ન્યુયોર્ક પોલિસ વિભાગની ક્રિસમસ પાર્ટી દરમિયાન પોતાના જ અધિકારી સાથે લેપ ડાંસ કરનારી મહિલા પોલિસકર્મી પોતાનો વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં છે. આ વીડિયો સામે આવ્યા પછી મહિલા પોલિસકર્મીએ એ ઑફિસર અને તેની પત્ની માફી માંગી હતી. જાે કે, થોડા દિવસો બાદ જ ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ લખી કે વિવાદ ઉભો થઈ ગયો. વાસ્તવમાં, આ […]
International
બ્રિટન સરકારે નવા એચપીઆઈ વીઝાની જાહેરાત કરી
લંડન બ્રિટનમાં નવી હાઈ પોટેન્શિયલ ઈન્ડીવિઝ્યુલ વીઝા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેનાથી ભારત સહિત વિશ્વના ૫૦ સર્વોચ્ચ વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓને લાભ થશે. ભારતીય મૂળના મંત્રીઓ ઋષિ સુનક અને પ્રીતિ પટેલે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, આ શ્રેણીનો ઇરાદો દુનિયાભરમાંથી આવનાર સર્વશ્રેષ્ઠ અને હોશિંયાર વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાનો છે. ૐઁૈં વીઝા શ્રેણી હેઠળ સફળ અરજીકર્તાને બે વર્ષના […]
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જીવવા માટે ૩ વર્ષનો સમય રહ્યો
રશિયા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વિશે એવી અટકળો પહેલેથી થઈ રહી છે કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. જાે કે વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે રવિવારે પુતિન બીમાર હોવાની અટકળો ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે બીમારી તરફ ઈશારો કરતા કોઈ સંકેત નથી. ઈન્ડિપેન્ડન્ટના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે એફએસબી અધિકારીએ બ્રિટનમાં રહેતા પૂર્વ રશિયન જાસૂસ […]
યુક્રેનને હથિયાર આપવા પર પુતિનની જર્મની અને ફ્રાન્સને ચેતવણી
મોસ્કો રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેનમાં સૈન્ય અભિયાન શરુ કર્યું હતું. પશ્ચિમી દેશોએ રશિયાના અધિકારીઓ અને સંસ્થાઓ પર અભૂતપૂર્વ પ્રતિબંધ લગાવતા યુક્રેનને રોકડ અને ઘણા હથિયારો સાથે સમર્થન કરીને રશિયાના સૈન્ય અભિયાનનો જવાબ આપ્યો છે. મોસ્કોએ સતત ચેતવણી આપી છે કે કીવને હથિયારો આપવા ફક્ત સંઘર્ષને વધારશે. ક્રેમલિને કીવ સાથે શાંતિ વાર્તા યથાવત રાખવા માટે મોસ્કોની […]
નાઈઝેરિયાની ચર્ચના કાર્યક્રમમાં દોડધામ મચતા ૩૧ લોકોના મોત
નાઈઝેરિયા નાઇઝેરિયાના એક શહેરમાં દુખદ અકસ્માત થયો છે. દક્ષિણપૂર્વી નાઇઝેરિયાઇ શહેર પોર્ટ હરકોર્ટમાં શનિવારે એક ચર્ચ કાર્યક્રમમાં ભાગદોડ મચવાથી ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. સીએનએનએ પોલીસ અને સુરક્ષા અધિકારીઓના હવાલેથી આ જાણકારી આપી છે. આ અકસ્માત શનિવારે સવારે થયો જ્યારે ચર્ચમાં ભોજન ગ્રહણ કરવા મઍટે હજારો લોકોએ […]
વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ પોતાનો ૧૧૩મો જન્મદિન ઉજવ્યો
વેનેઝુએલા વેનેઝુએલાના રહેવાસી પેરેજ મોરા વિશ્વના સૌથી બુઝુર્ગ અને જીવિત વ્યકિત છે. તેમણે ૨૭ મેના રોજ પોતાનો ૧૧૩મો જન્મદિન ઉજવીને સમગ્ર દુનિયાના અહેવાલોમાં છવાયા છે. આ ખાસ અવસર પર તેમણે પોતાની લાંબી ઉંમરનું રહસ્ય લોકો સાથે શેર કર્યું. આજે આપણે જાણીશું કે શું છે તેમના સ્વસ્થ રહેવાનું સીક્રેટ. જુઆન વિસેંટ પેરેજ મોરાના આ જન્મદિવસ પર […]
વિશ્વમાં ભયનો માહોલ કરનાર મંકીપોક્સ બિમારીની દવા મળી ગઈ
વોશીંગ્ટન કોરોના વાયરસ પછી હવે સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) કહે છે કે મંકીપોક્સ વાયરસ ૨૧ થી વધુ દેશોમાં ફેલાયો છે, અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. હવે ભારતમાં પણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ચેતવણી જાહેર કરી છે. પરંતુ આજે એક મંકીપોક્સ વાયરસને […]
દાવોસમાં મનસુખ માંડવિયા સાથે બિલ ગેટ્સે કરી મુલાકાત
દાવોસ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં પાંચ દિવસ ચાલેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ઉઈહ્લ)ની વાર્ષિક બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કોવિડ-૧૯ મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ઉઈહ્લની વાર્ષિક બેઠક અઢી વર્ષ પછી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં અનેક દેશોના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ બિલ ગેટ્સની સાથે બેઠકની એક તસવીર ટ્વીટર પર શેર કરી છે અને […]
અભિનેત્રી કિમ કાર્દાશિયનએ બહેનના લગ્નના ફોટો શેર કર્યા
વોશીંગ્ટન અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયનની મોટી બહેન કોર્ટની કાર્દાશિયને તેના જીવનના પ્રેમ ટ્રેવિસ બાર્કર સાથે ભવ્ય ઇટાલિયન સમારોહમાં લગ્ન કર્યા. કર્ટનીના લગ્ન કોઈ પરીકથાથી ઓછા નહોતા. કિમ હજી પણ તેની બહેનના લગ્નના મૂડમાં છે, તેથી જ તેણે તેની બહેનના લગ્નની કેટલીક અદ્રશ્ય તસવીરો શેર કરી છે. કિમ કાર્દાશિયને થોડા કલાકો પહેલા તેના ઇન્સ્ટાગ્રામ […]
મંકીપોક્સમાં અત્યારે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખતરો વધાવાની સંભાવના ઃ ડબ્લ્યુએચઓ
વોશીંગ્ટન ઉૐર્ં માં મંકીપોક્સ પર ટેક્નીકલ બ્રીફિંગ પર કામ ચાલી રહ્યું છે. ટેક્નિકલ બ્રીફિંગ દરમિયાન ઉૐર્ં મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ અને વૈશ્વિક સંક્રમણ ખતરાની તૈયારી માટે વાત કરી. ઉૐર્ં નિર્દેશક સિલ્વી બ્રિંડે કહ્યું કે ‘અમને ડર છે કે સોશિયલ સ્પ્રેડ થશે પરંતુ હાલમાં આ જાેખમનું આકલન કરવું કઠિન છે. અમને લાગે છે કે જાે અપણે […]







