મોસ્કો ‘ડોક્ટર સ્ટ્રેન્જ’ ફેમ અભિનેત્રી ઝારા ફિથિયન આજકાલ મોટા વિવાદમાં ફસાઈ છે. તેના પર એક એવો આરોપ લાગ્યો છે જાણીને દંગ રહી જશો. આ અભિનેત્રી પર એક ૧૩ વર્ષની બાળકી સાથે ગંદુકામ કરવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝારાએ પતિ વિક્ટર માર્ક સાથે મળીને બાળકીનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે અભિનેત્રીને કડક સજા […]
International
યુદ્ધ વચ્ચે કેન્સરથી પીડિત વ્લાદિમીર પુતિન ગંભીર રૂપથી બીમાર
મોસ્કો યુક્રેન પર હુમલા બાદ સતત પુતિનના ખરાબ થતા સ્વાસ્થ્ય વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાછલા સપ્તાહે વિજય દિવસ સમારોહ સહિત જાહેર કાર્યક્રમોમાં પહેલાની તુલનામાં નબળા જાેવા મળ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાના રાષ્ટ્રપતિ કેન્સરની સર્જરી કરાવી શકે છે અને આ દરમિયાન અસ્થાયી રૂપથી સુરક્ષા પરિષદના […]
ફ્રાન્સમાં હવે જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત નહીં
પેરિસ ફ્રાન્સે ફેબ્રુઆરી બાદ કોરોના કેસમાં ઘટાડો જાેતા નિયમમાં રાહત આપવાનું શરૂ કર્યુ હતું. પરંતુ સરકારે સાવચેતી રૂપે સ્કૂલ અને ઓફિસોમાં માસ્ક હટાવવાની છૂટ આપી નહોતી. ફ્રાન્સના નિષ્ણાંત સતત કહી રહ્યાં હતા કે કોરોનાના કેસ ઓછા થવાનો અર્થ તે નથી કે મહામારી ખતમ થઈ ગઈ છે, તે સતત માસ્ક ફરજીયાતનો નિયમ જાળવી રાખવાની ભલામણ કરી […]
કેલિફોર્નિયાના ચર્ચમાં ફાયરિંગથી ૧નું મોત અનેક ઘાયલ
કેલીફોર્નીયા અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. શનિવારે બફેલોની ઘટના હજુ તાજી છે ત્યાં રવિવારે પણ ફાયરિંગની ઘટના ઘટી છે. આ ફાયરિંગની ઘટના કેલિફોર્નિયાના એક ચર્ચામાં ઘટી છે. પોલીસના જણાવ્યાં મુજબ દક્ષિણ કેલિફોર્નિયાના પ્રેસ્બિટેરિયન ચર્ચમાં ઘટેલી આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક સંદિગ્ધની […]
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રયુ સાયમંડ્સનું કાર અકસ્માતમાં મોત
મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રયુ સાયમંડ્સનું કાર અકસ્માતમાં મોત થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના મતે સાયમંડ્સ કારમાં એકલો હતો. શનિવારે મોડી રાત્રે ટાઉન્સવિલેમાં તેની કાર રસ્તા પરથી ઉતરી ગઇ હતી. સાયમંડ્સ ૪૬ વર્ષનો હતો. દુર્ઘટના પછી નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જાેકે તેની સ્થિતિ નાજુક હતી. ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા. ટુંકા ગાળામાં ઓસ્ટ્રેલિયા […]
ન્યૂયોર્ક સુપરમાર્કેટમાં અંધાધૂંધ ફાયરિંગમાં ૧૦ના મોત
ન્યુયોર્ક અમેરિકામાં આજે એક મોટી દૂર્ઘટના બની છે. ન્યૂયોર્કના એક સુપરમાર્કેટમાં શનિવારે ગોળીબાર થયો હતો. જેમાં ૧૦ લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે ૩ લોકો ઘાયલ થયા. પોલીસે જણાવ્યું કે ગોળીબાર કરનારની ઓળખ કોંકલિનના પેટન ગેન્ડ્રોન તરીકે થઈ છે. આ ઘટનામાં આરોપીઓએ ૧૩ લોકો પર ફાયરિંગ કર્યું હતું. જેમાંથી ૧૧ અશ્વેત હતા. તમને જણાવી દઈએ […]
યુએઈના રાષ્ટ્રપતિની સંપતિ પાકિસ્તાનના સંપૂર્ણ બજેટથી ૧૮ ગણી વધુ
યુએઈ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું શુક્રવારે અવસાન થયું. રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમની ઉંમર ૭૩ વર્ષની હતી. વિશ્વના ઘણા મોટા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર શોક અને શોક […]
અંતરિક્ષમાં એસ્ટરોઈડ પૃથ્વી તરફ ઝડપથી વધી રહ્યો છે
વોશિંગ્ટન અમેરિકન સ્પેસ એજન્સી નાસા આ એસ્ટરોઇડ પર સતત નજર રાખી રહી છે. નાસાનું કહેવું છે કે એસ્ટરોઇડ ૩૯૪૫ એટલે કે છ ૨૦૦્ઢ૩ ૧૬ મેના રોજ પૃથ્વીની ખૂબ નજીક પહોંચી શકે છે. ૧૬ મેની રાત્રે એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવી શકે છે. અવકાશી વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ એસ્ટરોઇડ ૧૬૦૮ ફૂટ પહોળો છે, તે ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ […]
શ્રીલંકાના નવા વડાપ્રધાન વિક્રમસિંઘે કફ્ર્યુમાં ૧૨ કલાકની છૂટ આપી
કોલંબો શ્રીલંકાના નવા પ્રધાનમંત્રીએ શનિવારે દેશવ્યાપી કર્ફ્યૂમાં ૧૨ કલાકની છૂટ આપી છે. શનિવારે સવારે ૬ કલાકથી સાંજે ૬ કલાક સુધી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યું છે. આ પહેલાં પણ ગુરૂવારે અને શુક્રવારે જરૂરી વસ્તુની ખરીદી માટે કેટલાક કલાકોની છૂટ આપવામાં આવી હતી. શ્રીલંકાના ઘણા વિપક્ષી દળોએ કહ્યું કે, તે રાનિલ વિક્રમસિંઘેની અંતરિમ સરકારમાં સામેલ થશે નહીં. […]
કોરોના મહામારી વચ્ચે રહસ્યમય તાવથી ૬ લોકોના મોત
ઉત્તરકોરિયા કોરોના છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી હજુ પણ દુનિયાને હચમચાવી રહ્યો છે. અનેક દેશોમાં તેના અલગ અલગ સબ વેરિઅન્ટના ઢગલો કેસ આવી રહ્યા છે. પરંતુ આ અગાઉ ઉત્તર કોરિયામાં કોરોનાના કેસ સામે આવ્યા હોય તેવા કોઈ સમાચાર આવ્યા નહતા. આ બાજુ તજજ્ઞોનું કહેવું છે કે દક્ષિણ કોરિયાના ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થા જાેતા દેશે […]





