કંબોડિયા કોઈ એક વ્યક્તિ કે જે આખા દેશનું સંચાલન જ એના માથે હોય અને બંધારણીય પદે પહોંચનારી વ્યક્તિ જ જાે અંધવિશ્વાસમાં માને તો શું કહેવું આવા લોકોનુ ? આવું જ કઈંક એક એવા દેશમાં જાેવા મળ્યું કે શું કહેવું તે કઈ સમજાતું જ નથી. જેમાં મુખ્ય કારણ એક એવું કારણ છે કે જેના વિષે અંદાજાે […]
International
કાન્સમાં ઐશ્વર્યા રાય પોતાના લુકને લઈ ટ્રોલ થઈ
વોશિંગ્ટન બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલની આફ્ટર પાર્ટીમાં જાેવા મળી હતી. ઐશ્વર્યા પતિ અભિષેક બચ્ચન તથા દીકરી આરાધ્યા સાથે આવી હતી. ઐશ્વર્યા શિમરી પિંક ગાઉન તથા પિંક જેકેટમાં હતી. આરાધ્યાએ રેડ ફ્રોક પહેર્યું હતું અને અભિષેક બ્લેક સૂટમાં હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયને તેના લુકને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. આટલું […]
મક્કામાંથી પવિત્ર ઝમઝમ પાણી લઈ જવા પર પ્રતિબંધ
રિયાધ મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમથી લગભગ ૬૬ ફૂટ દૂર એક કૂવો આવેલો છે. એને ઝમઝમ કહેવામાં આવે છે. અરબીમાં આબનો અર્થ પાણી છે. એકંદરે આ કૂવામાંથી જે પાણી નીકળે છે એને આબ-એ-ઝમઝમ કહે છે. મુસ્લિમો એને સૌથી પવિત્ર જળ માને છે. એવું માનવામાં આવે છે કે આ કૂવો લગભગ ચાર હજાર વર્ષ જૂનો છે. ઉમરાહ […]
શ્રીલંકાના દરિયામાં પેટ્રોલ ભરેલું જહાજ ઉભુ છે પરંતુ ચુકવવા પૈસા નથી
કોલંબો શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાએ બુધવારે કહ્યું કે, તેના સમુદ્રી ક્ષેત્રમાં લગભગ બે મહિનાથી પેટ્રોલ ભરેલા જહાજ ઉભા છે પરંતુ ચુકવણી કરવા તેની પાસે વિદેશી મુદ્રા નથી. પરંતુ સરકારે કહ્યું કે, દેશની પાસે ડીઝલનો પૂરતો ભંડાર છે. ઓનલાઇન પોર્ટલ ન્યૂઝફર્સ્ટ ડોટ એલકેના રિપોર્ટ પ્રમાણે વીજળી મંત્રી કંચના વિજેસેકેરાએ સંસદને જણાવ્યુ […]
બ્રિટન બાદ અમેરિકામાં મંકીપોક્સનો કેસ નોંધાતા ફફડાટ
બ્રિટેન છેલ્લા બે વર્ષથી દુનિયાભરમાં કોરોના દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેના નવા નવા વેરિએન્ટથી લોકો ત્રાહિમામ થયા છે. ત્યારે હવે એક નવા વાયરસે દુનિયાભરના લોકોની ચિંતા વધારી છે. બ્રિટન બાદ અમેરિકામાં પણ તેનો કેસ નોંધાતા ફફડાટ જાેવા મળ્યો છે. અમેરિકાના મેસાચુસેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થે બુધવારે એક વ્યક્તિમાં આ વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી છે. […]
સ્વીડન અને ફિનલેન્ડ સરળતાથી નાટોના સભ્ય બની જશે ?
રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે નાટોના વિસ્તરણથી રશિયાને જવાબ આપવાની ફરજ પડી શકે છે. પરંતુ ફિનલેન્ડ અને સ્વીડનના સભ્યપદ સામે નાટોની અંદરથી જ પડકાર આવી શકે છે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ બંને દેશોનું ખુલ્લા હાથે સ્વાગત કરે છે. બીજી તરફ તુર્કીએ ફિનલેન્ડ અને સ્વીડન પર આતંકવાદી […]
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ
કોલંબો આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરુદ્ધ સંસદમાં મંગળવારે વિપક્ષ દ્વારા લાવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો છે. સ્થાનીક મીડિયા પ્રમાણે વિપક્ષી તમિલ નેશનલ એલાયન્સના સાંસદ એમ એ સુમંથિરન તરફથી રાષ્ટ્રપતિ રાજપક્ષેને લઈને નારાજગી વ્યક્ત કરતા ડ્રાફ્ટ પર ચર્ચા માટે સંસદના સ્થાયી આદેશોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષી તમિલ નેશનલ […]
એલન મસ્કે કહ્યું ૨૦ ટકા ટિવટર એકાઉન્ટ નકલી હોવાનું કહી ડીલ આગળ ન વધી શકે
વોશિંગ્ટન ટેસ્લાના સીઈઓ અલન મસ્કનું કહેવુ છે કે તે ટિ્વટર ડીલને ત્યાં સુધી આગળ નહીં વધારે જ્યાં સુધી કંપની તે સાબિત ન કરી દે કે તેના પ્લેટફોર્મ પર ૫ ટકાથી ઓછા સ્પેમ એકાઉન્ટ છે. ટિ્વટરના સીઈઓ પરાગ અગ્રવાલના દાવાથી વિપરીત મસ્કે હાલમાં દાવો કર્યો હતો કે ટિ્વટરમાં ઓછામાં ઓછા ૨૦ ટકા સ્પેમ એકાઉન્ટ છે. પાછલા […]
માર્ચમાં ચીનમાં જે પ્લેન ક્રેશ થયું હતુ તે અંગે ચોંકાવનારો ખુલાસો થયો
ચીન ચીનનું જે પ્લેન ક્રેશ થયું હતું તે ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ સ્ેં૫૭૩૫ ગ્વાંગઝોઉ પહોંચવાના એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા ક્રેશ થઈ ગયું હતું. વિમાન અકસ્માતનો એક વીડિયો પણ તે વખતે વાયરલ થયો હતો. બોઈંગ ૭૩૭-૮૦૦ જેટ ઉડાણ ટ્રેકિંગ સેવા ફ્લાઈટ રડાર દ્વારા નોંધાયેલા આંકડા મુજબ વિમાન ક્રેશ થયું તે પહેલા બે મિનિટ કરતા […]
અમેરિકાની શાળામાં ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે ગેરવર્તણુંકનો વિડીયો વાયરલ
હ્યુસ્ટન સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા એક વીડિયોમાં જાેઈ શકાય છે કે એક શ્વેત વિદ્યાર્થી મેજ પર બેઠેલા એક ભારતીય મૂળના વિદ્યાર્થીની ગરદનને ઘણી વાર સુધી જકડી રાખે છે. વીડિયોમાં શ્વેત વિદ્યાર્થીએ ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થીને પોતાની સીટ પરથી ઊભા થઈ જવા માટે કહ્યું. જ્યારે ભારતીય મૂળના વિદ્યાર્થીએ ના પાડી દીધી તો તેનું ગળું દબાવ્યું અને […]








