વોશિંગ્ટન એમેઝોન વેબ સર્વિસ અગાઉ એમેઝોન સીઇઓ એન્ડી જેસી દ્વારા ચલાવાતી હતી, જે જુલાઈમાં સ્થાપક જેફ બેઝોસના અનુયાયી બન્યા હતા. ક્લાઉડ સર્વિસ કામગીરી એમેઝોન માટે અત્યંત નફાકારક છે. તે ૧૫૨ અબજ ડોલરના ક્લાઉડ બજારનો ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે, એમ સિનર્જી રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે. તે તેના હરીફ માઇક્રોસોફ્ટ અને ગૂગલના સંયુક્ત હિસ્સા કરતાં વધુ […]
International
ઈઝરાયલે દુશ્મનનો ખાતમો કરવા લોખંડની દિવાલ બનાવી
ઈઝરાઈલ ઇઝરાયેલે પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી કે હમાસ ગાઝામાંથી ટનલ મારફતે ઇઝરાયેલના વિસ્તારમાં ઘૂસણખોરી કરીને હુમલા કરી શકે છે. ગેન્ટ્ઝે કહ્યું કે બેરિયર ઇઝરાયેલી નાગરિકોને સુરક્ષાનો અનુભવ કરાવશે. ઇઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં પણ આવી જ દીવાલ બનાવી છે.ઇઝરાયેલનું ગાઝામાં હમાસ સાથે લાંબા સમયથી યુદ્ધ ચાલુ છે. હમાસના હુમલાથી બચવા માટે ઈઝરાયેલે ૬૫ કિલોમીટર લાંબી […]
યુએઈમાં કામકાજનું સપ્તાહ સોમથી શુક્ર રહેશે
દુબઇ જાન્યુઆરી મહિનાથી અમલમાં આવનાર યુએઇ સરકારના આ ર્નિણયના કારણે તે અખાત પ્રદેશમાં પશ્ચિમની પદ્ધતિએ કામકાજનો સમયગાળો નક્કી કરનાર જૂજ સ્થળો પૈકીનું એક બની જશે, કેમ કે અખાત પ્રદેશમાં આવેલા મોટાભાગના આરબ દેશોએ સત્તાવાર રીતે કામકાજના સપ્તાહ તરીકે રવિવારથી ગુરૂવારનો સમય નક્કી કર્યો છે. સરકારી કર્મ્ચારીઓને શુક્રવારના રોજ અડધો દિવસ કામ કરવાનું રહેશે અને ત્યારબાદ […]
કોરોના દરમિયાન આર્થિક અસમાનતા વધી
લંડન ઓમિક્રોન વેરિઅન્ટના ચેપના પ્રસારને ધીમો પાડવાના આશયથી યુકેમાં પ્રવેશનારે મંગળવારથી તેનો પ્રવાસ આરંભ કરવાના ૪૮ કલાક પૂર્વે જ ટેસ્ટ કરાવવાનો રહેશે. ંવિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ શાખાના જણાવ્યા અનુસાર પાંચથી ચૌદ વર્ષની વયજૂથના કિશોરોમાં કોરોનાનો ચેપનો દર સૌથી વધારે જાેવા મળ્યો છે. છેલ્લા બે મહિનામાં ૫૩ દેશો ધરાવતાં આ વિસ્તારમાં કોરોનાના કેસો અને મરણાંક બમણા […]
અમેરિકાએ ચીનમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો
અમેરિકા અમેરિકાએ આ જાહેરાત વિન્ટર ઓલિમ્પિક શરૂ થવાના બે મહિના પહેલા કરી છે. આ ગેમ્સ ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થવાની છે. આ પહેલા પણ અમેરિકા આ પગલું ભરશે તેવી અટકળો ચાલી રહી હતી. જાેકે, વિન્ટર ઓલિમ્પિકમાં અમેરિકન ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. બાયડન વહીવટીતંત્ર તેના માત્ર એક રાજદ્વારી પ્રતિનિધિને બેઇજિંગ મોકલશે નહીં. યુએસના પગલાને અમેરિકન […]
