International

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નવાં રોબોટને જન્મ અપાવવાનો પ્રયોગ

બર્લિંગટન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નવાં રોબોટને જન્મ અપાવવાનો પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો હતો અને નવાં જન્મેલા રોબોટને બેબી ઝેનોબોટ્‌સ નામ આપવામાં આવ્યું હતું. અમુક દિવસ પછી આ બેબી ઝેનોબોટ્‌સ હલનચલન કરવા અને મૂળ ઝેનોબોટ્‌સની જેમ કામગીરી કરવા સક્ષમ હતા. સુરક્ષાના કારણોસર બેબી ઝેનોબોટ્‌સને અલગ લેબોરેટરીમાં રાખવામાં આવ્યા હતા. ઉપરાંત આ સંશોધનનો દુરૂપયોગ ન થાય […]

International

પ્રાણીઓના શરીરમાંથી ઓમિક્રોન આવ્યો હોવાની સંશોધકોને આશંકા

ન્યૂયોર્ક આફ્રિકામાં રોડેન્ટ્‌સ એટલે કે ઉંદર જેવાં કોઇ પ્રાણીમાંથી નવાં વેરિયન્ટનો જન્મ થયો છે. જ્યારે કોઇ બીમારી કે વાયરસ પ્રાણીમાંથી માનવી સુધી પહોંચે તે પ્રક્રિયાની ઝૂનોસિસ કહે છે. ત્યારબાદ વાયરસ માનવશરીરમાં રહી ફરી પ્રાણીના શરીરમાં જાય અને સ્વરૂપ બદલીને ફરી માનવશરીરમાં આવે તે પ્રક્રિયાને રિવર્સ રિવર્સ ઝૂનોસિસ કહેવામાં આવે છે. વૈજ્ઞાાનિકોને આશંકા છે કે કોરોના […]

International

ઓમિક્રોનના વધુ સાત કેસ ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા

, વોશિંગ્ટન ન્યૂયોર્ક રાજ્યમાં ઓમિક્રોનના વધુ સાત કેસ ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા છે. અન્ય એક કેસ સુફોલ્ક કાઉન્ટીમાંથી આવ્યો છે. ઓમિક્રોનના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે રાજ્યમાં હોસ્પિટલો પર કોરોના વાઈરસના વધતા કેસના કારણે પહેલાથી જ દબાણ છે અને તે કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. હોસ્પિટલોમાં દાખલ મોટાભાગના દર્દીઓ ડેલ્ટા સ્વરૂપના છે.ન્યૂ […]

International

અમેરિકાના સરકારી કર્મચારીઓનો ફોન હેક કરવા પેગાસસનો ઉપયોગ

વોશિંગ્ટન અમેરિકાના વિદેશ વિભાગે એનએસઓ જૂથને બ્લેકલિસ્ટ કર્યા પછી સૌપ્રથમ વખત આ સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. ગયા સપ્તાહે એપલે તેના આઇફોનને અને એપલની બધા પ્રકારની પ્રોડક્ટ્‌સનું હેકિંગ અટકાવવા એનએસઓ જૂથ પર કેસ કર્યો હતો અને જૂથને ૨૧મી સદીના ભાડૂઆતી ગુંડા કહ્યા હતા. એનએસઓ જૂથે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે તેની હેકિંગ સિસ્ટમ સાથે સંલગ્ન […]

International

રશિયા સરહદે ૯૪ હજાર જવાન તૈનાત કર્યા

વોશિંગ્ટન , આગામી દિવસોમાં તે મોટા પ્રમાણમાં અહીં જવાનો તૈનાત કરવાની ફિરાકમાં છે. જાન્યુઆરીના અંત સુધીમાં રશિયા યૂક્રેન પર કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાથી વિશ્વભરના દેશોની નજર હાલ રશિયા અને યૂક્રેનની સરહદ પર છે. આ બન્ને દેશો વચ્ચે વર્ષોથી ઘર્ષણ ચાલી રહ્યું છે જેમાં અનેક વખત રશિયા પર હુમલાના આરોપો લાગ્યા છે. આ પરિસિૃથતિ […]

