બ્રાજીલ અગાઉ ઈમરાન ખાન આજ કરતા હતા અને હવે ઈસ્લામાબાદની રાજગાદી પર બેઠેલા વજીર એ આજમ શહબાજ શરીફ પણ આજ કરી રહ્યા છે. પાકિસ્તાન હાલ ચારેબાજુથી ઘેરાયેલો છે અને ગળા સુધી દેવામાં ડૂબેલો છે, મોંઘવારી તમામ હદો પાર કરી ચૂકી છે, લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે પરંતુ દેશની જનતાને રાહત આપવાના બદલે દેશના […]
International
બ્રાઝીલના એરપોર્ટ પર જાહેરાતની ડિસ્પ્લે સ્ક્રીન પર અચાનક પોર્ન ચાલુ થઈ જતા આશ્ચર્ય
બ્રાજીલ બ્રાઝિલ એરપોર્ટ પર અચાનક એરપોર્ટ ડિસ્પ્લે સ્ક્રીન પર જાહેરાત અને એરલાઈન્સની માહિતીના બદલે પોર્ન ફિલ્મો ચાલવા લાગી. એરપોર્ટ ઓથોરિટીને જ્યારે આ ઘટનાની માહિતી મળતા તેઓ એક્શનમાં આવી ગયા અને પોલીસને સૂચના આપી દીધી હતી. એરપોર્ટ ઓથોરિટી ઇન્ફ્રારોનું કહેવું છે કે, શુક્રવારે રિયો ડી જિનેરિયોમાં એરપોર્ટ પર ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે સ્ક્રીનને હેક કરવાની ફરિયાદ દાખલ કરવામાં […]
હેલી શાહે કાન્સ ફેસ્ટિવલમાં હીલવાળા સેન્ડલ પહેરવાની મુશ્કેલીની વાત શેર કરી
લોસએન્જલસ સ્વરાંગિની અને દેવાંશી જેવી ટીવી સિરિયલથી હેલી પોપ્યુલર થઈ હતી. છેલ્લે તે વેબ સિરિઝ ઈશ્ક મૈં મર જાવાં ૨માં નજરે પડી હતી. ફિલ્મોમાં પણ તે ડેબ્યુ કરવા જઈ રહી છે અને આ વર્ષે ફેસ્ટિવલમાં તેણે પોતાની પહેલી ફિલ્મ કાયા પટલનું પોસ્ટર શેર કર્યુ હતું. હેલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, કાન્સ ડેબ્યુ કરતાં પહેલા […]
ગીતાંજલિ શ્રીને ટોમ્બ ઓફ સેન્ડને મળ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર
લંડન જાણીતી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નોવેલ ‘્ર્દ્બહ્વ ર્ક જીટ્ઠહઙ્ઘ’ માટે વર્ષ ૨૦૨૨ના ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ મ્ર્ર્ાીિ ઁિૈડી થી નવાજવામાં આવ્યા છે. આ પુસ્તકને જ્યારે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયું ત્યારે જ તે આ પુરસ્કાર માટે હિન્દી ભાષાની પહેલી કૃતિ બન્યું હતું. હવે ૨૦૨૨નો બુકર પુરસ્કાર પણ તેને મળ્યો છે. આ અવસરે ભારતીય લેખિકાએ કહ્યું કે […]
સ્પેનમાં સહમતિ વગર જે યૌન સંબંધ બનશે તે બધા જ રેપ ગણાશે
સ્પેન સ્પેનમાં આ ફેરફાર ‘વુલ્ફ પેક’ ના કેસ બાદ આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં પોતાને વુલ્ફ પેક ગણાવતા ૫ લોકોને ગેંગરેપ કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. તેમના પર આરોપ હતો કે ૨૦૧૬માં પેમ્પ્લોના બુલ રનિંગ ફેસ્ટિવલ દરમિયાન એક યુવતી પર ગેંગરેપ કર્યો હતો. તેમના સજા મામલે સ્પેનમાં મોટા પાયે વિરોધ થયો અને ૨૦૧૯માં એક […]
ક્રૂડ ઓઈલ પર સાઉદી અરબના વિદેશમંત્રીએ નિવેદન આપતા ભારતની મુશ્કેલી વધારી
સાઉદીઆરબ યૂક્રેન-રશિયા યુદ્ધના કારણે દુનિયામાં ઉર્જા સંકટ વધી ગયું છે. આ દરમિયાન ક્રૂડ્ને લઇને સાઉદી અરબ તરફથી એવું નિવેદન આવ્યું છે, જેનાથી દુનિયાના ધબકારા વધી ગયા છે. હાલમાં ક્રૂડ ઓઇલ ૧૧૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તેના પરથી સાઉદી અરબના વિદેશ મંત્રીનું નિવેદન ક્રૂડ ઓઇલના ભાવને હવા આપી શકે છે. જે ભારતની […]
યુક્રેનનો મુદ્દો ખતમ હવે પોલેન્ડનો વારો ઃ પુતિનના સાથીનો વિડીયો વાયરલ
ચેચન્યાના દબંગ નેતા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી રમજાન કાદિરોવે પોલેન્ડને ચેતાવણી આપી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે કહેતા જાેવા મળે છે કે યૂક્રેનનો મુદ્દો ‘બંધ’ થઇ ગયો છે અને હવે તેમને પોલેન્ડમાં રસ છે. વાયરલ વીડિયોમાં રમઝાન કહી રહ્યા છે કે ”યૂક્રેનનો મુદ્દો ખતમ થઇ […]
સ્લોવાકિયાની નાઈટ કલબ બહાર બે મોડલો નશાની હાલતમાં મારામારી
બ્રિટન જ્યારે વ્યક્તિ નશામાં હોય છે ત્યારે તેને આજુબાજુનું કોઈ જ ભાન હોતું નથી. નશાની અવસ્થામાં એવી હરકતોને અંજામ અપાઈ જાય છે કે જ્યારે તે ધ્યાનમાં આવે ત્યારે ખુબ મોડું થઈ જાય છે. આવું જ કઈક બે સુપર મોડલ સાથે જાેવા મળ્યું. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે સુપરમોડલ […]
કાન્સમાં દીપિકા પાદુકોણ પોતાના મસમોટા ગાઉનના લીધે ટ્રોલ થઈ
લોસએન્જલસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી દરરોજ દીપિકા પાદુકોણનાં નવાં નવાં લૂક્સ આવે છે અને જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. છેલ્લે તે કાન્સનાં રેડ કાર્પેટ પર ઓરેન્જ કલરનું ગાઉન પહેરીને પહોંચી હતી. આ ગાઉનમાં તે ઘણી જ સુંદર લાગતી હતી પણ તેને સંભાળવું અને તેને પહેરીને ચાલવામાં તેને ઘણી મુશ્કેલી પડી હતી જેને કારણે […]
ટેક્સાસના ફાયરિંગ પહેલા હત્યાની ચેટ વાયરલ થઈ
ટેક્સાસ ટેક્સાસની એક પ્રાથમિક સ્કૂલમાં એક હુમલાવરે મંગળવારે અંધાધૂન ગોળીઓ ચલાવીને ૧૯ બાળકો સહિત ૨૧ લોકોની હત્યા કરી દીધી. હુમલાવરની ઓળખ સાલ્વાડોર રામોસના રૂપમાં થઇ છે. આ ઘટના પર રાષ્ટ્રપતિ જાે બાઇડને શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું દેશમાં હથિયારોના વેચાણ પર નવા પ્રતિબંધો લગાવવા માટે પગલાં ભરવા જ પડશે. આ દરમિયાન હુમલાવરની ઘણી […]






