International

ઉત્તર કોરિયાએ ૮ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી

પ્યોંગયાંગ અમેરિકાની ધમકી છતાં ઉત્તર કોરિયાએ પોતાના પૂર્વી કિનારાથી સમુદ્રી તરફ આઠ બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે. ન્યૂઝ એજન્સી એએફપીએ તેની પુષ્ટિ કરી છે. એક સર્વોચ્ચ અમેરિકી દૂતનું દક્ષિણ કોરિયામાં સિયોલથી પ્રસ્થાન કરવાના એક દિવસ બાદ આ ભયાનક પ્રક્ષેપણ થયું છે. દક્ષિણ કોરિયાના જાેઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે મિસાઇલને ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગના સુનન […]

International

લોર્ડ્‌સ ટેસ્ટમાં બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની મક્કમ લડત

ન્યુઝીલેન્ડ લોર્ડ્‌સના મેદાનમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો બીજા દાવમાં પ્રારંભે ધબડકો થયો હતો. પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમે બીજા દાવમાં ૫૬ રનનાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ટી સેશન સુધીમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર ૧૨૮ રનમાં ચાર વિકેટ રહ્યો હતો. ડેરિલ મિચેલ અને ટોમ બ્લન્ડેલ કિવી ટીમની વ્હારે આવતા મક્કમ લડત આપી હતી. […]

International

પોપ સ્ટાર શકિરાની લવ લાઈફમાં ૧૨ વર્ષે તિરાડ

સાઉથ-આફ્રિક પોપ સ્ટાર શકિરા અને સ્પેનિશ ફૂટબોલર ગેરાર્ડ પિકની લવ સ્ટોરી પરી કથાથી કમ નથી. પાછલા ૧૨ વર્ષથી સાથે રહેતાં આ બંને સેલિબ્રિટી વચ્ચે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થતાં સંબંધોમાં તિરાડ પડી છે. રિપોર્ટ્‌સ મુજબ, શકિરાએ રીસેન્ટલી સ્પેનિશ ફૂટબોલરને ચીટિંગ કરતાં ઝડપી લીધો હતો અને ત્યારથી બંને અલગ-અલગ રહે છે. શકિરા અને ગેરાર્ડ વચ્ચે અણબનાવને હવા […]

International

ચીનના થિયાનમેન ચોક નરસંહારની ૩૩મી વર્ષગાંઠ

અમેરિકા થિયાનમેન હત્યાકાંડની ૩૩મી વર્ષગાંઠ પર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને ફરી એકવાર શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન કર્યું, લોકશાહીની માંગ અને બહાદુરી ભર્યું પગલુ ભર્યુ. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે તિયાનમેન સ્મારકોને હટાવીને ઈતિહાસના નિશાનને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે યુએસ કાઢી મૂકેલા વિરોધીઓની યાદનું સન્માન કરે છે અને […]

International

કોસંબામાં અજાણ્યા યુવકની હત્યા કર્યા બાદ લાશ નહેરમાં ફેંકી દેવાઈ

કોસંબા કોસંબામાં અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશની જાણ પોલીસને કરવામાં આવતાં કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘુંટણસમા પાણીમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. સ્થળ નિરીક્ષણ કરતાં જે જગ્યાએ કેનાલમાંથી લાશ મળી આવી હતી તેનાથી માત્ર ૧૦ ફૂટ દૂર લોહીથી ખરડાયેલો એક મોટો પથ્થર મળી આવ્યો હતો. ત્યાં જમીન પર લોહી જમા થયાના નિશાન […]

International

અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો ભારતમાં ધાર્મિક સ્થળો પર હુમલામાં વધારો

વોશીંગ્ટન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ધાર્મિક સ્થળો પર હુમલાની સંખ્યામાં વધારો થયો છે. જે ઘણા ધર્મોના અનુયાયીઓનુ ઘર છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ હુમલાઓમાં હત્યા, મારપીટ અને ઉત્પીડનનો સમાવેશ થાય છે.યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, […]

International

સ્કોટલેન્ડમાં લગ્નના થોડા સમય પહેલા જ દુલ્હને દીકરાને જન્મ આપ્યો

સ્કૉટલેન્ડ સ્કોટલેન્ડના સ્ટર્લિંગશાયરમાં ત્યાં રેબેકા મેકમિલન અને નિક ચિથમ લગ્ન કરવાના હતા. તેમણે પોતાના લગ્ન માટે એક મોટો મેરેજ લૉન પણ બુક કરાવ્યો હતો જેમાં ૨૦૦ મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નના દિવસે વરરાજા તૈયાર થવા ગયા અને લૉનમાં મહેમાનો આવવા લાગ્યા. થોડા સમય પછી વરને સમાચાર મળ્યા કે તેની ભાવિ કન્યા એટલે કે […]

International

જાપાનના એક ગામમાં માણસો કરતા ઢીંગલા-ઢીંગલીની સંખ્યા વધુ

જાપાન જાપાનમાં એક જગ્યા એવી છે જ્યાં તમને માણસો ઓછા અને ઢીંગલા ઢીંગલી વધુ જાેવા મળે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. આ ગામ હવે દોલ્સ વિલેજ તરીકે પણ ઓળખાય છે. જાપાનના ટોકુશિમા રાજ્યમાં શિકોકુ ટાપુમાં નાગોરો નામની આ જગ્યા છે. એક મહિલા જ્યારે ગામમાં પાછી ફરી ત્યારે એકલતાથી ખુબ પરેશાન થઈ હતી. અયાનો […]

International

જૉની ડેપને જીત્યો માનહાનિનો કેસ, એક કરોડ ૫૦ લાખ ડોલરનો દંડ એમ્બર હર્ડ ચૂકવશે

ફેરફેક્સ-અમેરિકા હોલિવડૂનાં પોપ્યુલર એક્ટર જાેની ડેપે તેની પૂર્વ પત્ની વિરુદ્ધ માનહાનિ કેસ જીતી લીધો છે. એક જ્યૂરીએ બુધવારે જાેની ડેપની પૂર્વ પત્ની અને એક્ટ્રેસ એમ્બર હર્ડ વિરુદ્ધ માનહાનિનાં કેસમાં જજે ડેપનાં પક્ષમાં ર્નિણય સંભળાવ્યો છે. હર્ડે દાવો કર્યો હતો કે, ડેપે તેનાં લગ્ન પહેલાં અને પછી પણ દુર્વ્યવહાર કર્યો છે. જ્યૂરીએ હર્ડનો પક્ષ સાંભ્યો, જેમાં […]

International

કતરમાં એવી ઘટના સામે આવી કે… કઈ સમજાયું નહિ કોઈ દુર્ઘટના છે કે આપઘાતની ઘટના

કતર કતરના પ્રિન્સની પૂર્વ પત્ની ડ્રગના ઓવરડોઝના કારણે પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે. ૭૩ વર્ષીય અરબપતિ અબ્દેલ અઝીજ બિન ખલીફા અલ થાનીની ત્રીજી પત્ની કાસિયા ગેલાનિયોનો મૃતદેહ તેમના માર્બેલા સ્થિત ઘરમાંથી મળી આવ્યો છે. કાસિયા એ તાજેતરમાં પ્રિન્સ પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો […]