International

એપલ કંપનીએ પોતાના કર્મચારીઓને વર્કફ્રોમ હોમની તારીખ વધારી

અમેરિકા ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વધતી ચિંતાએ અનેક કંપનીઓની ઓફિસ ખોલવાની યોજનાઓ પર પાણી ફેરવ્યું છે. ય્ર્ર્ખ્તઙ્મીએ પોતાના કર્મચારીઓને કહ્યું કે તે કંપનીના વેક્સિનેશનના નિયમોનું પાલન નહીં કરે તો તેમની સેલેરી કપાઈ શકે છે. જ્યારે જેપી મોર્ગને વેક્સિન ન લેનારા કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. છॅॅઙ્મી ૈંદ્ગઝ્રની ઓફિસો હાલમાં ખૂલશે નહીં. કર્મચારીઓ […]

International

બાઈડન દ્વારા અમેરિકી નાગરિકોને વેક્સિન લેવા અનુરોધ કર્યો

અમેરિકા ઓમિક્રોનના વેરિઅન્ટને લઈને ખતરો એક ચિંતાનો વિષય છે તેમ ય્૭ના સ્વાસ્થ્ય મંત્રીઓએ ગુરુવારે કહ્યું હતું. હાલનો સમય વૈશ્વિક રીતે સાર્વજનિક સ્વાસ્થ્યને માટે મોટો ખતરો છે. નવા વેરિઅન્ટથી જાેડાયેલો પ્રકોપ વિશ્વ સ્તરે ફેલાયો છે. અને અનેક યૂરોપીય દેશ યાત્રા પ્રતિબંધ લાગૂ કરી રહ્યા છે. અમેરિકામાં હાલમાં કોરોનાથી રોજના ૧૧૫૦ લોકોના મોત થઈ રહ્યા છે.કોરોના વાયરસના […]

International

ઓમિક્રોન મુદ્દે ફ્રાન્સે યુકે ટ્રાવેલ પર પ્રતિબંધ મુકશે

ફ્રાંન્ બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના પ્રસારને લઈને ધ્યાનમાં રાખીને શુક્રવાર અડધી રાતથી આ ઉપાયો પ્રભાવી થશે. ફ્રાન્સ સરકારના એક પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને કહ્યું છે કે બ્રિટનથી પર્યટન અને કારોબારને લઈને તમામ યાત્રાઓ બંધ રહેશે. બ્રિટનથી આવનારા યાત્રીઓને ૨૪ કલાક જૂના કોરોના નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાના રહેશે. અચાનક લેવાયેલા આ ર્નિણયથી યાત્રા કરનારા બંને દેશના પરિવાર અને […]

International

ભારત અને અમેરિકામાં પણ ઓમિક્રોનનો ખતરો વધ્યો

યુકે વિદેશમાં પણ કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે ત્યારે જે રીતે કેસ વધી રહ્યા છે ત્યારે ચિંતા વધી છે. ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં ૧૧ રાજ્યોમાં આવ્યો છે ત્યારે દેશમાં ૮૭ કેસ આવતાં હડકંપ મચ્યો છે. મહારાષ્ટ્રમાં ૩૨ નવા કેસની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત રાજસ્થાનમાં ૧૭, દિલ્હીમાં ૧૦, કેરળમાં પાંચ, ગુજરાતમાં પાંચ, કર્ણાટકમાં આઠ, તેલંગાણામાં […]

International

ભૂટાન સરકારે વડાપ્રધાન નરેન્દ્રમોદીની પ્રશંસા કરી

ભૂટાન ભારત ભૂટાનનું એક મુખ્ય વેપારી ભાગીદાર પણ છે, જેમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર વ્યવસ્થા અસ્તિત્વમાં છે. હકીકતમાં, ભૂટાન પહેલો દેશ હતો, જેને સરકાર દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિડ રસી ભેટ તરીકે મોકલવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં, ભુતાનને ભેટ તરીકે ભારત તરફથી કોવિડિલ્ડ રસીના ૧.૫ લાખ ડોઝનો પહેલો લોટ […]