International

ચીને સૌથી મોટું એન્ટેના બનાવ્યું

બેઈજિંગ ચીન સામે સૌથી મોટો પડકાર માનવ નિર્મિત સિગ્નલને સ્વાભાવિકરૂપે પેદા થતી ઓછી આવૃત્તિવાળા બેકગ્રાઉન્ડ અવાજથી અલગ કરવાની છે. ચીને રશિયા સાથે એક સંયુક્ત પ્રયોગ પણ કર્યો, જેથી એ જાેઈ શકાય કે સિગ્નલ જમીનથી કેટલા દૂર સુધી જઈ શકે છે. આ દરમિયાન એક રશિયન સ્ટેશનને ૭,૦૦૦ કિ.મી. દૂરથી એક મેસેજ મળ્યો, પરંતુ દૂરના અંતરના કારણે […]

International

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ૩ ગુજરાતીની ધરપકડ

અમેરિકા અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ત્રણ ગુજરાતી નાગરિકોની વર્જિનિયા ટાપુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કૃષ્ણા પટેલ, નિકુંજ પટેલ અને અશોકકુમાર પટેલની વર્જિનિયા ટાપુના સેન્ટ ક્રોઈક્ષ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં બેસવાની તૈયારીમાં હતા એ વખતે ત્રણેયના દસ્તાવેજાે નકલી જણાતા તેમને રોકી રાખવામાં આવ્યા હતા અને પછી નકલી દસ્તાવેજાે બનાવવા બદલ તેમ જ ઘૂસણખોરીના ગુના […]

International

ચીને પ્રથમ ક્રોસ બોર્ડર ટ્રેન સેવા શરૂ કરી

બૈજિંગ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને તેમના લાઓસના સમકક્ષ થોંગલોન સિસોલિથે ચીન-લાઓસ રેલવેના જાેડાણના પ્રારંભને વિડીયો લિંક દ્વારા જાેયું હતું. સરહદ પારની ટ્રેન સેવા શરુ થતાં ચીન-લાઓસ વચ્ચેની પ્રથમ ટ્રેન વિએન્ટિન જવા રવાના થઈ હતી, એમ સરકારી એજન્સી ઝીનહુઆ ન્યૂઝે જણાવ્યું હતું. ચીન ઉપરાંત લાઓસ વિયેતનામ, થાઇલેન્ડ, મ્યાનમાર અને કમ્બોડિયા સાથે સરહદ ધરાવે છે અને […]

International

ટેક્સી રાઇડિંગ સેઇલર ડીદી સામે સરકારે તપાસ કરવાના આદેશ આપ્યા

બૈજિંગ ડીદીની એક લાઇનની જાહેરાતમાંઆ માટે કોઈ સમજૂતી આપવામાં આવી નથી, પરંતુ આના પગલે ડીદી અને અન્ય ટેક જાયન્ટ કંપનીઓ જેમકે અલી બાબા જૂથ વગેરેના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અલી બાબા જેવા જૂથને પણ ડેટા સિક્યોરિટી અને ઇજારાશાહી વિરુદ્ધના અભિયાનના લીધે ફટકો પડયો હતો. જુલાઈમાં રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તેઓ વિદેશી બજારમાં ટ્રેડિંગ […]

International

અમેરિકામાં ચીનની ૪ સરકારી કંપનીઓ ડિલિસ્ટ કરવામાં આવી હતી

ન્યુદિલ્હી અમેરિકામાં એક્ઝિક્યુટિવ ઓર્ડર ભારતમાં સરકાર દ્વારા સંસદમાં જે રીતે વટહુકમ લાવવામાં આવે છે તે પ્રકારનો મનાય છે. ચીનની કમ્યુનિસ્ટ ચાઇનીઝ મિલિટરી કંપનીઓમાં રોકાણ રોકવા માટે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર લાવવામાં આવ્યો હતો. તેના પગલે અમેરિકામાં લિસ્ટેડ ચીનની ચાર સરકારી કંપનીઓ ચાઇના યુનિકોમ, ચાઇના ટેલિકોમ, ચાઇના મોબાઇલ અને સીનૂક લિમિટેડ ડિલિસ્ટ થઈ હતી. સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ […]