International

ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વ માટે ખતરા સમાન છે ઃ ડબલ્યુએચઓ

વોશિંગ્ટન, અમેરિકાએ દક્ષિણ આફ્રિકાથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ઇઝરાયેલે પણ સોમવારથી બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ રદ કરી દીધી અને વિદેશથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. જે દેશોમાં વધુ કેસો સામે આવ્યા છે તેમાં નેધર્લેન્ડમાં ૧૩, કેનેડા અને ઓસ્ટ્રેલિયામા ંપણ બે કેસો નોંધાયા છે. બ્રિટનમાં પણ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા […]

International

ઓમિક્રોન વેરિયન્ટ મેડિકલ સિસ્ટમ માટે પડકાર ઉભા કરી શકે છ

બેઇઝિંગ, ચીનના શ્વસનતંત્રના ટોચના નિષ્ણાત ગણાતા ઝોંગ નેનશેને ચેતવણી આપી હતી કે કોરોના વાઇરસનો નવો અને અત્યંત ચેપી ગણાતો ઓમિક્રોન વેરિયન્ટ મહામારીને રોકવાના અને અટકાવવાના વધુ મોટા પડકાર ઉભા કરી શકે છે કેમ કે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણચેતવણી આપી હતી કે આ નવો વેરિયન્ટ ખુબ જ ઝડપથી અને વિવિધ પ્રકારે પોતાના સ્વરૂપ બદલે છે. ચીનની […]

International

પેરૂમાં ૭.૫નો ભૂકંપ ઃ ઇમારતોને નુકસાન

પેરૂ, યુએસ જીઓલોજીલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપ સવારે ૫.૫૨ કલાકે વાગ્યે આવ્યો હતો.આ ભૂકંપનું કેન્દ્ર બારાન્કા નામના દરિયાકાંઠાના શહેરથી ૪૨ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં એમેજાેન ક્ષેત્રમાં હતું. આ ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી. ે એમેઝોનના લા જાલ્કા જિલ્લામાં આવેલા એક ૧૬મી સદીનું ચર્ચ ધરાશયી થઇ ગયું છે. પેરૂનાએમેઝોન અને કજામારકામાં પથૃથરો પડવાને કારણે કેટલાક હાઇવે બ્લોક […]

International

ડબ્લ્યુએચઓ દ્વારા પાડવામાં આવેલ નવા વેરિઅન્ટના નામને લઈને વિવાદ

લંડન, વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)એ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ બી.૧.૧.૫૨૯ને નામ ‘ઓમિક્રોન’ રાખ્યું છે. જાેકે, આ નામકરણ સાથે જ નવો વિવાદ છેડાયો છે. હકીકતમાં વિશ્વમાં કોરોના મહામારીની શરૂઆતથી જ વિશ્વ આરોગ્ય સંસ્થા પર ચીનના દબાણ હેઠળ કામ કરવાનો આક્ષેપ થતો રહ્યો છે, પરંતુ હવે નવા વેરિઅન્ટના નામકરણમાં પણ ગ્રીક વર્ણમાળાના બે અક્ષરને […]

International

અનેક દેશો દ્વારા ફ્લાઈટ બંધ છતાં દુનિયામાં ઓમિક્રોનના કેસ વધ્યા

વોશિંગ્ટન, દુનિયાભરમાં ઓમિક્રોન સ્વરૂપ સામે કોરોના વિરોધી રસીની ક્ષમતા અંગે ચિંતા ફેલાયેલી છે અને અનેક દેશોમાં લોકડાઉન સંબંધિ પ્રતિબંધો લાગુ કરવામાં આવે તેવી આશંકા ફેલાઈ છે. ઓમિક્રોન સ્વરૂપ અંગે અનેક દેશો દ્વારા ઉડ્ડયનો પર પ્રતિબંધ મુકાવા છતાં કોરોના વાઈરસનું આ સ્વરૂપ અનેક દેશોમાં ફેલાઈ ગયું હોવાનું મનાય છે. બેલ્જિયમ, હોંગકોંગ, બોત્સવાના અને ઈઝરાયેલમાં આ વેરિઅન્ટના […]

