International

પૂર્વ પ્રધાનમંત્રી દેશ છોડી નહીં ભાગી શકે ઃ શ્રીલંકાની કોર્ટનો આદેશ

કોલંબો વિરોધ પ્રદર્શનો બાદ દેશ છોડીને ભાગેલા ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ રાનિલ વિક્રમસિંઘેને અંતરિમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. સ્પીકરે જાહેરાત કરી છે કે ૨૦ જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે સંસદમાં ચૂંટણી થશે ત્યાં સુધી વિક્રમસિંઘે પાસે રાષ્ટ્રપતિના તમામ અધિકાર અને શક્તિઓ હશે. શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તો દેશ છોડીને નિકળી […]

International

રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

કોલંબો ગોટાબાયા રાજપક્ષેએ સિંગાપુર પહોંચ્યા બાદ કાલે પોતાનું રાજીનામુ સોંપી દીધુ અને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિનું પદ ખાલી કરી દીધુ હતું. સંસદ અધ્યક્ષ અભયવર્ધનેએ એએનઆઈને જણાવ્યું- હા રાજીનામુ (રાષ્ટ્રપતિનું) સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. સંસદ સભ્યોને આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવા માટે આમંત્રિત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માલદીવથી […]

International

એલન મસ્કના પિતા એરોલ મસ્કે કર્યો એવો ખુલાસો કે, ચોકી ગયા સૌ કોઈ

ન્યૂયોર્ક દુનિયાના જાણીતા બિઝનેસમેન એલન મસ્ક હંમેશાં અહેવાલોમાં ચમકનાર વ્યક્તિ છે અને હવે તેમના પિતા એરોલ મસ્કે કર્યો છે એક ચોંકાવનારો ખુલાસો સાંભળીને સૌ કોઈ ચોકી ગયા છે. તેમણે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે પોતાની સાવકી દીકરીની સાથે તેમણે શારીરિક સંબંધ હતા. એટલું જ નહીં, તેમની પુત્રીને બે બાળકો પણ છે. ત્રણ વર્ષ પહેલા જ […]

International

“કોરોનાની ઓળખ કરવા માટે ગળામાં ખારાશ હવે મુખ્ય લક્ષણ”

વોશિંગ્ટન કોવિડ-૧૯ના લક્ષણોમાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. નવી સ્ટડી પ્રમાણે હવે તાવ કોવિડનો સૌથી સામાન્ય લક્ષણ નથી પરંતુ ગળામાં ખારાશ છે. આશરે ૧૭૫૦૦ લોકો પર કરવામાં આવેલા સ્ટડીના આંકડા અનુસાર ગળામાં ખારાશ હવે કોવિડ-૧૯ નું સૌથી પહેલું લક્ષણ બની ગયું છે. જાેય કોવિડ અધ્યયન અનુસાર ત્યારબાદ માથાનો દુખાવો અને નાક બંધ થવુના લક્ષણ સૌથી […]

International

બોરિસ જ્હોન્સન સુનક શિવાય ગમે તે અન્ય વ્યક્તિનું પદના ઉમેદવાર તરીકે સમર્થન માટે છે તૈયાર

લંડન હાલ તો ઋષિ સુનકની સ્થિતિ ઘણી મજબૂત જાેવા મળી રહી છે. સતત બે રાઉન્ડમાં તેમને સૌથી વધુ મત મળ્યા છે. બીજા રાઉન્ડની વાત કરીએ તો ભારતીય મૂળના સુએલા બ્રેવમેનને ટોરી પાર્ટીના નેતૃત્વની આ રેસમાં સૌથી ઓછા મત મળ્યા અને તેઓ આ રાઉન્ડમાં બહાર થઈ ગયા. સૌથી વધુ મત ઋષિ સુનકને મળ્યા. તેમને ૧૦૧ મત […]