International

ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર વડાપ્રધાન મોદીને મળશે

ભૂટાન ભારત અને ભૂટાન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે. ભારત ભૂટાનનું સૌથી મોટું વેપાર અને વિકાસ ભાગીદાર બનવાનું ચાલુ રાખે છે અને તેણે દેશના ઘણા વિકાસ પ્રોજેક્ટ્‌સને સમર્થન આપ્યું છે. આમાંથી ૧૦૨૦ મેગાવોટ તાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પારો એરપોર્ટ અને ભૂટાન બ્રોડકાસ્ટિંગ સ્ટેશન વગેરે અગ્રણી છે. હકીકતમાં, ભૂટાન સરકારે ઁસ્ મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી […]

International

ભારત આતંકવાદીઓને પહોંચી વળવા સક્ષમ ઃ અમેરિકાના રિપોર્ટમાં દાવો

અમેરિકા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી ‘કંટ્રી રિપોર્ટ્‌સ ઓન ટેરરિઝમ ૨૦૨૦ઃ ઈન્ડિયા’માં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન ૈંજીૈંજી સાથે ૬૬ ભારતીય મૂળના લડવૈયાઓ જાેડાયેલા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ ૈંજીૈંજી સહીતની આતંકવાદી સંસ્થાઓ દ્વારા ફેલાવાતા આતંકીય જાેખમોને રોકવામાં સક્ષમ છે. અમેરિકી વિદેશ મંત્રાલયે પાકિસ્તાન વિશે કહ્યું છે કે તેણે આતંકવાદ સામેની કાર્યવાહીમાં કોઈ ખાસ પ્રગતિ કરી […]

International

જાપાનમાં ઓસાકા શહેરની ઈમારતમાં ભીષણ આગ ઃ ૨૭ના મોતની આશંકા

જાપાન પશ્ચિમ જાપાનના ઓસાકા શહેરમાં કિતાશિંચી રેલ્વે સ્ટેશન નજીકના વ્યસ્ત કારોબારી વિસ્તારમાં લાગેલી આગને અડધા કલાક પછી કાબૂમાં લેવામાં આવી હતી, એમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ઘટના સ્થળ નજીક હાજર એક આધેડ વયની મહિલાએ જાહેર પ્રસારણકર્તા દ્ગૐદ્ભ ને જણાવ્યું કે ભારે ધુમાડો હતો. તીવ્ર ગંધ પણ હતી. ઓફિસ અને ક્લિનિકમાં હાજર ફર્નિચર અને અન્ય […]

International

બ્રિટનમાં કોરોના બાદ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો

બ્રિટન કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તે વિશ્વના મોટાભાગના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જાેકે, આ વેરિઅન્ટને લઈને દરેક દેશમાં સાવધાની રાખવામાં આવી રહી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક નિર્દેશકે ચેતવણી આપી છે કે વેરિઅન્ટને ‘હળવા’ તરીકે ગણવો નહીં, કારણ કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.કોરોના વાયરસના નવા વેરિયન્ટ […]

International

મિસ વર્લ્ડ ૨૦૨૧નું ફિનાલે થયું રદ ઃ ૧૭ સ્પર્ધકો કોરોના પોઝિટીવ

પ્યુર્ટોરિકો હૈદરાબાદની મનસા વારાણસી આ વખતે મિસ વર્લ્‌ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પ્યુર્ટો રિકો ગઈ છે. જાે કે તે કોરોનાના કહેરથી દૂર છે અને સમગ્ર દેશના લોકો તેની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. મિસ વર્લ્‌ડ ૨૦૨૧ આ વખતે પ્યુર્ટો રિકોમાં યોજાઈ રહી છે. ત્યાંના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે લગભગ ૧૭ ઉમેદવારો અને […]