International

ડોનાલ્ડ ટ્રંપની પુત્રીએ પિતાને જ જુઠા કહ્યા

વોશીંગ્ટન ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે યુએસ કેપિટલ હુમલાની તપાસ કરી રહેલા યુએસ ધારાસભ્યોની પેનલને જણાવ્યું હતું કે તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ખોટા દાવાઓ પર પણ વિશ્વાસ કરતી નથી કે તેમની ૨૦૨૦ ની ચૂંટણીની હાર વ્યાપક મતદાન છેતરપિંડીથી થઈ હતી. ટ્રમ્પના ચાર વર્ષના વ્હાઇટ હાઉસ શાસન દરમિયાન તેમના પિતાના સૌથી વિશ્વાસુ સહાયકોમાંના એક ઇવાન્કા […]

International

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓની આસ્થા પર ફરી હૂમલો કર્યો

ઇસ્લામાબાદ તાજેતરમાં જ નુપુર શર્માના એક નિવેદનને લઈને ભારતને જ્ઞાન આપતા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. ત્યાં હિન્દુઓ અને તેમના આરાધ્ય સ્થળોની હાલત કોઈથી છૂપી નથી. કરાચીના કોરંગી વિસ્તારમાં મરી માતા મંદિરમાં મૂર્તિઓ પર હુમલો થયો. આ મંદિર કોરંગી પોલીસ સ્ટેશનથી થોડે દૂર છે. મંદિર પર હુમલાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સમીક્ષા […]

International

અમેરિકામાં કારમાં રોમાન્સ કરતા બિમાર પડી યુવતી ઃ વીમા કંપનીને ૪૦ કરોડ ચૂકવવા પડ્યા

વોશીંગ્ટન અમેરિકાના મિસૌરીની એક યુવતીને કાર વીમા કંપનીએ ૫.૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪૦ કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ ચૂકવવાનો વારો આવ્યો. યુવતીએ એવો દાવો કર્યો કે તેણે તેના એક પૂર્વ પ્રેમી સાથે કારની પાછલી સીટ પર શારીરિક સંબંધ બનાવ્યા હતા. ત્યારબાદ તેને ગુપ્ત રોગ થઈ ગયો પછી તેણે આ વીમો ક્લેમ કર્યો. મામલો […]

International

મેસ્કિસકોમાં બ્રિજના ઉદ્‌ઘાટન સમયે બ્રિજ તૂટી પડતા શહેરના મેયર સહિત અનેક લોકો ગટરમાં પડ્યા

મેક્સિકો મેક્સિકો ના એક શહેરમાં બનેલા બ્રિજના ઉદ્‌ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. બ્રિજના ઉદ્‌ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. જ્યારે તેઓ આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો હતો અને મેયર સહિત લગભગ ૨ ડઝન લોકો ગટરમાં પડી ગયા હતા. મેક્સિકોના કુઅર્નિવાકા શહેરનો છે. અહીં એક […]

International

પાકિસ્તાનમાં વીજ સંકટને લઈ રાતના ૧૦ વાગ્યા બાદ લગ્ન સમારંભ નહીં થાય

ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં વીજળી સંકટ વચ્ચે શાહબાઝ સરકારે આ મોટો ર્નિણય લીધો છે, નોંધનીય છે કે પાકિસ્તાનમાં આર્થિક સંકટ બાદ હવે વીજળીનું સંકટ પણ ગાઢ બની રહ્યું છે. પાકિસ્તાને વીજળીનો વપરાશ ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે અને હવે ઇસ્લામાબાદમાં રાત્રે ૧૦ વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધ રહેશે જે ૮ જૂનથી લાગુ થશે. આ સિવાય […]

International

પાકિસ્તાનમાં હવે રાતે ૮.૩૦ વાગે તમામ બજારો બંધ થઈ જશે

ઇસ્લામાબાદ પાકિસ્તાન ચીન, સાઉદી અરબ, યુએઈ અને વિશ્વ બેંકના ભારે ભરખમ કરજ હેઠળ દબાયેલું છે. પાડોશી દેશ ભારત સાથે દુશ્મની નોતરી ઉપરથી કોરોનાની મહામારીએ અર્થવ્યવસ્થાની ગાડી ખોરવી દીધી છે અને સ્થિતિ એવી બની ગઈ છે કે જૂના કરજના ખાલી વ્યાજ ચૂકવવા માટે પાકિસ્તાને નવા કરજ કરવા પડી રહ્યા છે. જેના કારણે અર્થવ્યવસ્થા સતત ભાંગી રહી […]

International

લદાખ ક્ષેત્રમાં ચીનની પ્રવૃત્તિઓ ચિંતાજનકઃ યુએસ જનરલની ચેતવણી

વોશીંગ્ટન અમેરિકન સેનાના એક ટોચના જનરલે બુધવારે લદાખ થિયેટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાર ચીની ગતિવિધિને “આંખ ઉઘાડનારી” અને ચિંતાજનક ગણાવી હતી. તેમણે પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને પણ “ખતરનાક” ગણાવ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્‌સ આર્મી પેસિફિકના કમાન્ડિંગ જનરલ જનરલ ચાર્લ્સ એ. ફ્લાયને જણાવ્યું હતું કે, ચીનની ગતિવિધીઓ જાેખમી અને ચિંતાજનક છે. પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં […]

International

યુક્રેનના રાષ્ટ્રપતિએ કર્યો ચોંકાવનારો દાવો કર્યો કે… તે જાણી લોકો થયા સ્તબ્ધ

યુક્રેન યુક્રેન-રશિયા યુદ્ધ છેડાયાના ૧૦૦થી પણ વધુ દિવસ થઈ ગયા અને આ દરમિયાન બંને દેશે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ તો દાવો કર્યો છે કે યુદ્ધમાં રશિયાના અત્યાર સુધીમાં ૩૧ હજાર જેટલા સૈનિકો માર્યા ગયા છે. આમ છતાં જે રીતે ટચૂકડું યુક્રેન જાયન્ટ રશિયાને ટક્કર આપી રહ્યું છે તે જાેઈને […]

International

એલન મસ્ક શું ટિવટર સાથેની ડીલ તોડી દેશે ?

વોશીંગ્ટન વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્ક ટિ્‌વટરના અધિગ્રહણ કરવાની જાહેરાત બાદ સતત ચર્ચામાં છે. પરંતુ ટેસ્લાના સીઈઓ હવે ટિ્‌વટર અધિગ્રહણ માટે પોતાના ૪૪ બિલિયન ડોલરના સોદાથી દૂર જઈ શકે છે, જાે કંપની સ્પેમ અને ફેક એકાઉન્ટ પર ડેટા આપવામાં નિષ્ફળ રહે છે. મસ્કે સોમવારે એક પત્રમાં કંપનીને ચેતવણી આપી છે. પત્રમાં કહેવામાં આવ્યું કે […]

International

કુવૈત, કતર, ઈરાન બાદ યુએઈએ પણ પયગંબર પર ટિપ્પણીને લઈ નિંદા કરી

યુએઈ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી ટિપ્પણી બાદ ઉભો થયેલો વિવાદ શાંત થવાને બદલે સતત વધી રહ્યો છે. વિશ્વના અનેક મુસ્લિમ દેશોએ નૂપુર શર્માની ટિપ્પણી પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કુવૈત, કતર, ઈરાન બાદ હવે યૂએઈએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી છે. યૂએઈના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે […]