વોશીંગ્ટન વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રીય સ્તર પર ગર્ભપાતના આંકડા ૧૯૭૩માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ સૌથી ઓછો હતો. કોર્ટે ૧૯૭૩ના પોતાના ચુકાદમાં દેશભરમાં ગર્ભપાતની પ્રક્રિયાને કાયદેસર બનાવી હતી. રિપોર્ટ અનુસાર, ૨૦૨૦માં પ્રતિ પાંચ ગર્ભવતી મહિલાઓમાંથી એક મહિલાએ ગર્ભપાત કરાવ્યો હતો. આ આંકડો એવા સમયે વધી રહ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટ ૧૯૭૩ના ચુકાદાને બદલી દેવાની તૈયારીમાં […]
International
વિશ્વમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સનું નામ ડબ્લ્યુએચઓ બદલશે
વોશિંગ્ટન હવે મંકીપોક્સ યુરોપ અને અમેરિકાના ભાગોમાં ફેલાઈ ગયું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક સમાચાર અનુસાર, ડબ્લ્યુએચઓ હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ રોગચાળો કેવી રીતે થયો. ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે ડબ્લ્યુએચઓ મંકીપોક્સ વાયરસ અને તેનાથી થતા રોગનું નામ બદલવા માટે વિશ્વભરના નિષ્ણાતો સાથે કામ કરી રહ્યું છે. […]
સેક્સના કારણે મંકીપોક્સ વાયરસ ફેલાઈ રહ્યો છે ઃ તજજ્ઞોએ ચેતવ્યા
બ્રિટેન બ્રિટનમાં જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓ માટે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ થઈ પડ્યો છે. કારણ કે અનેક લોકોના ક્રૂઝિંગ ગ્રાઉન્ડ, સેક્સ ક્લબ અને કેમેક્સ સેશન દરમિયાન અનેક અજાણ્યા યૌન સાથીઓ હોય છે. આ વાત એક રિપોર્ટમાં જણાવવામાં આવી છે. ટેલિગ્રાફના જણાવ્યાં મુજબ યુકે સ્વાસ્થ્ય અને સુરક્ષા એજન્સી (યુકેએચએસએ) દ્વારા બીમારી માટે પહેલી ટેકનિકલ […]
યુક્રેનના મુખ્ય શહેરના અંતિમ પુલને રશિયાએ નષ્ટ કરી દીધો
રશિયા રશિયાએ યૂક્રેનના એક મોટા શહેરનો અંતિમ પુલ નષ્ટ કરી દીધો છે. આ પુલનો ફોટો સામે આવ્યો છે. સ્થાનિક ગવર્નર સર્ગેઇ ગદાઇએ કહ્યું કે શહેરનો અંતિમ પુલ નષ્ટ હોવાની સાથે, શેષ નાગરિક શહેરમાં ફસાઇ ગયા છે અને હવે માનવીય જરૂરિયતોની સામાનની આપૂર્તિ કરવો અસંભવ થઇ ગયો છે. યૂક્રેનને વારંવાર સેવેરોડનેત્સકની રક્ષા માટે વધુ પશ્વિમી ભારે […]
ફેફસાના દર્દીઓ માટે અપુરતી ઉંઘ સ્મોક કરતા પણ વધુ ખતરનાક છે
વોશીંગ્ટન કેલિફોર્નિયા યુનિવર્સિટી- સાન ફ્રાન્સિસ્કોના રિસર્ચર્સે જાણ્યું છે કે ર્ઝ્રંઁડ્ઢ (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસિસ) ના દર્દીઓ માટે અપૂરતી ઊંઘ સારી ઊંઘવાળાની સરખામણીમાં મુસીબતો નોતરતા જાેખમને ૯૫ ટકા જેટલું વધારી શકે છે. ઓછી ઊઁઘ ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે અને રોગના કારણે મૃત્યુદરમાં તેજી લાવી શકે છે. ‘સ્લીપ’ મેગેઝીનમાં છપાયેલા રિસર્ચના તારણમાં પલ્મોનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના યુસીએસએફ […]
ચીનમાં ફરી કોરોના વિસ્ફોટ, શંઘાઇમાં મોટાપાયે ટેસ્ટિંગ શરૂ
ચીન દુનિયાભારમાં કોરોના મહામારી સાથે જંગ ચાલુ છે. જાેકે ચીનમાં કોવિડ ૧૯ સંક્રમણનો દર વૈશ્વિક માપદંડોથી ખૂબ ઓછા કહેવામાં આવી રહ્યું છે. તેમછતાં ત્યારબાદ ચીનમાં જીરો કોવિડ પોલીસી લાગૂ છે અને તેના અંતગર્ત કોરોનાને ખૂબ કડક ચે. ચીનની સરકારનું માનવું છે કે ઝીરો કોવિડ પોલિસી હેઠળ નિયમ દેશના વડીલો અને મેડિકલ સુરક્ષાને લઇને લાગૂ કરવામાં […]
દિલ્હીમાં ટ્રી કવર એટલે કે ગ્રીન કવર વધી ગયું છે ઃ કેજરીવાલ
વોશિંગ્ટન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ‘વૃક્ષ પ્રત્યારોપણ નીતિ’ની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે જ્યારથી આ યોજના શરુ થઈ છે ત્યારથી દિલ્લીમાં ટ્રી કવર(હરિત ક્ષેત્ર) એટલે કે ગ્રીન કવર વધી ગયુ છે. પહેલા રાજધાનીમાં હરિત ક્ષેત્ર ૧૯.૯૭ ટકા હતુ જે હવે વધીને ૨૩.૦૬ ટકા થઈ ગયુ છે. આ બધા આમ આદમી પાર્ટીની સરકારના કુશળ […]
ભારત એકમાત્ર દેશ છે જે ચીનને રોકી શકે છે ઃ યુએસના રક્ષામંત્રી
વોશિંગ્ટન યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને શુક્રવારે ઈન્ડો-પેસિફિકમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે ભારત અને અન્ય સાથીઓની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, જેને તેમણે વોશિંગ્ટન માટે “પ્રાયોરિટી થિયેટર” તરીકે વર્ણવ્યું હતું. સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગમાં બોલતા, તેમણે કહ્યું કે, કેવી રીતે મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક માટે અમેરિકાની પ્રતિબદ્ધતા યુએસની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનાઓનું કેન્દ્ર છે, અને પ્રાદેશિક […]
જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત
વોશિંગ્ટન હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરનું નામ આવે ત્યારે વિશ્વના કરોડો લોકો તેમના વિશે જાણવા આતુર હોય છે. પરંતુ આજે પ્રશંસકો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબર હાલ વેકેશન પર ગયા છે. સતત કોન્સર્ટ કરતો જસ્ટિન હવે પોતાના શરીરને થોડો સમય આરામ આપી રહ્યો છે. તેનું કારણ […]
થાઈલેન્ડ એશિયાનો પહેલો દેશ જ્યાં ગાંજાની ખેતી કાયદેસર બની
થાઈલેન્ડ થાઈલેન્ડ એશિયાનો એવો પહેલો દેશ બની ગયો છે જેણે ગાંજાે પીવો અને ઘરમાં તેની ખેતીને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. થાઈલેન્ડના લોકો હવે ગાંજાે શાકભાજીની જેમ ઉગાડી શકશે. થાઈ સરકારે ગાંજાને પ્રતિબંધિત ડ્રગ્સની યાદીમાંથી હટાવી દીધુ છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી અનુતિન ચાર્નવિરાકૂલે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકારની યોજના સમગ્ર દેશમાં ગાંજાના […]








