રોમ ઈટલીમાં સૂદર દક્ષિણીપંથની પ્રતિનિધિ નેતા અને પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોનીના પદ સંભાળિયાના થોડા દિવસોમાં વિવાદમાં ઘેરાઈ ગયા છે. વિવાદોનું કારણ ઇટલીમાં પહેલા દક્ષિણપથી પીએમ સરકારના ર્નિણય છે. મેલોની મિલોનીયે નાઝી આર્મબેન્ડ સ્વસ્તિક જેવું નિશાન પહેરનાર નેતા ગલૈજાે બિગ્નામીને મંત્રી બનાવી દીધા છે. ત્યારબાદથી તેમની ઘણી જ આલોચના થઈ રહી છે. ગલૈજાે બિગ્નામીએ લીધો વિવાદીત ર્નિણય […]
International
ચીનમાં કોરોનાના નવા કેસ ૨૪ કલાકમાં ૧૦ હજારથી વધુ, સમગ્ર વિશ્વ ફરી ચિંતામાં..
બીજીંગ છેલ્લા ૨૪ કલાકમાં ચીનમાં કોરોના વાયરસના ચેપના ૧૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યાં એક તરફ આખી દુનિયા કોરોનાના અંતની આશા રાખી રહી છે, ત્યારે ચીનના આ સમાચાર આખી દુનિયાને ચોંકાવી દેનારા છે. ચીનમાં એપ્રિલ પછી ચેપનો આ ઉછાળો જાેવા મળી રહ્યો છે. તે જ સમયે, બેઇજિંગમાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં સૌથી વધુ […]
એલન મસ્કની જાહેરાત, ટિ્વટરમાં ગ્રે ટીક આવશે!, હજુ તો બીજું ઘણું બાકી છે
વોશિંગ્ટન ટેસ્લાના સીઇઓ એલન મસ્ક અને સેલ્ફ-ડિસ્ક્રાઇબ્ડ “ટિ્વટર કમ્પ્લેઇન્ટ હોટલાઇન ઓપરેટર”એ બુધવારે જાહેરાત કરી હતી કે સોશિયલ મીડિયા જાયન્ટ ટ્રાયલ અને એરરના આધારે આગામી મહિનાઓમાં ઘણી બધી ડમ્બ વસ્તુઓ કરશે. મસ્કે ટ્વીટ કર્યું હતું કે, ” સોશિયલ મીડિયા જાયન્ટ ટિ્વટર આગામી મહિનાઓમાં ટ્રાયલ અને એરરના આધારે ઘણી વસ્તુઓ કરશે, જે જાણીને લોકો દંગ રહી જશે. […]
૩ મહિના પહેલા બાળકનો જન્મ, આ ગુજરાતી મૂળની મહિલાની FBએ છટણી કરી
વોશિંગટન ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. માર્ક ઝુકરબર્ગે બુધવારે એક ઝટકામાં ૧૧૦૦૦થી વધુ કર્મચારીઓને બહાર કરવાનું ફરમાન જાહેર કરી દીધું. મેટામાં જે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે, તેમાં એક ગુજરાતી મૂળની મહિલા પણ છે. આ મહિલાનું નામ એનેકા પટેલ છે અને તે કંપનીમાં કમ્યુનિકેશન મેનેજરના પોસ્ટ પર હતી. ફેસબુકે […]
બ્રિટનની કોર્ટમાંથી નીરવ મોદીને મળ્યો ઝટકો,ભારત લાવવાનો છે રસ્તો સાફ
બ્રિટન લંડનની કોર્ટે બુધવારે પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના મામલે લગભગ બે અરબ ડોલરની છેતરપિંડી કરવા તથા બ્લેકમનીને વ્હાઇટ બનાવવાના આરોપોનો સામનો કરવા માટે હીરાના વેપારી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે. જજ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને ન્યાયાધીશ રોબર્ટ જેએ ફેંસલો સંભળાવ્યો છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં નીરવની અપીલ પર સુનાવણીની અધ્યક્ષતા કરી હતી. […]