કોવિડને કારણે મલેરિયા સામેની લડાઈમાં અવરોધો ઃ ડબ્લ્યુએચઓ
જીનિવા મેલેરિયાથી થયેલા કુલ મોત પૈકી ૯૫ ટકા મોત સબ સહારા આફ્રિકન દેશોંમાં થયા હતાં. છેલ્લા ૧૫ વર્ષોમાં ચીન અલ સાલ્વાડોર સહિત ૧૨ દેશોને ડબ્લ્યુએચઓ દ્વારા મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જાે કે બીજી તરફ ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમુક દેશોમાં મેલેરિયાના કેસો અને તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો જાેવા […]
બેટર ડોટ કોમ કંપનીના ભારતીય સીઈઓએ ઓનલાઈન ૯૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા
વૉશિંગ્ટન મોર્ગેજ કંપની બેટર ડોટ કોમના સીઇઆ વિશાલ ગર્ગે એકસાથે ૯૦૦ કર્મચારીઓની કરેલી હકાલપટ્ટી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેની જબરજસ્ત ચર્ચા છે. કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે ક્રિસમસ નજીકમાં છે ત્યારે આ પ્રકારનું પગલું અત્યંત ક્રૂર ગણી શકાય. ૪૩ વર્ષના ગર્ગે ઝૂમ કોલમાં જણાવ્યું હતું કે હું તમારી સમક્ષ સારા સમાચાર […]
ઓમિક્રોન વેરિઅન્ટનો કમ્યુનિટી સ્પ્રેડ થવા લાગ્યો
યુકે બ્રિટનમાં નૉન રેડ લિસ્ટ દેશમાંથી ભલે તે વેક્સિનેટેડ થયા હોય કે નહીં, તેને યુકેમાં આવવા માટે ૪૮ કલાક પહેલા જ ઁઝ્રઇ નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. જાવિદે કહ્યુ કે બે દિવસ પહેલા પીસીઆર ટેસ્ટ અને નેગેટીવ રિપોર્ટ ન આવવ સુધી આઈસોલેશન જેવા ઉપાય અસ્થાયી છે અને તેમને આગામી અઠવાડિયે રિવ્યૂ કરવામાં આવશે. એક્સપર્ટનુ કહેવુ છે […]
ભારતીય એચસીએલ કંપની અમેરિકામાં ૧૨ હજાર લોકોને નોકરી આપશે
વૉશિંગ્ટન એચસીએલ ટેકનોલોજીસના સીઈઓ અને એમડી સી વિજયકુમારે જણાવ્યુ કે રાઈઝ એટ એચસીએલ પ્રોગ્રામ ફ્રેશર્સને ટ્રેનિંગ આપવા પર ફોકસ છે. જેમાં ફ્રેશર્સને જાેબ લર્નિંગથી લઈને સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ સુધીનુ શિક્ષણ આપવામાં આવે છે. અમે આ પ્રોગ્રામ દ્વારા તાજેતરમાં જ ગ્રેજ્યુએટ થવા અથવા જલ્દી જ ગ્રેજ્યુએટ થવા જઈ રહેલા યુવાઓને એચસીએલમાં કામ કરવા માટે તૈયાર કરશે. […]
બ્રિસબેનમાં ૮મી ડિસેમ્બરથી એશિઝનો પ્રારંભ
બ્રિસબેન બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે તારીખ ૮મી ડિસેમ્બરથી પ્રથમ એશિઝ ટેસ્ટ મેચનો પ્રારંભ જવા જઈ રહ્યો છે. જે અગાઉ બંને ટીમોના કેપ્ટનોએ ટ્રોફીને લોન્ચ કરી હતી. ભારત સામે ગત વર્ષની બોક્સિગ ટેસ્ટ બાદ ટ્રાવિસ હેડને પડતો મૂકવામાં આવ્યો હતો. જાેકે ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સ અને ટીમ મેનેજમેન્ટે તેને ઉસ્માન ખ્વાજાને સ્થાને તક આપી છે. સ્ટાર્કને […]