International

ઓમિક્રોન વેરિયન્ટને લઈને બ્રિટનમાં હાઈએલર્ટ, પબ્લિક ટ્રાંસપોર્ટમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ

બ્રિટન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ઉૐર્ં) દ્વારા કોરોના ના નવા વેરીયંટ ને લઈને ચેતવણી આપી છે, બ્રિટનમાં બે લોકોના સેમ્પલમાં કોરોનાના દક્ષિણ આફ્રિકી વેરિયન્ટ ઓમિક્રોન મળી આવતા ડરનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. કોરોનાના વધતા મામલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેનસને ફરી પ્રતિબંધો લાગુ કરી દીધા છે. શનિવારે જાેનસને કહ્યું ‘સરકાર ફેસ માસ્ક પહેરવાના નિયમને ફરી […]

International

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની આજે પોલેન્ડ સામે ‘કરો યા મરો’ની મેચ

કેનેડા કેનેડા જેવી નબળી ટીમ સામે ધમાકેદાર વિજય હાંસલ કરીને પોતાના અભિયાનને ફરીથી પાટા ઉપર ચઢાવનાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ એફઆઇએચ મેન્સ જુનિયર હોકી વર્લ્‌ડ કપની ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય કરવા શનિવારે નેધરલેન્ડ્‌સ સામે કોઈ પણ ભોગે ગ્રૂપ-બીનો છેલ્લો મુકાબલો જીતવો જ પડશે. ટૂર્નામેન્ટની શરૂઆત થઈ તે પહેલાં દાવેદાર ગણાતી ભારતીય ટીમને પ્રથમ મેચમાં જ […]

International

દક્ષિણ આફ્રિકામાંB.૧.૧.૫૨૯ મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટ મળ્યો

સાઇબેરિય કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એનો નવો વેરિયન્ટ મળ્યો છે જેના કારણે દુનિયા ફરી એક વાર ભય નો માહોલ જાેવા મળ્યો છે. આ નવો વેરિયન્ટ દક્ષિણ આફ્રિકાથી જાેવા મળ્યો છે. દેશના વાયરોલોજિસ્ટ ટ્યૂલિયો ડી ઓલિવિરાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટ સામે આવ્યો છે. વૈજ્ઞાનિકોએ એનું નામ મ્.૧.૧.૫૨૯ રાખ્યું છે અને […]

International

રશિયા ના સાઇબેરિયા મા કોલસાની ખાણમાં મોટો ધડાકા બાદ ભીષણ આગ; ૫૨ લોકોનાં મોત, ૩૫ થી વધુ ઘાયલ

સાઇબેરિય રશિયાના સાઇબેરિયામાં એક મોત અકસ્માત સર્જાયો, કોલસાની ખાણમાં મોટા ધડાકા બબડ ભીષણ આગ લાગવાથી લગભગ ૫૨ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૩૮ ઘાયલ થયા છે, જેમાં ૬ રેસ્ક્યૂ વર્કર પણ સામેલ છે. આ અંગેની માહિતી અધિકારીઓએ આપી છે. છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી ખાણ દુર્ઘટના પૈકીની આ સૌથી ઘાતક દુર્ઘટના છે. પ્રારંભિક આંકડાઓ મુજબ લિસ્ટવ્યજનાયા […]

International

અમેરિકામાં કોરોના ફરી સક્રીય, સ્કૂલો ચાલુ થતાજ ૧ સપ્તાહમાં ૧.૪૧ લાખ બાળકો થયા સંક્રમિત

વોશિંગ્ટન અમેરિકામાં અત્યારસુધી ૪ કરોડ ૮૯ લાખ ૭૨ હજાર ૫૫૦ લોકોને કોરોના થઈ ચૂક્યો છે. હાલ અહીં ૯૩ લાખ ૮૬ હજાર ૬૧૧ એક્ટિવ કેસ છે. અમેરિકામાં ગઈકાલે ૧ લાખ ૪ હજાર ૮૧૯ કેસ નોંધાયા હતા અને ૧૫૯૪ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં અત્યારસુધીમાં ૭ લાખ ૯૮ હજાર ૨૪૫ લોકોનાં મોત થયાં છે. કોરોનાના વધતા કેસે […]