કિંગ ચાર્લ્સ અને ક્વિન કેમિલા પર દેખાવકારોએ ઈંડા ફેંક્યા, પોલીસે ધરપકડ કરી
બ્રિટન કિંગ ચાર્લ્સ અને તેમની પત્ની ક્વિન કૈમિલા પર ઈંડું ફેંકવાનો મામલો સામે આવ્યા પછી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્કાઈ ન્યુઝના રિપોર્ટ મુજબ કિંગ ચાર્લ્સ અને તેમની પત્ની યોર્કમાં એક પારંપરિક સમારંભમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડમાં હાજર એક દેખાવકારે તેમની પર ઈંડું ફેંક્યું હતું. આ ઘટનામાં કિંગ ચાર્લ્સ અને તેમની […]
અમેરિકામાં દર ૨ વર્ષે થનારી વચગાળાની ચૂંટણી પર છે આખી દુનિયાની નજર
વોશિંગ્ટન અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. તાજા અપડેટ મુજબ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપલ્બિકન, ડેમોક્રેટ્સ કરતા અનેક સીટો પર આગળ છે. આ ચૂંટણીના પરિણામો ગમે તે હોય પરંતુ સમગ્ર દુનિયાની નજર હાલ અમેરિકા પર છે. આખરે આ મીડટર્મ ચૂંટણી કેમ આટલી ખાસ છે, દર બે વર્ષે કેમ થાય છે આ ચૂંટણી. ભારત […]
અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ભૂકંપના ઝટકા, ૪.૩ની તીવ્રતા નોંધાઈ
પોર્ટબ્લેયર અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, અંડમાન અને નિકોબાર દ્વિપના પોર્ટબ્લેયરથી ૨૫૩ કિમી દક્ષિણ-પૂર્વમાં ૧૦ નવેમ્બરની સવારે લગભગ ૨.૨૯ કલાકે ૪.૩ તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂંકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિમી નીચે હતી. જાે કે, આ ભૂકંપની કોઈ નુકસાનના સમાચાર આવ્યા નથી. આ અગાઉ […]
અમેરિકામાં મૈસાચુસેટ્સના ગવર્નર તરીકે મૌરા હીલીને ચૂંટવામાં આવ્યા
મૈસાચુસેટ્સ અમેરિકામાં મંગળવારે ખતમ થયેલી મધ્યસ્થ ચૂંટણીમાં દેશની પ્રથમ સ્વઘોષિત લેસ્બિયન ગવર્નરની જીત થઈ છે. છહ્લઁના જણાવ્યા અનુસાર, ડેમોક્રેટ મૌરા હીલીએ રિપબ્લિકન જ્યોફ ડાઈહલને હરાવ્યા છે. જેમને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન મળ્યું હતું. અહીં ઉલ્લેખનિય છે કે, ડેમોક્રેટિક અટોર્ની જનરલ મૌરા હીલીને મૈસાચુસેટ્સના ગવર્નર તરીકે ચૂંટવામાં આવ્યા છે. જે પહેલી વાર જાહેરમાં સમલૈંગિક ઉમેદવાર […]
કેન્દ્રીય બજેટમાં ચીન સાથેના ઉત્પાદન ગેપને દૂર કરવા આવશે મોટી યોજના
બીજીંગ ચીનના અર્થતંત્રમાં ધીમી ગતિ આવી રહી છે અને તેનો સીધો જ લાભ ભારતીય અર્થતંત્રને મળી રહ્યો છે અને આડકતરી રીતે પણ ભારતીય ઉદ્યોગ જગતને મોટો અવકાશ મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતા રમણ આગામી કેન્દ્રીય બજેટમાં ઉત્પાદનના ક્ષેત્રને મોટી રાહતો આપી શકે છે. દેશમાં નાના થી માંડીને મોટા ઉત્પાદન ક્ષેત્ર તેમજ નિકાસ […]









