International

સાઉદી અરબ અને દક્ષિણ કોરિયામાં પણ ઓમિક્રોનના કેસો નોંધાયા

બોટસ્વાના કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે મળેલી નવી માહિતી અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટ સામે દેશો નાકાબંધી કરે તે પહેલાં જ તે જે તે દેશમાં પ્રવેશી ચૂકયો છે. નેધરલેન્ડની આરઆઇવીએમ હેલ્થ ઇન્સ્ટિટયુટને ૧૯ અને ૨૩ નવેમ્બરના સેમ્પલોમાં ઓમિક્રોનની હાજરી જણાઇ હતી. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પહેલો કેસ ૨૪ નવેમ્બરે નોંધાયો […]

International

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ જારી છે ઃ બીસીસીઆઇ

જાેહનીસબર્ગ બીસીસીઆઇના ટ્રેઝરર અરુણ ધુમલે ફરી જણાવ્યું હતુ કે, ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ જારી જ છે. અમને વિશ્વાસ છે કે સાઉથ આફ્રિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બાયો સિક્યોર વાતાવરણને કારણે ખેલાડીઓ સલામત રહેશેે. અમે તેમની સાથે જ છીએ અને તેમના સતત સંપર્કમાં છીએ.સાઉથ આફ્રિકામાં જાેવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટ – ઓમીક્રોમને પગલે દુનિયાભરમાં […]

International

મેસીને વર્લ્‌ડ બેસ્ટ ફૂટબોલર તરીકે બાલોન ડી’ઓર એવોડ

પેેરિસ, સ્પેનની વર્લ્‌ડ કપ ટીમના કેપ્ટન ઈકર કેસિયસ અને જર્મન લેજન્ડ ટોની ક્રૂઝે પણ બાલોન ડી’ઓરના વિજેતા તરીકે લેવાન્ડોવસ્કીને બદલે મેસીનું નામ જાહેર કરતાં નારાજગી વ્યક્ત કરી છે. કેસિયસે કહ્યું કે, ખેલાડીના પર્ફોમન્સના આંકડા જુઓ તો પસંદગી કરવી મુશ્કેલ નહતી. ક્રૂઝે તો ત્યાં સુધી કહ્યું કે, મેસી આ વખતે તો બાલોન એવોર્ડનો હકદાર નહતો.બાર્સેલોના છોડીને […]

International

યુરો કરન્સીનો ઉપયોગ કરતા ૧૯ દેશોમાં યુરોઝોનમાં ફુગાવો

બ્રસેલ્સ વિશ્વના અન્ય દેશોની જેમ જ ફ્રાન્સ અને જર્મની સહિતના યુરો કરન્સીનો ઉપયોગ કરતા ૧૯ દેશોમાં કોરોના મહામારીમાંથી થઇ રહેલી રિકવરી અને સપ્લાય ચેઇનમાં બ્લોકેજને કારણે ફુગાવો વધી રહ્યો છે. નવેમ્બરમાં આલ્કોહોલ, એનર્જી, ફૂડ અને તમાકુનો વાર્ષિક ભાવ ૨ ટકાથી વધીને ૨.૬ ટકા થઇ ગયો છે. તાજેતરમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ઉદ્ભવ પછી વૈશ્વિક […]

International

ચીન સાથેના વ્યાપાર સહયોગ છતાં પણ તે સરમુખત્યાર રાષ્ટ્ર છે તે ભૂલવું ન જાેઈએ

લંડન મૂરે પોતાના ભાષણના પહેલા અંશમાં જણાવ્યું હતું કે આપણા દુશ્મનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સિન્થેટિક બાયોલોજીમાં નિપુણતા મેળવવા પાણીની જેમ રૃપિયા વહાવી રહ્યા છે. ચીન અને રશિયા જાણે છે કે આ ટેકનોલોજી પર નિપુણતા મેળવવાથી તેમને મદદ મળી શકે છે. મૂરે જણાવ્યું હતું કે ઉદાર લોકતંત્રો માટે રશિયા અને ચીનની જાસૂસી સંસ્થા ચિંતાનો વિષય […]

