પેરિસ ભારતીય ક્રિકેટ ટીમના આધારભૂત બેટ્સમેન પણ નબળાના દેખાવના લીધે પડતા મૂકાયેલા ચેતેશ્વર પૂજારાના લીધે કાઉન્ટી્માં કરેલો શાનદાર દેખાવ ફળ્યો છે. તેમને કાઉન્ટીના દેખાવના આધારે સીધી ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મળી છે. પૂજારા હાલમાં કાઉન્ટીમાં બ્રેક દરમિયાન પેરિસમાં કુટુંબ સાથે રજાઓ ગાળી રહ્યો છે ત્યારે તેને ટીમ ઇન્ડિયામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા હતા. […]
International
ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે ઃ વડાપ્રધાન મોદી
ટોક્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની રાજધાની ટોક્યોના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન તેમને પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે- જ્યારે પણ હું જાપાન આવું છું તો દર વખતે જાેવું છું કે તમારી સ્નેહ વર્ષમાં વધારો થાય છે. તમારામાંથી કોઈ સાથે એવા છે જે વર્ષોથી અહીં વસેલા છે. અહીંની ભાષા અને વેશભૂષા તેમજ કલ્ચર આ બધું […]
બે સપ્તાહ બાદ શ્રીલંકામાં ઇમરજન્સી હટી
કોલંબો શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં આર્થિક સંકટ માટે ઘણા લોકો રાજપક્ષે પરિવારને દોષી માને છે. આ કારણે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરતા લોકો રસ્તા પર ઉતર્યા અને આ દરમિયાન હિંસા થઈ હતી. તેને જાેતા રાષ્ટ્રપતિ ગોટબાયાએ દેશમાં ઈમરજન્સી લાગૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી પદેથી મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ દેશમાં સરકાર […]
કલાસરૂમમાં બે વિદ્યાર્થીનીનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો
વોશીંગ્ટન વાયરલ વીડિયોમાં તમે જાેઇ શકો છો કે, ક્લાસરૂમમાં બે છોકરીઓ શિક્ષકની ગેરહાજરીમાં કંઇક એવું કરે છે જે જાેઇન તમે પોતાને હસવાથી રોકી શકશો નહીં. વીડિયોમાં તમે જાેઇ શકો છો કે ક્લાસરૂમમાં શિક્ષક નથી. આ દરમિયાન જ્યાં અન્ય વિદ્યાર્થીનીઓ ભણવામાં વ્યસ્ત છે. ત્યાં બે વિદ્યાર્થીનીઓનું ધ્યાન અન્ય એક વસ્તુ પર છે. છેલ્લી બેંચ પર બેસેલી […]
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ચૂંટણી હાર્યા
સિડની ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની પાર્ટીની હાર થઈ છે. હવે લગભગ એક દાયકા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. લેબર પાર્ટીના નેતા એન્થની અલ્બનીઝ દેશના નવા પ્રધાનમંત્રી બનવાના છે. આ ચૂંટણીમાં લેબર પાર્ટીએ ઓસ્ટ્રેલિયાના મતદાતાઓને આર્થિક સુધાર, સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર જેવા મહત્વપૂર્ણ વાયદાઓ કર્યા હતા. તેમ માનવામાં આવી રહ્યું છે કે કોરોના […]
અમેરિકાએ યુક્રેનને ૪૦ અબજ ડોલરની સહાય આપી
સિયોલ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને યુક્રેનને અમેરિકી સહાયતામાં ૪૦ અબજ ડોલરની વધુ સહાયતા આપવા માટે કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલા યુદ્ધ દરમિયાન અમેરિકાએ યુક્રેનને સૈન્ય તથા અન્ય મદદ કરી હતી. જાે બાઇડેન હાલમાં એશિયાના પ્રવાસે છે, તેઓ ૨૪ મેએ જાપનના ટોક્યોમાં આયોજીત ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. તેમણે શુક્રવારે સિઓલમાં દક્ષિણ […]
કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર અચાનક ટોપલેસ થઈને આવી મહિલા
લોસએન્જલસ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના રિપોર્ટ દરમિયાન દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈનિક યૂક્રેની મહિલાઓ સાથે દુષ્કર્મ કરી રહ્યા છે. સામે આવેલા રિપોર્ટ્સને જણાવે છે કે યૂક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે સતત થઇ રહેલી તપાસ અનુસાર મહિલાઓની સાથે રેપના ઘણા કેસ સામે આવ્યા છે. એવામાં હવે આ મહિલાની પ્રોટેસ્ટની તસવીરો અને વીડિયો પર સોશિયલ […]
ઉત્તરકોરિયામાં અજાણ્યા તાવને કારણે ૨૪ લાખથી વધુ લોકો થયા બીમાર
ઉત્તરકોરિયા કોરોના વાયરસના આ પ્રસારથી દુનિયાની સૌથી ખરાબ સ્વાસ્થ્ય પ્રણાલીવાળો ગરીબ અને અલગ થલગ પડેલા દેશમાં ગંભીર સ્થિતિને લઈને ચિંતા પૈદા કરી દીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયા કોરોના સંક્રમણના ફેલાવાના સાચા સ્કેલને ઓછું આંકી રહ્યું છે. ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, શુક્રવારે સાંજે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ઉત્તર કોરિયાના લગભગ […]
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પુત્રી જર્મનીના મ્યૂનિખના એક વ્યક્તિના પ્રેમમાં
રશિયા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પુત્રી જે જેલેંસ્કીના પ્રેમમાં છે તે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કી નહી પરંતુ જર્મનીના એક બેલે ડાન્સર ઇગોર જેંલેસ્કી છે. ઇગોર જેલેંસ્કીના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેંસ્કી સાથે કોઇ સંબંધ નથી. બસ બંનેના ઉપનામ સરખા છે. સમાચારોનું માનીએ તો પુતિનની પુત્રી અને ઇગોર જેલેંસ્કીને એક સંતાન (પુત્રી) પણ હોઇ શકે છે. જાેકે તેને લઇને […]
વિશ્વના દેશોમાં મંકીપોક્સના કેસ સામે આવતા ચકચાર મચ્યો
વોશિંગ્ટન યુરોપિયન દેશોમાં મંકીપોક્સનો પહેલો કેસ ૭ મેના રોજ સામે આવ્યો હતો. તે વ્યક્તિ પણ નાઈજીરિયાથી આવ્યો હતો. મંકીપોક્સના મોટાભાગના કેસ આફ્રિકન દેશોમાં જાેવા મળી રહ્યા છે. ૨૦૧૭ થી ત્યાં કેસ વધી રહ્યા છે. પરંતુ ચિંતાજનક ટ્રેન્ડ એ છે કે હવે યુરોપ પણ આ રેસમાં જાેડાઈ ગયું છે. હમણાં સંશોધન દર્શાવે છે કે શીતળા સામે […]






