સોફિયા આ ટુરિસ્ટોની ચાર બસો જમીન સરહદે તૂર્કી પહોંચી હતી અને પ્રવાસ પૂરો કરીને તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે કમનસીબે આ દુર્ઘટના બની હતી એમ સરકારી વકીલે કહ્યું હતું. આ અકસ્માતમાં ઇજા પામેલા મુસાફરોને સારવાર માટે નજીકના શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બલ્ગેરિયાની પશ્ચિમ બાજુએ આવેલા એક આંતરરાષ્ટ્રીય હાઇવે ઉપર મંગળવારે વહેલી સવારે […]
International
યુરોપમાં કોરોનાને કારણે અત્યારસુધી ૨૦ લાખ લોકોના મોત થયા
કોપન હેગન, યુરોપમાં કોરોના મહામારી વકરવાના ત્રણ પરિબળો છે. એક, ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ બે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા અને ત્રણ યુરોપમાં મોટી સંખ્યામાં લોકોએ હજી રસી લીધી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે ૫૩માંથી ૪૯ દેશોમાં આઇસીયુમાં જગ્યા મળવી મુશ્કેલ બનશે તો ૨૫ દેશોમાં હોસ્પિટલોમાં પણ બેડની […]
રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે
વોશિંગ્ટન, ગયા સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે રશિયાની સેના યુક્રેન પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી રહી છે. આ સાથે જ પુતિને અમેરિકા અને તેના સમર્થકોને ચેતવણી આપી હતી કે તેઓ રશિયાને કડક પગલાં ભરવા માટે મજબૂર ન કરે. જાેકે અત્યારસુધી કોઈપણ તે અંદાજાે લગાવવામાં સફળ […]
અમે હજી તમારી પાસે ઘણી ઘણી આશા રાખીએ છીએ ઃ યુનોના અધિકારી
યુનો યુનોનાં પીસ-કીપીંગ-ફોર્સનાં જવાનો કે યુવતીઓને બ્લ્યુ-બેરેટ્સ કે બ્લ્યુ-હેલ્મેટ્સ કહેવામાં આવે છે. કારણ કે તેઓ ભૂરી બેરેટ કે ભૂરી હેલ્મેટ પહેરતા હોય છે. આ ફોર્સમાં ભારત ઘણું વધુ પ્રદાન આપે છે. શાંતિ દળમાં સૈનિકો મોકલનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં યુનોનાં કુલ ૧૨ શાંતિ અભિયાનો હાથ ધરાયાં છે. જેમાં ભારત ૫,૪૮૧ […]
ચીન હંમેશા એશિયન દેશોનું મિત્ર રાષ્ટ્ર છે અને હંમેશા રહેશે ઃ જિનપિંગ
બેઈજિંગ ચીન હંમેશા આસિયાન દેશોનું મિત્ર રાષ્ટ્ર છે અને હંમેશા રહેશે. આ દેશો ચીનની પ્રાથમિકતામાં છે અને પાડોશી દેશો સાથે ચીન પાડોશીધર્મ નિભાવશે. ચીન આ દેશોને ૧.૫ અબજ ડોલરની વધુ સહાય કરશે. જિનપિંગે ૧૫ કરોડ વેક્સિનના ડોઝ આ દેશોના સંગઠનને દાનમાં આપવાની જાહેરાત પણ કરી હતી. જિનપિંગે આસિયાન દેશોને અપીલ કરી હતી કે સાથે મળીને […]
અમેરિકા અને રશિયા વચ્ચે અંતરિક્ષમાં પણ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થી
વોશિંગ્ટન અમેરિકાએ તેને એક ખતરનાક અને બિનજવાબદાર મિસાઇલ પરીક્ષણ ગણાવ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે આ પરીક્ષણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇએસએસ) પર અંતરિક્ષ યાત્રિકોનું જીવન જાેખમમાં મુકાઇ ગયું છે. નોંધનીય છે કે રશિયાએ પોતાની જ એક સેટેલાઇટ પર નિશાન લગાવ્યું હતું. જેના તુટી જવાથી અંતરિક્ષમાં તેનો કાટમાળ ફેલાઇ ગયો હતો. જેને પગલે આઇએસએસના સંચાલક દળે […]
ઈ કોમર્સ બ્રાન્ડ એમેઝોન લોકોની જાસૂસી કરે છે ઃ યુએસ સાંસદ
ન્યૂયોર્ક , તા.૨૩ એમેઝોન પોતાની એલેક્સા, કિંડલ, ઇ-રીડર જેવા ડિવાઇસના માધ્યમથી અને ઓડિબલ, વીડિયો અને મ્યુઝિક પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકોનો મોટાભાગનો ડેટા જમા કરે છે. એલેક્સા સાથે જાેડાયેલી ડિવાઇસની મદદથી ઘરની અંદરની તમામ ગતિવિધિઓ અને વાતચીતનું રેકોર્ડિંગ થાય છે અને બહાર ફીટ કરવામાં આવેલા કેમેરાની મદદથી આવનારા અને જનારા લોકોનું રેકોર્ડિંગ થાય છે. આ માહિતીના આધારે […]
ફ્રાન્સના પીએમ થયા કોરોના પોઝિટીવ ઃ યુરોપીયન દેશોમાં કોરોના વકયો
સિડની, તા.૨૩ યુરોપના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ કારણે ત્યાની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ પર તેની અસર પડી રહી છે. આ તરફ ઓસ્ટ્રિયામાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયામાં ૨૦ દિવસ સુધી લોકડાઉન રહેશે, જાેકે ૧૦ દિવસ બાદ તેનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. આ દરમિયાન લોકો પર જરૂર વિના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. સાથે […]
અમેરિકામાં એલિયન્સને લઈને જાત-જાતના દાવા થઈ રહ્યા છે
અમેરિકા હું જ્યારે એલિયન્સના યાન પાસે પહોંચ્યો ત્યારે સ્પેશશિપમાંથી નીકળી રહેલી લીલી લાઈટે મને અંદર ખેંચી લીધો હતો.એલિયન્સે એક લાંબા ઉકરણ વડે મારા હાથમાં એક મશિન ફિટ કરી દીધુ હતુ.એ પછી મને તેમણે પાછો ધરતી પર ધકેલી દીધો હતો.ત્યારથી મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે.મારા હાથમાં ફિટ કરાયેલા મશિનના કારણે મારી પત્નીએ છુટાછેડા લઈ લીધા […]
અમેરિકામાં નવા વાઈસ પ્રેસિડેન્ટની નિમણુંક થાય તેવી અટકળો
વૉશિંગ્ટન , વ્હાઈટ હાઉસના મુખ્ય કર્મચારીઓએ કમલા હેરિસ અને તેમના સ્ટાફ પર ધ્યાન આપવાનુ બંધ કરી દીધુ છે.કમલા હેરિસના સહયોગીઓ વ્હાઈટ હાઉસમાં તેમની થઈ રહેલી ઉપેક્ષાથી નારાજ છે અને કહી રહ્યા છે કે, કમલા હેરિસને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે. કમલા હેરિસને લઈને તેમની જ ડેમોક્રેટિક પાર્ટીમાં ચર્ચાઓ થઈ રહી છે.ઘણા ડેમોક્રેટસ કમલા હેરિસના […]