International

ઓમિક્રોનના ભયથી આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સના બૂકિંગ ઘટયા

પેરિસ, વિશ્વના અનેક દેશોમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સના બૂકિંગ પર ઓમિક્રોન વેરિઅન્ટની અસર જાેવા મળી છે. બ્રિટનની એરલાઈન ઈઝીજેટે કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટના સમાચાર પછી ટિકિટોના બૂકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાેકે, ઓમિક્રોન વેરીઅન્ટની વિમાન કંપનીઓ પર કેટલી અસર થશે તે કહેવું હજુ ઘણું વહેલું છે. સ્કોટલેન્ડમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા પછી બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના […]

International

પરાગ વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓમાં સૌથી યુવાન સીઈઓ

વોશિંગ્ટન, ટ્‌વીટરના સીઈઓ બનવાની સાથે જ મુંબઈમાં જન્મેલા ૩૭ વર્ષના પરાગ અગ્રવાલ દુનિયાની ટોચની ૫૦૦ કંપનીઓમાં સૌથી યુવાન સીઈઓ બની ગયા છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એડોબના શાંતનુ નારાયણ, આઈબીએમના અરવિંદ કૃષ્ણા અને આલ્ફાબેટ (ગૂગલ)ના સુંદર પિચાઈની યાદીમાં હવે ટ્‌વીટરના નવા બોસ પરાગ અગ્રવાલ પણ જાેડાઈ ગયા છે.પરાગ અગ્રવાલ જાહેરમાં જ નહીં, […]

International

અમેરિકી ટેક કંપનીઓના સુપર બોસ ભારતીયો

વૉશિંગ્ટન માઈક્રો-બ્લૉગિંગ સાઈટ ટ્‌વીટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ ઝ્રઈર્ં પદ છોડી દેવાનુ એલાન કરી દીધુ છે. હવે ટ્‌વીટરના નવા ઝ્રઈર્ં પરાગ અગ્રવાલ નીમાયા. એટલે કે વધુ એક ભારતીયના હાથમાં અમેરિકી ટેક કંપનીની કમાન આવી ગઈ છે. અગાઉ કેટલાય અમેરિકી દિગ્ગજ ટેક કંપનીઓના ઝ્રઈર્ં તરીકે ભારતીય કામ કરી રહ્યા છે. અહીં આપને કેટલીક મોટી અમેરિકી ટેક કંપનીઓ […]

International

સ્વિડને સપ્તાહમાં એક જ મહિલા પીએમની બીજીવાર નિયુક્તિ કરી

કોપનહેગન, મેગ્ડેલિના એન્ડરસનને ગત સપ્તાહે જ્યારે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા ત્યારે સિવ્ડનના નાગરિકોમાં અને વિશેષ કરીને મહિલાઓમાં એક પ્રકારના ગૌરવની લાગણી ઉભી થઇ હતી, કેમ કે સ્વિડન વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જ્યાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે કોપિણ પ્રકારનો ભેદભાવ રખાયો નથી.સ્વિડનમાં ગત સપ્તાહે થોડાં કલાકો માટે સ્વિડનના પ્રથમ મહિલા વડાપ્રધાન […]

International

કોરોનાને લીધે વિશ્વ સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા મોંઘવારી વધી

બુડાપેસ્ટ મધ્ય અને પૂર્વ યુરોપના દેશોને મોંઘવારીનો માર સૌથી વધુ સહનકરવો પડી રહ્યો છે. ખાદ્ય વસ્તુઓ ખરીદવા અને પોતાના વાહનોમાં ઇંધણ પુરાવવામાં અહીંના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બુડાપોસ્ટ ફૂડ માર્કેટના એક દુકાનદારના જણાવ્યા અનુસાર તેમના બિઝનેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મલ્ટીનેશનલ શાપિંગ મોલ હોલસેલમાં ખરીદી કરવા પર […]