનામાં ૪૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હજુ […]