International

રોનાલ્ડોની ૧૬.૩ કરોડની કારનો કચ્ચરઘાણ થયો

માલોર્કા માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કારનો ખૂબ જ શોખ છે. વિશ્વના સૌથી ધનાઢ્ય એથ્લેટ્‌સમાંથી એક હોવાના કારણે રોનાલ્ડોની પાસે ઘણી લક્ઝરી કાર છે. આમાંની એક કારમાં બુગાટી વેરોન પણ સામેલ છે જે કારનો અકસ્માત થયો છે અને તેનો ખુરદો બોલાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર આ કાર સોમવારે સવારે સ્પેનિશ શહેર માલોર્કામાં એક ઘરના […]

International

હવે ગુદા માર્ગેથી પણ શ્વાસ લઈ શકાશે! ઃ વિજ્ઞાનીઓનો દાવો

વોશિંગ્ટન દુનિયામાં એવી ઘણી ઘટનાઓ બને છે, જેણા કારણે સ્વાભાવિક રીતે આશ્ચર્ય થાય છે. મનુષ્ય નાક દ્વારા શ્વાસ લે છે. મુસીબતમાં પણ મોઢામાંથી, પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે વ્યક્તિ ગુદામાંથી શ્વાસ લઈ શકશે, જી હા… હવે આ હકીકત થવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ માણસ ગુદા માર્ગેથી પણ […]

International

અમેરિકાની મહિલાએ ૧૧ લગ્ન કર્યા બાદ હવે ૧૨મા લગ્ન કરશે

વોશિંગ્ટન યુએસએના ઉટાહમાં રહેતી ૫૨ વર્ષીય મોનેટ ડાયસ વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે, તેણે એડિક્ટેડ ટુ મેરેજ એટલે કે મેરેજ એડિક્શનનામના ્‌ન્ઝ્ર શોમાં કામ કર્યું છે. આ શોમાં જાેવામાં આવ્યું છે કે, મોનેટના સંબંધ તેના બોયફ્રેન્ડ જાેન સાથે કેવા હતા. આ બંને જે રીતે આશોમાં જાેવા મળ્યા હતા તે જાેઈને લાગે છે કે, બંને વચ્ચે બધુ […]

International

ભારતીય યોગના દિવાના બોલીવુડ જ નહીં પણ હોલીવુડના સ્ટાર્સ પણ છે

વોશિંગ્ટન જ્યારે વિશ્વ યોગ દિવસે તમામ લોકો યોગ કરી રહ્યા છે ત્યારે તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે યોગ એ એક સરસ રીત છે. તે ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા મનને પણ શાંત રાખે છે. યોગના અન્ય ફાયદાઓમાં અસ્વસ્થતા ઘટાડવી, રોગપ્રતિકારક શક્તિ વધારવી, તણવાથી રાહત અને એકંદરે તમારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો સમાવેશ થાય […]

International

અમેરિકાના વોશિંગ્ટનમાં ગોળીબારમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા

વોશિંગ્ટન અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સોમવારે સવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત ઘણા લોકો ઘાયલ થયા છે. વોશિંગ્ટન પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ૧૪મી અને યુ સ્ટ્રીટ પાસે બની હતી. ગત દિવસે અમેરિકાના નોર્થ વર્જીનિયાના એક […]

International

અમેરિકાની શાળામાં બાળકોને દારૂ અને સિગરેટ સાથે ટોપલેસ ફોટોશૂટ કર્યો

વોંશિગ્ટન સ્કૂલમાં બાળકોને મર્યાદામાં રહેવાનું શિખવાડવામાં આવે છે તો બીજી તરફ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્કૂલના વિદ્યાર્થી ટોપલેસ થઇને દારૂ અને સિગરેટ સાથે જાેવા મળી રહ્યા છે. આ ફોટોશૂટ સામે આવ્યા બાદ ખૂબ ચર્ચામાં આવી ગયું અને તેના વિશે પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર ઘટના સામે આવી અને તે પણ આશ્વર્ય પમાડે તેવી […]

International

મિકાસિંહ તેની ડ્રિમ ગર્લને દુબઈમાં પ્રપોઝ કરી શકે છે

યુએઈ શો ‘સ્વયંવર – મિકા દી વોટી’ ટૂંક સમયમાં તેના લોન્ચ માટે આગળ વધી રહ્યો છે. મીકા સિંઘ તેના જીવનસાથીની પસંદગી કરશે અને સુપરસ્ટાર સિંગર મિંકાસિંહનાં જીવન સફરમાં તેનાં ફેન્સ પર સાક્ષી બનશે. સ્વયંવર – મિકા દી વોટી ૧૯મી જૂને રાત્રે ૮ વાગ્યે સ્ટાર ભારત પર લૉન્ચ થશે.રિયાલિટી ટીવી શો ‘સ્વયંવર- મિકા દી વોટી’એ મિકા […]

International

અમેરિકાએ પયંગબર વિવાદ પર નિંદા કરતા ભાજપની પ્રશંસા પણ કરી

વૉશિંગ્ટન ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના નિવેદન બાદ શરૂ થયો હતો. જે બંનેએ ટીવી ડિબેટમાં મોહમ્મદ સાહેબ અને મુસ્લિમ ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જાે કે ભાજપે બંને નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ભાજપ કોઈપણ ધર્મ કે ધર્મ સાથે […]

International

વર્લ્‌ડ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડને બે પોઇન્ટનું નુકસાન

ઇગ્લેન્ડ ઇંગ્લેન્ડની ટીમે જાેની બેરસ્ટો અને કેપ્ટન બેન સ્ટોક્સની મદદથી મંગળવારે પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ તો જીતી લીધી હતી પરંતુ સ્લો ઓવર રેટ તેને ભારે પડી ગયો હતો અને ટીમને બે પોઇન્ટનું નુકસાન થયું હતું. આગામી વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે દરેક ટેસ્ટ અને સિરીઝ બાદ મળતા પોઇન્ટમાંથી ઇંગ્લેન્ડના બે પોઇન્ટ કાપી લેવામાં આવ્યા […]

International

નેટફ્લિક્સ હવે સ્કિવડ ગેમ જેવો રિયાલિટી શો બનાવશે

વોશિંગ્ટન નેટફ્લિક્સની સ્ક્વિડ ગેમ સિરીઝ સુપરહિટ રહી હતી. કરોડો લોકોએ આ સિરીઝને વખાણી હતી. સ્ક્વિડ ગેમ એ કોરિયન સિરીઝ હતી અને આ સિરીઝ બાળપણની રમતો રમી પૈસા જીતવા પર કેન્દ્રિત હતી. આ રમતોમાં હારી જનારને મોત મળતું હોવાનું દર્શાવાયું હતું, જેથી લોકોને આ સોરીઝ ખૂબ રોચક લાગી હતી. આ સિરીઝમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવતી હોવાનું […]