International

અમેરિકામાં એક ટ્રકમાં ૪૬ મૃતદેહ મળતા ખળભળાટ

વોશિંગટન અમેરિકામાં એક મોટી દુર્ઘટના જાેવા મળી છે. અહીં ટેક્સાસ રાજ્યના સૈન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા ૪૬ લોકોની લાશ મળી છે. કાયદાના અમલીકરણ અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે. સૈન એન્ટોનિયોની દ્ભજીછ્‌ ચેનલે જણાવ્યું કે આ ટ્રક શહેરના દક્ષિણ તરફ બહારના વિસ્તારના અંતરિયાળ રેલવે ટ્રેકની પાસે મળ્યો છે. પરંતુ સૈન એન્ટોનિયોની પોલીસે હજુ […]

International

ટેસ્લાના માલિક એલન મસ્કે ૫૧મો જન્મદિવસ ઉજવ્યો

વોશિંગટન એલન મસ્કનું પૂરુ નામ એલન રીવ મસ્ક છે. તેમનો જન્મ સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં થયો હતો. તેમના પિતા એન્જિનિયર હતા અને માતા એક મોડલ હતી. પરંતુ જ્યારે મસ્ક ૯ વર્ષના હતા તો તેમના માતા-પિતા અલગ થઈ ગયા અને તે પિતાની સાથે પ્રિટોરિયમાં રહેવા લાગ્યા. તે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ, રોકાણકાર, એન્જિનિયર અને શોધક છે. […]

International

સમીટમાં વડાપ્રધાન મોદીને મળવા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન આતુર

વોશિગ્ટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી-૭ શિખર સંમેલનની ઇતર આજેર્ન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ વેપાર અને નિવેશ, રક્ષા સહયોગ, કૃષિ, જળવાયુ કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષા જેવા વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. બન્ને નેતાઓએ ૨૦૧૯માં […]

International

લોકશાહીને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકશાહી માર્ગે જવાબ આપ્યો છે ઃ વડાપ્રધાન

મ્યુનિક નરેન્દ્ર મોદી મ્યુનિકમાં આજેર્ન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝને મળ્યા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની જેમ જી-૭ સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે બાવેરિયા પ્રાંતના એક બેન્ડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારી સૂત્રોએ નોંધ્યું […]

International

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજેર્ન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

મ્યૂનિખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-૭ શિખર સંમેલનની ઇતર આજેર્ન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ વેપાર અને નિવેશ, રક્ષા સહયોગ, કૃષિ, જળવાયુ કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષા જેવા વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. બન્ને નેતાઓએ ૨૦૧૯માં સ્થાપિત […]

International

વિશ્વમાં સરેરાશ માણસનું કદ ઘટીને ૩.૫ ફૂટ જેટલું થઈ જશે

એડનબર્ગ એડિનબર્ગ યુનિવર્સિટીના જીવાશ્મ વિજ્ઞાનના પ્રો સ્ટીવ બ્રૂસેટ અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે ધરતી પર ગ્રીન હાઉસ ગેસોનો પ્રભાવ પણ વધતો જઈ રહ્યો છે. પરિણામ એ છે કે ધરતીનું તાપમાન દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. તેની અસર માત્ર ધ્રુવીય બરફ પીગળવા અને સમુદ્રનું જળસ્તર વધવાથી સંબંધિત નથી પરંતુ જેમ-જેમ ધરતીનું તાપમાન વધશે તેમ-તેમ મનુષ્યનો આકાર […]

International

કંપનીઓના સીઈઓનું વેતન કર્મચારીઓ કરતાં ૩૩૯ ગણું વધારે

ન્યુયોર્ક અમેરિકાની સંસદ દ્વારા પસાર કાયદાને કારણે અનેક વર્ષોથી જાહેર કંપનીઓના સીઈઓના વેતનની તુલના સામાન્ય કર્મચારીઓસાથે કરવી પડે છે. ૨૦૨૧માં સીઈઓએ કંપનીઓમાં મધ્યમ સ્તરના કર્મચારીઓના વેતન કરતાં ૩૩૯ ગણા વધુ કમાયા છે. જે ૨૦૨૦ની તુલનામાં ૩૧૧ ગણું વધુ છે.વેતન કન્સલ્ટિંગ કંપની ઇક્વિલારના એક સરવેમાં જા?ણવા મળ્યું કે, કંપનીઓના મોટા અધિકારીઓ અને કર્મચારીઓની આવકમાં અંતર વધ્યું […]

International

દક્ષિણ આફ્રીકાની નાઈટ કલબમાં ૧૭ મૃતદેહ મળ્યા

જાેહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાના દક્ષિણી શહેર ઈસ્ટ લંડનની ટાઉનશીપમાં રવિવારે એક નાઈટ ક્લબમાં ઓછામાં ઓછા ૧૭ યુવકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પ્રાંતીય પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર થેમ્બિન્કોસી કિનાનાએ એએફપીને જણાવ્યુંઃ “અમને પૂર્વ લંડનમાં સીનરી પાર્કમાં સ્થાનિક ક્લબમાં મૃત્યુ પામેલા ૧૭ લોકો વિશે અહેવાલ મળ્યો છે.” “અમે હજી પણ ઘટનાની આસપાસના સંજાેગોની […]

International

અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને ગન કલ્ચરના કાયદા પર લગાવી મહોર

વોશિંગ્ટન અમેરિકામાં સામૂહિક ફાયરિંગ અને તેનાથી થતાં નિર્દોષોના મોતથી પરેશાન લોકોને રાષ્ટ્રપતિ જાે બિડેન મોટી રાહત આપી છે. તેમણે શનિવારે બંદૂક હિંસા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાયદો અમેરિકામાં વધતા હેન્ડગન કલ્ચરને રોકવા અને સામૂહિક ગોળીબારની ઘટનાઓ પર લગામ લગવાશે. આ સમાચાર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે […]

International

પાક. આર્મી ચીફ બાજવા ગુપ્ત રીતે પરવેઝ મુશર્રફને મળવા પહોંચ્યા

દુબઈ સંયુક્ત અરબ અમીરાતમાં છેલ્લા શ્વાસ ગણી રહેલા પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફને મળવા માટે સેના પ્રમુખ કમર જાવેદ બાજવા દુબઈ ગયા હતા. પાકિસ્તાની મીડિયાએ આ મોટો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં જનરલ બાજવાની સાથે તેના પત્ની અને પાકિસ્તાની સેનાના ટોચના ડોક્ટર પણ હાજર હતા. મુશર્રફ પર પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા કરાવવા […]