International

મંગળસૂત્ર કાઢી નાંખવું તે પતિ પ્રત્યેની માનસિક ક્રૂરતા ઃ મદ્રાસ હાઈકોર્ટ

ચેન્નાઈ મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું છે કે અલગ રહેતી મહિલા જાે પોતાના ગળામાંથી થાલી (મંગળસૂત્ર) કાઢી નાંખે તો તેને પતિ પ્રત્યેની માનસિક ક્રૂરતા ગણવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટે પીડિત પતિની તલાક આપવાની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જસ્ટિસ વી. એમ. વેલુમણિ અને જસ્ટિસ એસ. સૌંથરની બેન્ચે ઈરોડમાં એક મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા શિવકુમારની અરજીને મંજૂરી […]

International

નાગાલેન્ડના મંત્રીએ પહેલીવાર દિલ્હી આવ્યા ત્યારનો કિસ્સો રજૂ કર્યો

નાગાલેંડ નાગાલેન્ડના આ મંત્રીનું નામ તેમજેન ઇમના અલાંગ છે. તેમજેન હાલના સમયમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે. ટિ્‌વટર પર પોસ્ટ કરેલા તેમના વીડિયોમાં દિલ્હી સ્ટેશનનો એક કિસ્સો જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે હું પહેલી વખત દિલ્હી ૧૯૯૯ માં આવ્યો અને જુના દિલ્હી રેલ્વે સ્ટેશન પર ઉતર્યો, તો ત્યાં લોકોની સંખ્યા જાેઈને હું ચોંકી […]

International

નાગાલેન્ડના મંત્રી તેમજેન અલોન્ગ ફરી ચર્ચામાં આવ્યા

નાગાલેંડ સોશિયલ મીડિયા પર નાગાલેન્ડના મંત્રી તેમજેન અલોન્ગ ફરી ચર્ચામાં આવ્યા છે. નાની આંખોના ફાયદાઓ ગણાવીને ચર્ચામાં આવેલા આ મંત્રીજી વધુ એક રસપ્રદ કિસ્સાને લઈને ચર્ચામાં આવ્યા છે. આ મંત્રીજીના મજેદાર નિવેદનો સાંભળીને મોટા મોટા કોમેડિયનને પણ ભૂલી જશો. સોશિયલ મીડિયા પર નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષામંત્રી તેમજેન ઈમ્ના અલોન્ગ ખુબ સક્રિય રહે છે. હાલમાં જ આ […]

International

ટિકટોક યુઝર છોકરાને મળવા વિદેશ પહોંચી અને…

ન્યુયોર્ક મોર્ડન બનતા યુગમાં આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડેઈટ માટે મળવા ગયેલી છોકરીએ પોતાના અનુભવનો વિડિઓ સોશ્યિલ મીડિયામાં મુક્યો છે. જે ખુબ વાઇરલ થઇ રહ્યો છે. સમંથા નામની એક ટિક્ટોક યુઝરે એક છોકરાને મળવા માટે પોતાના ખર્ચે વિદેશ ગઈ હતી. સમાન્થાએ જણાવ્યુ કે, છોકરા સાથે પ્રથમ મુલાકાત ફેઈસ ટાઈમ પર થઇ હતી. […]

International

અમેરિકામાં ગર્ભપાત સંબંધિત નિયમો આવતા ગર્ભનિરોધક ગોળીઓની માંગમાં ઉછાળો

વોશિંગ્ટન ઘણા સ્થળોએ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવા બદલે છોછ અનુભવાય છે, પણ અમેરિકામાં એવું નથી. તાજેતરમાં ત્યાં બર્થ કંટ્રોલ, ગર્ભનિરોધક ગોળીઓ અને ગર્ભપાતની ગોળીઓની માંગમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. જેના પાછળ સુપ્રીમ કોર્ટમાં આવેલો રો સામે વેડનો કેસ જવાબદાર છે. દેશમાં ગર્ભપાત સંબંધિત નિયમો કડક થવાને કારણે મહિલાઓ અને પરિવારોએ આ ગર્ભનિરોધક અને ગર્ભપાતની ગોળી […]