International

ઉત્તર કોરિયામાં પહેલો કોરોના કેસ એલિયનના લીધે ફેલાયો ઃ કિમ જાેંગ ઉન

ઉત્તર-કોરીયા પોતાના વિચિત્ર ર્નિણયોને લઇને ચર્ચામાં રહેનાર કિમ જાેંગ ઉનએ વધુ એક નવી વાત કહી છે. ઉત્તર-કોરિયાના તાનાશાહનું નવું નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે શુક્રવારે વધતા જતા કેસો પાછળ એવું લોજિક કર્યું કે લોકો કન્ફ્યૂઝ થઇ ગયા કે હસે કે ટીકા કરે. ઉત્તર કોરિયાઇ તાનાશાહ કિમ જાેંગ ઉને દાવો કર્યો કે દેશમાં પહેલો કોવિડ […]

International

હોલીવુડ અભિનેતા ટોમ હિડલેસ્ટન પિતા બનવાનો છે

વોશિંગ્ટન હોલીવુડ અભિનેતા અને માર્વલ એવેન્જર્સ ફ્રેન્ચાઈઝીના ન્ર્ંદ્ભૈં એટલે ટોમ હિડલેસ્ટન પિતા બનવાનો છે. તેની મંગેતર જાવે એશ્ટન પ્રેગનન્ટ છે. આ સુપરસ્ટાર કપલે પ્રેગનન્સીના ખુશખબર ફેન્સની સાથે સત્તાવાર રીતે શેર કરી નથી. પરંતુ બુધવારે જાવે એશ્ટને બેબી બમ્પની સાથે ફિલ્મ મિસ્ટર મેલ્કમ લિસ્ટના પ્રીમિયર પર જાેવામાં આવી. ટોમ અને જાવેએ આ વર્ષે જૂન મહિનામાં સગાઈની […]

International

અભિનેતા મહેશ બાબુ ન્યુયોર્કમાં બિલ ગેટ્‌સ સાથે મુલાકાત કરતા ખુશ

ન્યુયોર્ક સાઉથના અભિનેતા મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર હાલ ન્યૂયોર્કમાં વેકેશન એન્જાેય કરી રહ્યા છે. બુધવારે તેમણે બિલ ગેટ્‌સ સાથેના ફોટોગ્રાફ્સ શેર કરીને બધાને સરપ્રાઈઝ આપી હતી. આ સાથે મહેશબાબુએ બિલ ગેટ્‌સને વિઝનરી અને ઈન્સ્પિરેશન ગણાવ્યા હતા. યુએસ વિઝિટ પહેલા મહેશ બાબુ અને નમ્રતા ઈટાલી ગયા હતા. તેમની સાથે બંને બાળકો પણ હતા. બુધવારે મહેશ […]

International

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થતાં ભડ્યાં પુતિન

રશિયા ફિનલેન્ડ અને સ્વીડન હાલમાં જ નાટોમાં સામેલ થયા છે. જ્યારે એક દિવસ પહેલા જ તુર્કીએ સ્વીડન અને ફિનલેન્ડના નાટોમાં સામેલ થવા વિરુદ્ધ પોતાનો વીટો પાછો લઈ લીધો અને ત્રણ દેશ વચ્ચે એકબીજાની રક્ષા કરવા પર સહમતિ બની ગઈ છે. જેને લઈને પુતિને રશિયાના સરકારી ટીવી પર ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સ્વીડન અને ફિનલેન્ડથી અમને એ […]

International

સંયુક્ત રાષ્ટ્રે ઉદયપુર હત્યા કેસમાં પોતાનું નિવેદન આપ્યું

યુએન ભારતના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કરવામાં આવી. નુપુર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા હતા જેમને પછી સસ્પેન્ડ કરી દેવાયા. તેમણે કથિત રીતે પયગંબર મોહમ્મદ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. કથિત રીતે હત્યાની જવાબદારી લેતા એક વીડિયો પોસ્ટ કરનારા બે લોકોની પછી ધરપકડ કરાઈ. નુપુર શર્મા ઉપર પણ […]

International

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન મહિલા હોત તો યુદ્ધ ન થાત ઃ બ્રિટિશ પીએમ જાેનસન

લંડન રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ૧૦૦ દિવસ બાદ પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે જેનું સૌથી વધુ નુકસાન યુક્રેનને થયું છે. તો રશિયા દિવસેને દિવસે યુક્રેન પર આક્રમણ વધારી રહ્યું છે. આ વચ્ચે બુધવારે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જાેનસને કટાક્ષ કરતા કહ્યુ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જાે મહિલા હોત તો […]

International

પુતિનને યુએનમાંથી હાંકી કાઢવાની જેલેંસ્કીએ માગ કરી

કીવ રશિયાનુ યુક્રેન પર ચાર મહિના કરતા વધારે સમયથી આક્રમણ ચાલુ છે. ૨૭ જૂને રશિયન મિસાઈલોએ યુક્રેનના ક્રેમેનચુક શહેરમાં એક શોપિંગ સેન્ટરને તે સમયે બરબાદ કરી દીધુ જ્યારે તે મોલમાં સેંકડો લોકો હતા. આ હુમલામાં ૧૮ લોકોના મોત નીપજ્યા છે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ રશિયન હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીએ […]

International

ટ્રમ્પ તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં પોતાનો ગુસ્સો ગુમાવતા હતા

વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જયારે ખબર પડી કે તત્કાલીન એટર્ની જનરલે ચૂંટણીમાં ધાંધલધમાલના તેમના દાવાઓને જાહેરમાં નકારી કાઢ્યા હતા, ત્યારે ટ્રમ્પે તેમની જમવાની પ્લેટ એટલી જાેરથી ફેંકી હતી કે તે દિવાલ સાથે અથડાઈ હતી અને તૂટી ગઈ હતી અને કેચઅપ ઢોળાઈ ગયો હતો. વધુમાં, ૬ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ, તેમણે તેમના કર્મચારીઓને મેટલ […]

International

જાપાનમાં હીટવેવને ૧૫૦ વર્ષનો રેકોર્ડ તોડયો

ટોકયો જાપાનમાં હાલના સમયે હીટવેવ કહેર વધારી રહ્યો છે.સતત ચોથા દિવસે આજે જાપાનમાં ભયંકર તાપમાનનો સામનો કરવામાં આવ્યો સ્થિતિ એ હતી કે રાજધાની ટોકયોએ જુનના મહીનામાં લગભગ ૧૫૦ વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો છે એટલું જ નહીં આટલી ગરમીમાં જાપાનને વિજળી પણ યોગ્ય રીતે મળી રહી નથી અધિકારીઓએ વિજળી પુરવઠો ઓછો કરવાની ચેતવણી આપી છે. […]

International

બ્રહ્માવિહારી સ્વામીએ બહેરીન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો

યુએઈ બહરીનના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફાએ મંગળવારે સ્વામી બ્રહ્મવિહારીદાસ અને મ્છઁજી સ્વામીનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બહરીનમાં બનનારા સ્વામીનારાયણ હિન્દુ મંદિરના નિર્માણને લઈને ચર્ચા થઈ છે. આ વર્ષે એક ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહરીન યાત્રા દરમિયાન આ મંદિરના નિર્માણને લઈને બહરીને જમીનૃ ભેટના રૂપમાં આપવાની […]